ભાજપની શિસ્ત સમિતિની બેઠકનો છેલ્લો દિવસ ગાંધીનગરઃ પ્રદેશ ભાજપ કાર્યાલયે મળશે બેઠક સૌરાષ્ટ્ર-કચ્છના કાર્યકરોની ફરિયાદ સાંભળશે
Read More »પ્રેમ પ્રકરણમાં છોકરી અને છોકરાને બેરહેમીથી માર માર્યો લાઇવ વિડીયો
સંજય સિંહ નામના વ્યક્તિએ , મધુબનીની બેનીપટ્ટીની ઘટના.
Read More »આમ આદમી પાર્ટી પાસેથી 163.62 કરોડની થશે વસૂલી
સરકારી વિજ્ઞાપનોની આડમાં તેમની રાજકીય જાહેરાતોને પ્રકાશિત કરવા માટે 163.62 કરોડ રૂપિયાની વસૂલીની નોટિસ ફટકારવામાં આવી છે. સૂત્રોએ બુધવારે આ જાણકારી આપી છે. દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેનાના મુખ્ય સચિવે સરકારી જાહેરાતોની આડમાં પ્રકાશિત રાજકીય જાહેરાતો માટે આપે 97 કરોડ રૂપિયા વસૂલવાનો નિર્દેશ આપ્યો હતો. સૂત્રોએ જણાવ્યું છે કે, ગત મહિને …
Read More »પાવર ઓફ એટર્નીમાં જેણે પાવર આપ્યો છે તેનું સોગંદનામું રજૂ કરાશે તો જ દસ્તાવેજની નોંધણી થશે
પાવર ઓફ એર્ટનીના આધારે થતા દસ્તાવેજની નોંધણીમાં પાવર ગમે તેટલા વર્ષો જુનો હોય, પરંતુ પાવર ઓફ એર્ટની આપનારનું હાલનું હયાતીનું સોંગદનામુ રજુ કરવાના થયેલા આદેશનો સુરતની સબ રજિસ્ટ્રાર કચેરીમાં અમલવારી શરૃ થતા પાવર ઓફ એર્ટનીના આધારે લાખો કરોડો રૃપિયાની સ્થાવર-જંગમ મિલ્કત ખરીદનારાઓની હાલત કફોડી થવા પામી છે. અત્યાર સુધીમાં જેમનો દસ્તાવેજ …
Read More »એકલા હાથે ગુનેગાર સામે લડનાર પોલિસનો લાઇવ વિડીયો એક કરોડનું ઇનામ જાહેર
ખૂબ જ બહાદુરીપૂર્વક દિલ્હી પોલીસના ASI શંભુ દયાલ જી ગુનેગારને કાબૂમાં રાખતા શહીદ થયા. તે છેલ્લા શ્વાસ સુધી લડતો રહ્યો. એવું જોવા મળે છે કે ઓછામાં ઓછા 50 લોકો ત્યાં ઉભા રહીને તમાશો જોઈ રહ્યા હતા, પરંતુ કોઈએ મદદ કરી નહીં. અમે તેને સલામ કરીએ છીએ. આ વર્ષે DCW તેમના …
Read More »એક ચૂક સોસાયટીના ચેરમેન- સેક્રેટરીને કરી દેશે જેલ ભેગા! સરકાર વિફરી, જુલાઈ પછી 25 ફોજદારી કેસ
અમદાવાદમાં 608 હાઈરાઈઝનાં ગટર, પાણી, વીજ જોડાણ કપાય તેવી પૂરી સંભાવના છે. જેમાં ઉત્તરાયણ બાદ સોમવારથી ઝુંબેશ શરૂ થાય તેવી સંભાવના છે. આ માટે એએમસી તંત્રએ 24 બિલ્ડિંગની યાદી પણ તૈયાર કરી લીધી છે. ચાર દિવસ અગાઉ શાહીબાગ ગિરધરનગર સર્કલ પાસે આવેલા ઓર્કિંડ ગ્રીનના સાતમા માળે ફ્લેટમાં આગ લાગવાથી 17 …
Read More »અંબાણીની સ્કૂલને બોંબથી ઉડાવવાની આપી ધમકી ગુજરાતમાંથી લેન્ડલાઈન પર ફોન કરીને ધમકી આપી
ગુજરાતમાં હોવાનો દાવો કરનાર એક શખ્સે મુંબઈની ધીરુભાઈ ઈન્ટરનેશનલ સ્કૂલના લેન્ડલાઈન નંબર પર ફોન કરીને સ્કૂલને બોંબથી ઉડાવી મૂકવાની ધમકી આપી. મંગળવારે સાંજે 4.30 વાગ્યે એક વ્યક્તિએ સ્કૂલના લેન્ડલાઇન ફોન પર ફોન કરીને કહ્યું હતું કે, ‘મેં તમારી સ્કૂલમાં ટાઇમ બોમ્બ લગાવ્યો છે’. આટલું કહ્યા બાદ ફોન કરનારે ફોન કાપી નાખ્યો …
Read More »અમદાવાદમાં ચા માટે વપરાતા પેપર કપ પર પ્રતિબંધ, અંદરનું પડ આરોગ્ય માટે છે જોખમી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ચા માટે વપરાતા પેપર કપ પર પ્રતિબંધ લગાવી દીધો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનનું કહેવું છે કે, પેપર કપમાં અંદર લગાવાતું પડ આરોગ્ય માટે જોખમી છે. સાથે જ કીટલી પર ચા માટે વપરાતા પેપર કપથી કચરો ફેલાય છે. જે સ્થળો પર કરચો વધારો ઉત્પન્ન થતો હોય તેવા સ્થળોનો સર્વે …
Read More »RTOએ 69 વાહનચાલકોના લાઇસન્સ 6 મહિના માટે સસ્પેન્ડ કર્યા, પોલીસ રિપોર્ટ બાદ RTOની મેગા કાર્યવાહી
મહેસાણામાં ટ્રાફિકના નિયમનો ભંગ કરનારા વાહનચાલકો સામે તવાઈ, RTOએ 69 વાહનચાલકોના લાઇસન્સ 6 મહિના માટે સસ્પેન્ડ કર્યા, પોલીસ રિપોર્ટ બાદ મહેસાણા RTOની મેગા કાર્યવાહી
Read More »ચીનને પછાડી ભારત બની જશે વિશ્વની સૌથી વધુ આબાદીવાળો દેશ, UNના રિપોર્ટમાં ચોંકાવનારો દાવો
ભારત આગામી ત્રણ મહિનામાં ચીનને પછાડીને વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બનવાની સંભાવના છે. જોકે આ વાત સંયુક્ત રાષ્ટ્રના પોપ્યુલેશન ડિવિઝનના તાજેતરના અહેવાલમાં સામે આવી છે. જોકે ભારત સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બન્યા બાદ બંને દેશો પર નોંધપાત્ર સામાજિક અને આર્થિક અસરો જોવા મળી શકે છે. ચીનમાં વસ્તી …
Read More »