સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું કે દિવાની વિવાદ(જમીન અને સંપત્તિ સાથે જોડાયેલા મામલામાં) એસસી-એસટી એક્ટ લાગુ ન કરી શકાય. કોર્ટે તેના ચુકાદામાં કહ્યું કે અનુસુચિત જાતિ સમદાયનો કોઈ વ્યક્તિ પોતાના અને ઉચ્ચ જાતિ સમુદાયના કોઈ સભ્યની વચ્ચે વિશુદ્ધ રૂપથી દિવાની વિવાદને એસસી અને એસટી (અત્યાચાર નિવારણ) અધિનિયમની સીમામાં લાવીને, …
Read More »ઈન્ડિગોની ફ્લાઈટમાં એર હોસ્ટેસ સાથે મારામારી
એર હોસ્ટેસ સાથે મારામારીની સૂચના હવે વિમાનના કેપ્ટન પાસે પહોંચી તો તેઓ બનાવવાળી જગ્યાએ પહોંચી ગયા હતા. કહેવાય છે કે આરોપી ત્રણ મુસાફરોએ તેમની સાથે પણ ખરાબ વર્તન કરીને મારામારી કરી હતી. આ ઘટના દિલ્હીથી પટના જતી ફ્લાઈટમાં બની હતી. પટના એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડ કર્યા પછી તાત્કાલિક આખા મામલાની …
Read More »પીએમ મોદીના ભાઈ પંકજ મોદીએ હરિદ્વારમાં ગંગાજીમાં પીએમ મોદીની માતા હીરા બાની અસ્થિઓનું વિસર્જન કર્યું
પીએમ મોદીના ભાઈ પંકજ મોદીએ હરિદ્વારમાં ગંગાજીમાં પીએમ મોદીની માતા હીરા બાની અસ્થિઓનું વિસર્જન કર્યું હતું. જે સાદગી સાથે દેશના વડાપ્રધાનની માતાની અસ્થિનું વિસર્જન થયું તે ઉદાહરણ છે. અમિશ દેવગણે શોશ્યેલ મિડીયામાં નિડાયો શેર કર્યો
Read More »લાઇવ એકસીડન્ટ રસ્તા પર ગમે ત્યાં તમારી કારનો ગેટ ખોલતી વખતે, આગળ અને પાછળની તરફ ખૂબ ધ્યાનથી જુઓ.
રસ્તા પર ગમે ત્યાં તમારી કારનો ગેટ ખોલતી વખતે, આગળ અને પાછળની તરફ ખૂબ ધ્યાનથી જુઓ.
Read More »એર ઈન્ડીયાની ફ્લાઈટમાં વધુ એક દારુડિયાએ 8 વર્ષની બાળકી સાથે કર્યાં અડપલા
5 સપ્ટેમ્બરે બનેલી આ ઘટનામાં નશામાં ધૂત એક પ્રવાસીએ 8 વર્ષની બાળકી સાથે ગંદુ કામ કરવાનો પ્રયાસ કર્યો હતો. શખ્સે બાળકીને ખોટી રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો. મુંબઈથી લંડન જવા માટે 5 સપ્ટમ્બરે એક મહિલા તેના બે બાળકો, એક છોકરો અને 8 વર્ષની છોકરી-ને લઈને એર ઈન્ડીયાની ફ્લાઈટમાં બેઠી …
Read More »ભારત-શ્રીલંકા વચ્ચેની મેચમાં ગ્રાઉન્ડમાં ઘૂસી આવેલ યુવક સામે ફરિયાદ નોંધાઈ
રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે T20 મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતનો વિજય થયો હતો. ભારતના વિજય બાદ ઉત્સાહમાં આવીને સ્ટેન્ડમાંથી એક યુવક ગ્રાઉન્ડમાં આવીને ભારતીય ખેલાડીઓ સુધી પહોંચી ગયો હતો. આ મામલે ઉનાના કોલેજીયન યુવાન સામે પડધરી પોલીસ મથકે ગુનો દાખલ થયો છે. આ ઘટનાને પગલે ગ્રાઉન્ડ …
Read More »ઓવરસ્પીડમાં વાહન હશે તો ઈ-મેમો ઘરે આવી જશે. અકસ્માત કરીને ભાગી જતાં વાહનચાલકો થશે જેલભેગા
અમદાવાદ-ગાંધીનગરના SG હાઇવેના તમામ ઓવરબ્રિજ પર CCTV કેમેરા લગાવાશે, ઓવરસ્પીડમાં વાહન હશે તો ઈ-મેમો ઘરે આવી જશે. અકસ્માત કરીને ભાગી જતાં વાહનચાલકો થશે જેલભેગા
Read More »UGVCL કચેરીમાં લૂંટ ગાર્ડને બાથરૂમમાં પૂરી લૂંટ
અમદાવાદ UGVCL કચેરીમાં લૂંટ ગાર્ડને બાથરૂમમાં પૂરી લૂંટને આપ્યો અંજામ કચેરીનું તાળું તોડી 1.14 લાખની ચોરી
Read More »બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા આપનાર ઉમેદવારો પાત્રતા ધરાવનાર ઉમેદવારોની યાદી થઈ જાહેર
અમેરિકામાં ગેરકાયદે રીતે પહોંચેલા 20,000થી વધુ ભારતીયો જેલોમાં કેદ
માનવાધિકાર તપાસમાં ખુલાસો થયો હતો કે અમેરિકી જેલો ઉદ્યોગ બની ગઈ છે. કેદીઓ પાસે કામ કરાવી દર વર્ષે 11 બિલિયન ડૉલર એટલે કે 91 હજાર કરોડ રૂ.ની કમાણી કરે છે. જોકે કેદીઓને ફક્ત એક કલાકના કામનો પગાર ચૂકવાય છે. તેમની વર્ષની લઘુત્તમ મજૂરી 450 ડૉલર નક્કી કરાઈ છે જે બહારની …
Read More »