કેબિનેટની બેઠકમાં રાજ્યમાં લોકોને આરોગ્ય સેવા માટે આયુષ્યમાન ભારત કાર્ડ પર કુલ ખર્ચની રકમ વધારીને 10 લાખ કરી દીધી છે. હાલમાં દરેક પરિવારના સભ્યને 5 લાખ સુધીનો સારવાર સહિતનો ખર્ચ કરી શકે છે. સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પત્રકારોને માહિતી આપી હતી કે, પાંચ વર્ષની બ્લ્યુ પ્રિન્ટ બાબતે ચર્ચા થઈ …
Read More »ગુજરાતમાં વધ્યો ઠંડીનો ચમકારો રાજ્યના અનેક શહેરોમાં ગગડ્યું તાપમાન
ગુજરાતમાં વધ્યો ઠંડીનો ચમકારો રાજ્યના અનેક શહેરોમાં ગગડ્યું તાપમાન હજુ ઠંડી વધવાની હવામાન વિભાગની આગાહી બદલાતા વાતાવરણની ખેતી પર અસર વાતાવરણ પલટાતા શાકભાજીના પાકને પણ નુકસાનની ભિતી
Read More »મોટાભાગની સ્કૂલો નોટિસ બોર્ડ અને વેબસાઈટ પર ફી જાહેર કરી રહી નથી
શહેરમાં ખાનગી સ્કૂલો દ્વારા એફઆરસીના આદેશને નેવે મુકીને મન ફાવે તેવી ફી વસૂલાતી હોવાની રજૂઆત વડોદરા વાલી મંડળ દ્વારા આજે ફરી એક વખત ડીઈઓ તેમજ એફઆરસી કમિટિના ચેરમેન સમક્ષ કરવામાં આવી છે. સ્કૂલો પોતાની જ મરજી પ્રમાણે ફી લઈ રહી છે અને એફઆરસીનુ જાણે સ્કૂલો પર કોઈ નિયંત્રણ જ નથી.શહેરની …
Read More »વોટ્સએપે નવેમ્બરમાં 37 લાખથી વધુ ભારતીય એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો!
વ્હોટ્સએપે પગલાં લીધા છે અને પ્લેટફોર્મને સુરક્ષિત રાખવા માટે લગભગ 38 લાખ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મે એક ઓફિશિયલ પોસ્ટમાં આ જાણકારી આપી છે. તેમાંથી લગભગ 10 લાખ એવા એકાઉન્ટ હતા જેને ભારતીય યુઝર્સ દ્વારા ફ્લેગ કરવામાં આવ્યા હતા. આ તમામ પગલાં લઈને, મેસેજિંગ પ્લેટફોર્મ્સે વપરાશકર્તાઓને સ્પામ, …
Read More »બેંકો ગ્રાહકને જાણ કર્યા વિના લોનના વ્યાજ દરમાં કરી શકે છે વધારો
નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશને (NCRDC) તેના તાજેતરના એક નિર્ણયથી લોન લેનારાઓને મોટો ઝટકો આપ્યો છે. NCRDCએ ICICI બેંક અને લોન લેનાર વચ્ચેના વિવાદમાં નિર્ણય આપતાં કહ્યું છે કે, ફ્લોટિંગ રેટ લોનમાં બેંકને લોન લેનારને જાણ કર્યા વિના પણ વ્યાજ દર વધારવાનો અધિકાર છે. દર વખતે વ્યાજ વધારતા પહેલા લોન …
Read More »છોકરીઓ ખાવાનું ખાઈ બિમાર થતાં સારવાર માટે ડોક્ટર નહીં તાંત્રિકને બોલાવાયો
અગાઉના લગ્નની વાત છુપાવીને બીજા લગ્ન કરનાર યુવક સામે ફરિયાદ
વાઘોડિયા રોડ પર રહેતી નિકિતા રાઠોડ નામની યુવતીનો પરિચય વર્ષ 2019 માં ખેડા જિલ્લાના વર્ષો ગામે રહેતા નિશિત ભીખાભાઈ સોલંકી સાથે થયો હતો ત્યારબાદ મોબાઈલ પર વાતચીત કરતા હતા અને તેઓ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. નિશિતે લગ્નની વાત કરતા નિકિતાએ પોતાના પરિવારમાં વાત કરી હતી પરંતુ પરિવારે લગ્ન માટે …
Read More »પાણીની બોટલ પર નક્કી કિંમત કરતા વધારાના 5 રૂપિયા વસૂલનારને 1 લાખનો દંડ ફટકાર્યો
પાણીની બોટલની નક્કી કિંમત કરતા વધારે વસૂલવા પર ભારે દંડ ફટકાર્યો છે. જાણકારી અનુસાર રેલવેએ ઠેકેદાર પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ઠેકેદારે પાણીની બોટલના ભાવ કરતા 5 રૂપિયા વધારે વસૂલ્યા હતા. લવે છેલ્લા ઘણા સમયથી સતત એ પ્રયાસમાં છે કે સ્ટેશન પર જરૂરિયાતના સામાન પર નક્કી કિંમત જ …
Read More »બેંક ઓફ બરોડાના પટાવાળાએ લોકરમાંથી 47.80 લાખ ચોરી કર્યા
અમદાવાદની બેંક ઓફ બરોડામાં કસ્ટમરના લોકરમાંથી બેંકના હંગામી પટ્ટાવાળાએ હાથ ફેરો કર્યો છે. કસ્ટમર અને બેંકના અન્ય કર્મચારીઓની જાણ બહાર અલગ અલગ લોકરમાંથી 47.80 લાખના દાગીનાની ચોરી કરી છે. જોકે, પોલીસે આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. બેંક ઓફ બરોડાના એલિસબ્રિજ શાખાના ચીફ મેનેજર મનોજકુમાર પ્રસાદે એલસીબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ …
Read More »વધારે વખત સેક્સ કઈ રીતે કરવું? ત્રણ બાબતો જે પાર્ટનર્સે યાદ રાખવાની છે જરૂર
દોડધામની સ્થિતિમાં તે લોકો પોતાની જાતીય જીવન પણ ભૂલી જાય છે. જેના કારણે સંબંધોમાં સંઘર્ષ શરૂ થાય છે. ખાસ કરીને લગ્નના અમુક સમય પછી પુરૂષો તેમના કામમાં ખૂબ વ્યસ્ત થવા લાગે છે, જેના કારણે મહિલાઓ તેમની સેક્સ લાઈફને યોગ્ય રીતે માણી શકતી નથી. હવે આવી સમસ્યા માત્ર કેટલાક લોકોના જીવનમાં …
Read More »