chanchal bhuj bhuj

સાબરમતી સ્ટેશન રિડેવલપ થશે, બુલેટ ટ્રેન-મેટ્રો સ્ટેશન સાથે કનેક્ટ કરાશે

સાબરમતી સ્ટેશનને પણ અન્ય સ્ટેશનોની જેમ રિડેવલપ કરાશે. સાબરમતી આશ્રમ અને ગાંધીજીની ઝલક જોવા મળે તે રીતે સ્ટેશનની ડિઝાઈન તૈયાર કરાઈ રહી છે. સ્ટેશન બિલ્ડિંગ પર પેસેન્જરોને ગાંધીજીના જીવનથી જોડાયેલા વિવિધ પાસા જેમાં ચરખા, દાંડી કૂચ જોવા મળશે.રેલવેએ દેશના 200 સ્ટેશન રિડેવલપ કરવાનો પ્લાન બનાવ્યો છે. જેમાં સાબરમતી સ્ટેશનનો સમાવેશ …

Read More »

સમજદારીથી કામ કરો અને પવિત્રતા સાથે જીવન જીવો PM મોદીએ માતા હીરાબેનના મૃત્યુ પછીનો છેલ્લો પાઠ યાદ કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેનનું આજે સવારે 3.30 કલાકે નિધન થયું છે. વડાપ્રધાને ટ્વિટ કરીને માતાને શ્રદ્ધાંજલિ આપી. વડા પ્રધાને લખ્યું, “એક ભવ્ય સદીના ભગવાનના ચરણોમાં થોભો… માતામાં મેં હંમેશા તે ટ્રિનિટી અનુભવી છે, જેમાં એક તપસ્વીની યાત્રા, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવન. સમાવેશ કરવામાં આવ્યો છે.” …

Read More »

પ્રધાનમંત્રી મોદીના માતા હીરાબાનું નિધન, શતાયુ વર્ષે માતા હીરાબાએ દુનિયાને કહ્યું અલવિદા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતુશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. હીરાબાને છેલ્લાં બે દિવસથી અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં અને  યુએન મહેતા હાર્ટ હોસ્પિટલમાં જ તેમણે વહેલી સવારે દેહ છોડ્યો હતો. હીરાબા તેમના સૌથી નાના પુત્ર પંકજભાઈ મોદી સાથે રહેતાં હતા તેથી  તેમના પાર્થિવ દેહને પુત્ર પંકજ મોદીના રાયસણ સ્થિત …

Read More »

વૈજ્ઞાનિકોએ 1 લાખ નવા પ્રકારના વાયરસ શોધી કાઢ્યા, માટી, સમુદ્ર, ગટર, ગીઝરના નમૂના લીધા

વિશ્વભરના 100 થી વધુ વૈજ્ઞાનિકોએ મળીને લગભગ એક લાખ નવા પ્રકારના વાયરસ શોધી કાઢ્યા છે, જે અત્યાર સુધી જાણીતા ન હતા. આ અભ્યાસ તેલ અવીવ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે આ શોધ બાદ આરએનએ વાયરસની સંખ્યામાં લગભગ 9 ગણો વધારો થયો છે. અહેવાલો અનુસાર, વૈજ્ઞાનિકોએ …

Read More »

મહિલાના નામે ફેક ID બનાવનાર ઝડપાયો

જામનગરમાં સોશિયલ મીડિયામાં મહિલાના નામે ફેક આઈડી બનાવી બ્લેક મેઈલ કરનાર ગેંગનો એક શખ્સ ઝડપાયો છે. ફેક આઈડી બનાવ્યા બાદ મિત્રતા કરી ન્યુડ વિડીયો કોલ કરી, કોલનું રોકોર્ડિંગ કરી ગેંગ દ્વારા સોશિયલ મિડીયામાં વાયરલ કરવાની ધમકી આપતા હતા. ગેંગના અન્ય શખ્સો યુટ્યુબ અને સીબીઆઈના અધિકારી હોવાનું કહી નાણા પડાવતા હતા. …

Read More »

ચાઈનીઝ દોરી વેચતા વેપારીની ધરપકડ, પોલીસે 2520 રીલ કબજે કર્યાં

અમદાવાદમાં ઉત્તરાયણમાં ચાઈનીઝ દોરી અને તુકલના વેચાણ અને ઉપયોગ માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદના સરખેજમાં પોલીસે બાતમીને આધારે ચાઈનીઝ દોરીનું વેચાણ કરતાં એક વેપારીની ધરપકડ કરી છે. વેપારી પાસેથી બે લાખની કિંમતની 2520 રીલ ચાઈનીઝ દોરી કબજે કરવામાં આવી છે. ઉત્તરાયણનો પર્વ નજીક હોવાથી માર્કેટમાં પતંગ દોરીની ધૂમ …

Read More »

ગુસ્સામાં કોઈને મરી જવાનું કહેવું આપઘાતની ઉશ્કેરણી ન કહી શકાય- HCનો મહત્વનો ચુકાદો

મધ્યપ્રદેશ હાઈકોર્ટે કહ્યું છે કે, ગુસ્સામાં બોલાયેલા શબ્દોને આત્મહત્યા માટે ઉશ્કેરવા તરીકે ગણી શકાય નહીં, આવું કહીને હાઈકોર્ટે  ખેડૂતને આત્મહત્યા તરફ ધકેલવાના આરોપી ત્રણ શખ્સો સામેની જિલ્લા અદાલતની કાર્યવાહીને રદ કરી દીધી છે. 29 ઓક્ટોબર, 2020 ના રોજ, દમોહ જિલ્લાના મુરત લોધી નામના ખેડૂતે ઘરે જંતુનાશક દવા પીધી હતી અને …

Read More »

શ્રીલંકા ટી-20 મેચના ટિકિટના ભાવ નક્કી થયા:1 ટિકિટનો ભાવ રૂ.1100થી 7000 ઓનલાઈન બુકિંગ શરૂ

7 જાન્યુઆરીએ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ (SCA)માં ભારત-શ્રીલંકા વચ્ચે ટી-20 મેચનો મુકાબલો રમાવાનો છે. ક્રિકેટરસિકોએ કાલે શુક્રવારથી મેચની ટિકિટનું ઓનલાઈન બુકિંગ શરૂ કરાવી દેવામાં આવશે. આ મેચ માટેની ટિકિટનો ભાવ રૂ.1100થી 7000 નક્કી કરવામાં આવ્યો છે. બુક માય શો ઉપર પોતાની પસંદગીની જગ્યા પર બેસવા માટેની ટિકિટ સરળતાથી ખરીદી …

Read More »

અમદાવાદથી જોધપુર જતી બસ પલટી બસ ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા પલટી

પાલનપુરના ચિત્રાસણી નજીક બસ પલટી અમદાવાદથી જોધપુર જતી બસ પલટી બસ ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા પલટી 30 જેટલા મુસાફરોને નાની-મોટી ઈજા

Read More »
Translate »
× How can I help you?