chanchal bhuj bhuj

રાજસ્થાન પેપર લીક કેસનું ગુજરાત કનેક્શન કારની નંબર પ્લેટ ગુજરાતની

રાજસ્થાન પેપર લીક કેસનું ગુજરાત કનેક્શન બસને એસકોર્ટ કરતી કારની નંબર પ્લેટ ગુજરાતની જેમા લેપટોપ અને પ્રિન્ટર હતું ગુજરાતમાં ભાડા કરાર કરીને ખરીદી હતી કાર નરેશ બિશ્નોઈ નામનો વ્યક્તિ પકડાયો

Read More »

અમદાવાદના 3 RTOમાં નવા વાહનોની 10 હજારથી વધુ અરજી પેન્ડિંગ

અમદાવાદના 3 RTOમાં નવા વાહનોની 10 હજારથી વધુ અરજી પેન્ડિંગ, ડીલરોએ મ્યુનિસિપલ ટેક્સના પુરાવા ન આપતા નોંધણી અટકી, RTO ઓફિસ-ડીલરો વચ્ચે બેઠક યોજાઈ

Read More »

ઉત્તર અને પશ્ચિમ ભારતના ઘણાં વિસ્તારોમાં 27-28 ડિસેમ્બરના દિવસો ભારે ઠંડી અને ગાઢ ધુમ્મસના રહેવાના છે

ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને દિલ્હી સહિત ઉત્તર ભારતના વિવિધ ભાગોમાં આગામી 48 કલાક દરમિયાન ગાઢથી અતિ ગાઢ ધુમ્મસ પણ ચાલુ રહેવાની શક્યતા છે. જો કે આ પછી રાહત મળવાની આશા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, 28 ડિસેમ્બરની સવારથી ઉત્તર પશ્ચિમ ભારતમાં ગાઢ ધુમ્મસમાં ઘટાડો થશે. જ્યારે ઠંડીનું મોજુ યથાવત …

Read More »

નવા વર્ષે વૈષ્ણોદેવીની યાત્રા માટે જારી કરવામાં આવી નવી માર્ગદર્શિકા

માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા માટે પણ નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ માતા વૈષ્ણોદેવીના દરબારમાં ભક્તોના ધસારાને પહોંચી વળવા માટે શ્રાઈન બોર્ડ અને વહીવટીતંત્ર સતત પગલાં લઈ રહ્યું છે. આ વ્યવસ્થાઓ ચકાસવા માટે નિયમિત બેઠકો પણ યોજવામાં આવી રહી છે. તો સાથે, કોરોનાના સંભવિત ફેલાવાને …

Read More »

પતિની હેવાનિયત આવી સામે પત્નીને HIV લોહીવાળું ઇન્જેક્શન માર્યું

સુરતમાં પતિની હેવાનિયત આવી સામે પત્નીને HIV લોહીવાળું ઇન્જેક્શન માર્યું ચારિત્ર્યની શંકા રાખી ઇન્જેક્શન માર્યું ઇન્જેક્શન માર્યા બાદ પત્ની બેહોશ થઇ પત્ની ભાનમાં આવતા પતિએ પોતાનો ગુનો કબૂલ્યો

Read More »

RBIએ તમામ બેંકોને 1 જાન્યુઆરી સુધીમાં હાલના લોકર ઉપભોક્તાઓ સાથેના તેમના લોકર કરારને રિન્યૂ કરવા જણાવ્યું

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ દેશની તમામ બેંકોને પહેલી જાન્યુઆરી સુધીમાં હાલના લોકર ઉપભોક્તાઓ સાથેના તેમના લોકર કરારને રિન્યૂ કરવા જણાવ્યું છે. બધા હાલના લોકર ઉપભોકતાઓએ લોકર સમજુતીનું નવીનીકરણ કરાવવા માટે પોતાની પાત્રતાની સાબીતી આપવી પડશે તેઓએ ચોક્કસ તારીખ પહેલા તેમના લોકર કરારને રીન્યુ કરવું પડશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ …

Read More »

સુરત એરપોર્ટ 2018માં ઉડેલી 28 ફ્લાઇટ હવે માત્ર 14 રહી ગઈ, કોલકાતાની વધુ એક ફ્લાઇટનું ઓપરેશન બંધ

27 ડિસેમ્બર-2018એ એક દિવસમાં સુરત એરપોર્ટ ઉપરથી 28 ફ્લાઇટો ટેકઓફ કર્યું હતું, જે આજે ઘટીને માત્ર 14 થઇ ગઇ છે. તા. 23 ડિસેમ્બર-2022ના રોજ સુરત એરપોર્ટ ઉપરથી માત્ર 14 ફ્લાઇટે જ ટેકઓફ કર્યું છે, તેમા પણ હવે 1 ફ્લાઇટ ઓછી થશે. સુરત-કોલકાતાને જોડતી એર ઇન્ડિયાની ફ્લાઇટ 25 ડિસેમ્બરથી બંધ કરી …

Read More »

નડિયાદમાં 7 લોકોએ ભેગા મળી BSF જવાનની કરી કરપીણ હત્યા

નડિયાદ તાલુકાના ચકલાસી ગામમાં  BSF જવાનની હત્યા કરવામાં આવતા ચારેકોર અરેરાટી મચી ગઈ છે. નડિયાદના વનીપુરાના યુવાને BSF જવાનની પુત્રીનો વિડીયો બનાવી વાયરલ કરતાં યુવાનને ઠપકો આપવા ગયેલા BSF જવાન પર ધારીયા અને લાકડી લઈ 7 લોકો તૂટી પડ્યા હતા. જે બાદ ગંભીર રીતે ઘાયલ થયેલા BSF જવાનનું મોત નિપજ્યું …

Read More »

સુરતમાં વેદાંત ટેક્સો એમ્બ્રોડરીના કારખાના માલિક સહિત 3ની હત્યા કામદારોને નોકરીમાંથી હાંકી કાઢતા હત્યાને આપ્યો અંજામ

સુરતમાં વેદાંત ટેક્સો એમ્બ્રોડરીના કારખાના માલિક સહિત 3ની હત્યા કામદારોને નોકરીમાંથી હાંકી કાઢતા હત્યાને આપ્યો અંજામ સુરતના અમરોલી અંજલિ ઇન્ડસ્ટ્રી પાસે ટ્રીપલ મર્ડરની બનતા પોલીસ દોડતી થઈ હતી. અમરોલી અંજની ઈન્ડસ્ટ્રીયલના કારખાના કારીગરોએ પિતા-પુત્ર અને મામાની હત્યા કરી છે. નોકરીમાંથી તગેડી મૂકતા હત્યાકાંડને અંજામ આપ્યો હતો. ત્રણ લોકોના મોત થતાં …

Read More »
Translate »
× How can I help you?