Breaking News

chanchal bhuj bhuj

મોદી સરકાર 7 લાખ ઘરોમાં આપશે ફ્રી ડિશ ટીવીની ભેટ

મોદી સરકાર સમાચાર અને મનોરંજન ચેનલ દૂરદર્શન (Doordarshan – DD)ને ઓલ ઈન્ડિયા રેડિયો (All India Radio – AIR)ની સ્થિતિ સુધારવા માટે રૂ. 2,539 કરોડનો ખર્ચ કરશે. આ નિર્ણય કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ નેટવર્ક ડેવલપમેન્ટ (BIND) હેઠળ સરકારનો હેતુ લોકો સુધી સાચા સમાચાર, શિક્ષણ અને મનોરંજન પહોંચાડવાનો છે. …

Read More »

મોદી સરકારે વીટો વાપર્યો, ‘શ્રી સમ્મેદ શિખર’ તીર્થસ્થળ જ રહેશે

ઝારખંડમાં ‘શ્રી સમ્મેદ શિખર’ તીર્થસ્થળ જ રહેશે. કેન્દ્ર સરકારે પોતાના અધિકારોનો ઉપયોગ કરીને નોટિફિકેશન બહાર પાડ્યું છે. મધ્યપ્રદેશના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME)મંત્રી ઓ. પી. સકલેચાએ જણાવ્યું છે કે મુખ્યમંત્રી શિવરાજ સિંહ આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પહેલાંથી જ વાત કરી ચૂક્યા છે. તેમણે કહ્યું કે પીએમ નરેન્દ્ર …

Read More »

કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણની સસ્તા અનાજના દુકાનદારોને આપી ચીમકી વહીવટ બંધ કરો

કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ સસ્તા અનાજના દુકાનદારોને ચીમકી આપી છે. કેટલીક દુકાનો પરવાનેદારની જગ્યાએ બીજા વહીવટ કરતાં હોવાના મુદ્દે ધારાસભ્ય ધુંઆપુઆ થયા હતા. તેઓએ સસ્તા અનાજની દુકાન ચલાવતા ઠેકેદારોને ગરીબોને અનાજ પૂરું વિતરણ કરવા માટે સૂચના આપી છે. કાલોલમાં સરકારી સસ્તા અનાજના દુકાનદારોએ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણનો સત્કાર સમારંભ યોજ્યો હતો. …

Read More »

યુવક ઓનલાઈન બાઈક ખરીદી કરવા જતાં ઓનલાઈન ફ્રોડનો શિકાર બન્યો

ડાંગના સુબીર ગામના 22 વર્ષીય સુનીલ પવાર પોતાના મોબાઈલમાં ફેસબુકના માધ્યમથી માર્કેટ પ્લેસમાં જૂની સેકેન્ડ હેન્ડ બાઈક જોઈ રહ્યો હતો. તે સમયે ફેસબુકમાં એક સ્પેલન્ડર પલ્સ સેલ્ફ ડ્રમ કાસ્ટ, કલર બ્લેક સિલ્વર સ્ટાર ગાડી ગમી જતા આ યુવાને ગાડીના ફોટા સાથે આપેલા મોબાઈલ નંબર પર ફોન કર્યો હતો. અને આપેલા …

Read More »

Google પર ભૂલમાં પણ સર્ચ ન કરો આ 5 વસ્તુ જેલની સજાની જોગવાઇ

આપણે બધા જાણીએ છીએ કે ઇન્ટરનેટ કેટલું મહત્વનું છે. પરંતુ ઈન્ટરનેટ ક્યારેક ખતરનાક પણ સાબિત થઈ શકે છે. જો તમે ગૂગલનો ઉપયોગ કરો છો તો આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ જેને તમારે ભૂલથી પણ સર્ચ ન કરવી જોઈએ. ગર્ભપાતઃ જો તમે Google પર ગર્ભપાત વિશે …

Read More »

એમેઝોન 18 હજારથી વધુ કર્મચારીઓની છટણી કરશે

ઈ-કોમર્સ કંપની એમેઝોન 18 હજારથી વધુ કર્મચારીઓની છટણી કરશે. કંપનીએ બુધવારે જણાવ્યું હતું કે તે “અનિશ્ચિત અર્થતંત્ર” ને કારણે સ્ટાફ ઘટાડવાની યોજના ધરાવે છે. સીઇઓ એન્ડી જેસીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “નવેમ્બરમાં અમે જે કાપ મૂક્યો હતો અને જે આજે અમે શેર કરી રહ્યા છીએ તેને જોડીને, અમે ફક્ત …

Read More »

આપમાં ફેરફારો કૈલાસદાન કચ્છના પ્રભારી ઈશુદાનને બનાવ્યા AAPના પ્રદેશ પ્રમુખ અલ્પેશ કથિરીયા, ચૈતર વસાવા કાર્યકારી પ્રમુખ

ઈશુદાનને બનાવ્યા AAPના પ્રદેશ પ્રમુખ અલ્પેશ કથિરીયા, ચૈતર વસાવા કાર્યકારી પ્રમુખ ગોપાલ ઈટાલિયાને મહારાષ્ટ્રના પ્રભારી બનાવ્યા

Read More »

ગુજરાતની 100 વર્ષ જૂની સોફટડ્રીંક બ્રાન્ડ ‘સોસિયો’માં રિલાયન્સ 50 ટકા હિસ્સો ખરીદશે

ગુજરાતની 100 વર્ષ જૂની સોફટડ્રીંક બ્રાન્ડ ‘સોસિયો’માં રિલાયન્સ 50 ટકા હિસ્સો ખરીદશે રિલાયન્સની મોટી જાહેરાત

Read More »

ફરી એકવાર મોંઘવારીનો માર, CNG-PNG ભાવ વધ્યા

ગુજરાત ગેસ દ્વારા આજે CNGના ભાવમાં 5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે અને તેના વધેલા ભાવ આજથી અમલમાં આવી ગયા છે. હવે ગુજરાત ગેસના CNG માટે તમારે 78.52 રૂપિયા પ્રતિ કિલો ચૂકવવા પડશે. ગુજરાત ગેસે પણ PNGના ભાવમાં વધારો કર્યો છે અને તેના વધેલા ભાવ આજથી અમલમાં આવી ગયા છે. …

Read More »
Translate »
× How can I help you?