અચાનક મૃત્યુનું ચલણ માત્ર ભારતમાં જ નથી. મસ્કતમાં કોર્ટમાં રમતી વખતે ભારતીય મૂળના વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત
Read More »વિદ્યાસહાયકની ભરતીનું ફાઈનલ મેરીટ લીસ્ટ થયું જાહેર, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતી જાહેર કર્યુ પરિણામ
વિદ્યાસહાયકની ભરતીનું ફાઈનલ મેરીટ લીસ્ટ થયું જાહેર, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતી જાહેર કર્યુ પરિણામ
Read More »ગેરકાયદે કોચિંગ બિલ્ડિંગ ધરાશાયી જુઓ લાઇવ વિડીયો
ગેરકાયદે કોચિંગ બિલ્ડિંગ ધરાશાયી જુઓ લાઇવ વિડીયો રાજસ્થાનમાં શિક્ષક ભરતી પેપર લીક કેસમાં ફરાર આરોપીઓના કોચિંગ પર બુલડોઝર. 50થી વધુ આરોપીઓ જેલમાં બંધ છે. ગેહલોત સરકારનો નિર્ણય, પેપર લીકમાં સંડોવાયેલા ઉમેદવારો આજીવન પરીક્ષા આપી શકશે નહીં. આ એક એવો મુદ્દો છે જે ઘણા રાજ્યોને ચિંતિત કરે છે
Read More »લગ્નનું વચન આપી સહમતિથી શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર નહી : Orissa High Court
ઓડિશા હાઈકોર્ટે બળાત્કારના એક કેસમાં મોટો ચુકાદો આપતા કહ્યું કે લગ્નનું વચન આપીને પુખ્ત વયની મહિલા સાથે સહમતિથી સંબંધ બાંધવો એ બળાત્કારની શ્રેણીમાં આવતો નથી. કોર્ટે પોતાના નિર્ણયમાં વધુમાં કહ્યું કે જો કોઈ મહિલા સંમતિના આધારે સેક્સ કરે છે તો આરોપી વિરુદ્ધ બળાત્કાર સંબંધિત ફોજદારી કાયદાનો ઉપયોગ કરી શકાશે નહીં. …
Read More »IDBI બેંકનું વેચાણ આગામી નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં પૂર્ણ થઈ જશે
જાહેર ક્ષેત્રની બેંક IDBI બેંકનું ડિસઇન્વેસ્ટમેન્ટ આગામી નાણાકીય વર્ષ (નાણાકીય વર્ષ 2023-24) માં પૂર્ણ થશે. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટના સેક્રેટરી તુહિન કાંતા પાંડેએ ન્યૂઝ એજન્સી રોઇટર્સને જણાવ્યું હતું કે સ્થાનિક અને વિદેશી બંને રોકાણકારોએ IDBI બેન્કમાં બહુમતી હિસ્સો ખરીદવામાં રસ દર્શાવ્યો છે. સરકારે કહ્યું કે તેને IDBI …
Read More »કૂતરા પાળવાનો શોખ હોય તો પાંજરાપોળમાં જાવ: હાઈકોર્ટ
ગુજરાત હાઈકોર્ટે આજરોજ રખડતા શ્વાન દ્વારા માણસોને કરડી ખાવાના વિષયમાં ટીપ્પણી કરી હતી. હાઈકોર્ટે જણાવ્યું હતું. આ સાથે હાઈકોર્ટે જીવદયા પ્રેમીઓને ટકોર કરતા કહ્યું હતું કે, તમે સ્ટ્રીટ ડોગને ખવડાવીને કાઢી મુકો છો, પછી એજ ડોગ બીજાને કરડે છે. જો કૂતરા પાળવાનો શોખ હોય તો પાંજરાપોળમાં જાવ. શ્વાનના ત્રાસ મુદ્દે …
Read More »તિબેટિયનોનું ઘર, શિયાળા બાદ શું કરે છે
તિબેટીયન બજાર તરીકે ઓળખાતા સ્ટોલમાંથી લોકો મોટા ભાગે કપડાં ખરીદતા હોય છે. પરંતુ શું તમને ક્યારેય વિચાર આવ્યો કે ગરમ કપડાનું વેંચાણ કરવા આવતા આ લોકો શિયાળાની સિઝન પુરી થયા બાદ કયા જાય છે અને ક્યાં રહેં છે પંજાબ, દિલ્હી અને લુધિયાના સહિતના સ્થળોએ આ ગરમ કપડાં બને છે. અમે …
Read More »અદાણીએ CNG ગેસમાં કર્યો ભાવ વધારો, અદાણી ગેસે CNGના ભાવમાં કિલો દીઠ રૂ.1નો કર્યો વધારો
અમદાવાદ | નવા વર્ષના પ્રારંભે જ ગુજરાત ગેસ બાદ હવે અદાણીએ CNG ગેસમાં કર્યો ભાવ વધારો, અદાણી ગેસે CNGના ભાવમાં કિલો દીઠ રૂ.1નો કર્યો વધારો, ભાવવધારો થતા અદાણી CNGનો ભાવ રૂ. 79.34થી વધીને રૂ.80.34 થયો
Read More »રવિવારે મુસાફરોથી ભરેલી બસ અચાનક પલટી ગઈ… ઘટના CCTV ફૂટેજમાં કેદ
રવિવારે મુસાફરોથી ભરેલી બસ અચાનક પલટી ગઈ… ઘટના CCTV ફૂટેજમાં કેદ પશ્ચિમ બંગાળના પૂર્વ બર્ધમાન જિલ્લામાં આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 45 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી કેટલાકને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
Read More »રાજ્યમાં પારો ઊંચકાતા ઠંડીમાં રાહત, ત્રણ દિવસ બાદ ફરી વધશે ઠંડી
છેલ્લા લગભગ ત્રણેક દિવસથી પારો ઉચકાયો છે. પવનની ગતિ ધીમી પડતાં અને તપામાનમાં વધારો થતાં લોકોને ઠંડીમાં રાહત મળી છે. રાજ્યના વિવિધ શહેરોમાં તપામાનમાં વધારો થતો જોવા મળ્યો છે. લુધત્તમ તાપમાન ઉચકાતા ઠંડીમાં ઘટાડો થયો છે. બીજી બાજુ, આગામી પાંચ દિવસ કડકડતી ઠંડીથી રાહત મળશે. વહેલી સવારે અને મોડી સાંજે …
Read More »