chanchal bhuj bhuj

કોરોનાની સતર્કતાને ધ્યાનમાં રાખીને ગાંધીનગર સચિવાલયમાં તમામ મંત્રીઓ, સ્ટાફ અને મુલાકાતીઓ માટે માસ્ક ફરજિયાત

કોરોનાની સતર્કતાને ધ્યાનમાં રાખીને ગાંધીનગર સચિવાલયમાં તમામ મંત્રીઓ, સ્ટાફ અને મુલાકાતીઓ માટે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે તમામ બ્લોક પર ફરજ બજાવતા સલામતી ગાર્ડને માસ્કનું ચેકીંગ કરવાની સુચના અપાઈ છે

Read More »

પત્ની જો ગુટખા ખાઈ અને દારુ પીને પતિને હેરાન કરે તો તે ક્રૂરતા છે

છુટાછેડાના એક કેસની સુનાવણી દરમિયાન છત્તીસગઢ હાઈકોર્ટે પોતાના એક મહત્વના નિર્ણયમાં કહ્યું કે, પત્ની જો પુરુષોની માફક પાન મસાલા, ગુટખા અને દારુ સાથે નોનવેજ ખાઈને પતિને હેરાન કરે તો, તે ક્રૂરતા છે. જસ્ટિસ ગૌતમ ભાદુડી અને જસ્ટિસ રાધાકિશન અગ્રવાલની ડબલ બેન્ચે ફેમિલી કોર્ટના આદેશના રદ કરતા પતિ તરફથી દાખલ કરવામાં …

Read More »

ગુજરાતમાં શિયાળામાં હૃદયરોગના હુમલાના કેસમાં વધારો ઈમરજન્સીના 4463 કેસ મળ્યા

ગુજરાતમાં શિયાળામાં હૃદયરોગના હુમલાના કેસમાં વધારો થયો છે  હૃદયરોગના હુમલામાં ગુજરાત દેશમાં 3 નંબરે, ડિસેમ્બરના 25 દિવસમાં 108 એમ્બ્યુલન્સને કાર્ડિયેક ઈમરજન્સીના 4463 કેસ મળ્યા, ગુજરાતમાં 2021માં હૃદયરોગના હુમલાથી 2948 દર્દીઓના મોત

Read More »

રાશનકાર્ડ ધારકોને આવતા અઠવાડીયે મળશે 1000-1000 રૂપિયા

રાશન કાર્ડ છે, તો હવે સરકાર તરફથી આપને જાન્યુઆરી મહિનામાં 1000-1000 રૂપિયા આપવામાં આવશે. તેના દ્વારા રાજ્ય સરકાર તરફથી નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર ઉપરાંત રાજ્ય સરકાર પણ ગરીબો અને જરુરિયાતમંદ લોકોને સમયે સમયે કેટલીય યોજનાઓ ચલાવે છે. તમિલનાડૂ સરકારે રાજ્યના લોકોને પૈસા આપવાની જાહેરાત કરી છે. રાજ્યના …

Read More »

પરીક્ષા આપ્યા વગર વિદેશથી ડોક્ટર બન્યા CBI એ 73 વિરૂદ્ધ કેસ દાખલ કર્યા

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ ફરજિયાત પરીક્ષા (FMGE) પાસ કર્યા વિના વિદેશી દેશોના મેડિકલ ગ્રેજ્યુએટ્સને ભારતમાં દવાની પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપવા બદલ કેસ નોંધ્યો છે. એજન્સીએ રાજ્યની 14 મેડિકલ કાઉન્સિલ અને 73 વિદેશી મેડિકલ ગ્રેજ્યુએટ્સ સામે તપાસ શરૂ કરી છે. ભારતમાં પ્રેક્ટિસ કરવા માટે નેશનલ મેડિકલ કમિશન અથવા સ્ટેટ …

Read More »

દિકરો-વહુ સાથે PM મોદીના મોટાભાઈની ગાડીનો એક્સિડન્ટ

કર્ણાટકના મૈસૂરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈ પ્રહ્લાદ મોદીની ગાડીને અકસ્માત ની માહિતી મળી રહી છે. આ દુર્ઘટના મૈસૂર તાલુકાના કડાકોલા પાસે બની, જ્યારે પ્રહ્લાદ મોદી પોતાની કારથી બેંગલોરથી બાંદીપુર તરફ જઈ રહ્યા હતા. મર્સિડિઝ બેંઝ ગાડીમાં સવાર પ્રહ્લાદ મોદીના દીકરા, પત્ની અને પૌત્ર પણ તેમના સાથે હતા. આ ઘટનામાં …

Read More »

મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર અને સલાહકાર તરીકે રાજ્યના બે નિવૃત વરિષ્ઠ અધિકારીઓની નિમણૂંક

ડૉ. હસમુખ અઢિયા ભારતીય વહીવટી સેવાના અધિકારી છે, તેઓ ભારત સરકારમાં કેન્દ્રીય નાણાં સચિવ અને મહેસૂલ સચિવ તરીકે સેવા આપી તા. ૩૦ નવેમ્બર, ૨૦૧૮ના રોજ નિવૃત્ત થયા છે • તેઓ હાલમાં બેંક ઓફ બરોડાના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન છે અને સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના ચાન્સેલર પણ છે. • ડૉ. અઢિયા પંડિત …

Read More »

હિંમતનગરમાં 50 વર્ષથી મોટી ઉંમરના 28 દંપતીઓના સન્માન સાથે લગ્ન

હિંમતનગરમાં 50 વર્ષથી મોટી ઉંમરના 28 દંપતીઓના સન્માન સાથે લગ્ન સમારંભ યોજાયો હતો.  લગ્નના 30-40 વર્ષ પછી પણ એકબીજા સાથે પ્રેમથી રહે છે. ત્યારે હિંમતનગરમાં આવા જ વડીલોના સન્માન સાથે લગ્ન સમારંભ યોજાયો. આ તમામ વડીલ દંપતી 50 વર્ષથી વધુ ઉંમરના છે. હિંમતનગરના ઉમિયા મંદિરમાં સિનિયર સીટીઝન એસોસીએસન ધ્વારા આયોજન …

Read More »

લોકગાયક દેવાયત ખવડ સામે ગાળિયો કસાયો કાવતરાની કલમ ઉમેરવા પોલીસનો કોર્ટમાં રિપોર્ટ

લોકગાયક દેવાયત ખવડ સામે ગાળિયો કસાયો કાવતરાની કલમ ઉમેરવા પોલીસનો કોર્ટમાં રિપોર્ટ રિપોર્ટમાં કાવતરુ રચીને હુમલો કર્યાનો ઉલ્લેખ દેવાયત અને તેના સાગરિતોએ કર્યો હતો હુમલો મયૂરસિંહ રાણાની ઓફિસે રેકી કર્યાના CCTV મળ્યા દેવાયત સહિત 3 આરોપીઓ હાલ જેલ હવાલે

Read More »
Translate »
× How can I help you?