સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનોની બેમાંથી એક અરજીને ફગાવી દીધી છે. આ અરજીમાં, બિલકીસ બાનોએ 2002ની ગુજરાતની સાંપ્રદાયિક હિંસા દરમિયાન તેના પર બળાત્કાર કરનાર અને તેના પરિવારના કેટલાક સભ્યોની હત્યા કરનાર 11 દોષિતોને નિર્દોષ છોડી મૂકવાના સુપ્રીમ કોર્ટના મે 2022ના આદેશની સમીક્ષાની માંગ કરી હતી. આ આદેશમાં ગુજરાત સરકારને દોષિતોની મુક્તિની …
Read More »ઓછી ઊંઘ જીવલેણ:ઉંમર 50 વર્ષથી વધુ છે તો ગંભીર બીમારીઓ થશે
50 વર્ષથી વધુ ઊમરના દરરોજ રાત્રે 5 કલાક અથવા તો તેનાથી પણ ઓછા સમયની ઊંઘ લો તો તે તમારા માટે જીવલેણ સાબિત થઈ શકે છે આ રુટિન તમને કમ સે કમ બે ગંભીર બીમારીઓનો શિકાર તો બનાવી જ દેશે. આ અમે નથી કહેતા પણ આ દાવો પ્લોસ મેડિસિન જર્નલમાં પ્રકાશિત …
Read More »જો આર્મીમાં આહીર રેજીમેન્ટ બની જાય તો, ચીનના ભુક્કા બોલાવી દેશે
ભારતીય જનતા પાર્ટીના સાંસદ દિનેશ લાલ યાદવ ઉર્ફ નિરહુઆએ ગુરુવારે લોકસભામાં ચીન સાથે ચાલી રહેલા તણાવ પર ટિપ્પણી કરતા કહ્યું કે, જો ભારતીય સેનામાં આહીર રેજીમેન્ટ બનાવામાં આવે, તો ચીનના ભુક્કા બોલાવી દેશે. ઉત્તર પ્રદેશના આઝમગઢથી લોકસભા સીટના સાંસદ દિનેશ લાલ યાદવે શૂન્યકાળમાં આ વિષયને ઉઠાવતા કહ્યું કે, ભારતીય સેનામાં …
Read More »દેશમાં પાંચ વર્ષમાં 3.5 લાખ નકલી આધાર બન્યાં MPમાં આવા 10 હજારથી વધુ ફેક આધાર મળ્યાં
વર્ષ 2021 સુધીમાં દેશમાં 128 કરોડ 99 લાખ આધાર કાર્ડ બની ચૂક્યા છે. RTIમાં ખુલાસો થયો છે કે છેલ્લા 5 વર્ષમાં 3,55,884 નકલી આધાર કાર્ડ બનાવવામાં આવ્યા છે. આને યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા રદ કરવામાં આવ્યા છે. જેમાંથી 10 થી 12 હજાર આધાર કાર્ડ મધ્યપ્રદેશના હતા. UIDAI …
Read More »આસારામ દુષ્કર્મ કેસની તમામ સુનાવણી પૂર્ણઃ સુપ્રીમકોર્ટે કેસને ઝડપી ચલાવવા માટેનો કર્યો હતો આદેશ
આસારામ દુષ્કર્મ કેસની તમામ સુનાવણી પૂર્ણઃ ગાંધીનગર સેશન્સ કોર્ટ 23 ડિસેમ્બરે આપી શકે છે ચુકાદો, સાક્ષીના લેવાઈ ગયા છે તમામ નિવેદનો, સુપ્રીમકોર્ટે કેસને ઝડપી ચલાવવા માટેનો કર્યો હતો આદેશ
Read More »પતિ દારૂ પીને ધરાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો સગીર દીકરીઓની હાજરીમાં જ પત્ની પાસે સેક્સની માંગણી કરતો
પતિ દારૂના નશામાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો હોવાની પોલીસમાં રાવ કરી છે. પીડિયા પરિણીતાને લગ્ન જીવનને 12 વર્ષ થયાં છે. બે સગીર દીકરીઓ છે ત્યારે પતિ ભાવેશ રંગાણી સગીર દીકરીઓની હાજરીમાં જ પત્ની પાસે સેક્સની માંગણી કરતો હોવાનો આરોપ લગાવ્યો છે. પરિણીતાનું કહેવું છે કે, પતિ ભાવેશને દેણું વધી જતા …
Read More »હરિયાણા સરકારે 55 થી વધુ કૃષિ મશીનો પર 50 ટકા સબસિડીની જાહેરાત કરી
હરિયાણા સરકારે નવા વર્ષ નિમિત્તે ખેડૂતોને મોટી ભેટ આપવાની જાહેરાત કરી છે. દેશમાં ખેડૂતોની આવક વધારવા અને તેમને ઓછા ભાવે ખેતી માટે નવી ટેક્નોલોજીના મશીનો ઉપલબ્ધ કરાવવા માટે સરકાર સતત અનેક યોજનાઓ લાવતી રહે છે. તેને અંતર્ગત હવે હરિયાણા સરકારે ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે. હરિયાણા સરકારે 55 થી …
Read More »