એસકેઆઇએમએસ હોસ્પિટલના ડાયરેક્ટર ડો. પરવેઝ કોલની જણાવ્યું હતું કે આ મહામારીનો અંત ક્યારે આવશે તેને કોઇને ખબર નથી. આ મહામારી સંપૂર્ણપણે સમાપ્ત થશે નહીં અને સમયાંતરે કેસોમાં વધારો થઇ શકે છે. જો કે ભારતમાં આગામી બે થી ત્રણ મહિનામાં કેસોમાં મોટો વધારો થવાની શક્યતા ઓછી છે. જો કે તેમણે લોકોને …
Read More »બસ અને કાર વચ્ચે ગંભીર અકસ્માત 9 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં
નવસારીના વેસમા ગામ નજીક ખાનગી બસ અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં કારમાં સવાર 8 લોકો તથા બસમાં સવાર એક વ્યક્તિ એમ કુલ 9 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે. આ સાથે 30 લોકોને ગંભીર ઇજા પણ પહોંચી છે. જેમાંથી 11 ગંભીર રીતે ઘવાયેલાં લોકોને નવસારીની ખાનગી હોસ્પિટલમાં …
Read More »અકસ્માત દુર્ઘટના દરમિયાન રિષભ પંતની મદદ કરનાર લોકોનું ઉત્તરાખંડ ડીજીપી સન્માન કરશે
અકસ્માત દુર્ઘટના દરમિયાન રિષભ પંતની મદદ કરનાર લોકોનું ઉત્તરાખંડ ડીજીપી સન્માન કરશે
Read More »જજ પર હુમલાનો મામલોઃ જાપ્તા પાર્ટી પોલીસ કર્મચારીઓને કરાયા ફરજ મોકૂફ
નવસારી ચીફ કોર્ટમાં જજ પર હુમલાનો મામલોઃ જાપ્તા પાર્ટી પોલીસ કર્મચારીઓને કરાયા ફરજ મોકૂફ, બેદરકારી બદલ કાર્યવાહી
Read More »કેન્દ્રએ NSC અને પોસ્ટ ઓફિસ ડિપોઝિટ પર વ્યાજ દરમાં વધારો કર્યો છે
કેન્દ્ર સરકારે પોસ્ટ ઓફિસમાં પૈસા જમા કરાવનારાઓને નવા વર્ષની ભેટ આપી છે. પોસ્ટ ઓફિસમાં પૈસા જમા કરાવવા પર હવે તમને પહેલા કરતા વધારે વ્યાજ મળશે. આ સાથે, સરકારે NSC અને વરિષ્ઠ નાગરિક બચત યોજના સહિતની નાની બચત થાપણ યોજનાઓ પર પણ વ્યાજ દરમાં વધારો કર્યો છે. આ યોજનાઓના વ્યાજદરમાં હવે …
Read More »કચ્છ પોલીસ દ્વારા ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ ટોપ-૧૦ આરોપીઓપકડવામાં મદદરૂપ થનારને ૧૦,૦૦૦ આપવાની જાહેરાત
પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પૈકી ટોપ-૧૦ આરોપીઓ નક્કી યાદી તૈયાર કરવામાં આવી છે. આ આરોપીઓની ચોક્કસ માહિતી આપનારને અથવા તો આરોપીઓને પકડવામાં મદદરૂપ થનારના નામ ગુપ્ત રાખીને શરતો આધિન વળતરરૂપે રૂ.૧૦,૦૦૦(અંકે દસ હજાર રૂપિયા) આપવાની જાહેરાત કરવામાં આવી છે તેવું સૌરભ સિંઘ પોલીસ અધિક્ષકશ્રી કચ્છ …
Read More »પંજાબ નેશનલ બેન્કના કસ્ટમર કેરના નામે લાખો રૂપિયાની ઓનલાઈન છેતરપીંડી
સુરત શહેરમાં છેતરપિંડીની ઘટનાઓમાં એક વ્યક્તિએ સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ જ્યારે પંજાબ નેશનલ બેન્કના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરતા હતા ત્યારે ભૂલથી ખોટા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા હતા. તેથી આ મામલે ફરિયાદીએ ઓનલાઇન પંજાબ નેશનલ બેંકનો હેલ્પલાઇન નંબર શોધ્યો હતો ત્યાર બાદ તેમાં ફોન …
Read More »એડિશનલ સેશન્સ જજ પર આરોપીનો હુમલો
નવસારીમાં એડિશનલ સેશન્સ જજ પર આરોપીનો હુમલો આરોપી જેલમાંથી ખિસ્સામાં પથ્થર મૂકી લાવ્યો હતો કેદી જાપ્તાની ટીમની કામગીરી સામે કર્યા સવાલો
Read More »શહેરમાંથી 5 હજારથી વધુ બોગસ પાન નંબર પકડાયા
આયકર વિભાગે માર્ચ 2023 સુધી પાનકાર્ડને ફરજિયાત આધાર સાથે લિન્ક કરવાનું અલ્ટિમેટમ આપ્યું છે જો આમ નહીં કરે તો પાન નંબર રદ થશે અને રિટર્ન ફાઈલ નહીં કરી શકે. અમદાવાદ ખાતે આયકર વિભાગમાં એકથી વધુ પાનકાર્ડ ધરાવતા લોકોના પાન નંબર કેન્સલ કરાવવા વિભાગમાં પ્રતિદિન 70 અરજી આવે છે. બોગસ પાનકાર્ડ …
Read More »રિષભ પંતની કારને દિલ્હીથી ઘરે પરત ફરતી વખતે અકસ્માત કાર બળીને ખાખ
ક્રિકેટ ટીમના ખેલાડી રિષભ પંતની કારને દિલ્હીથી ઘરે પરત ફરતી વખતે અકસ્માત નડ્યો હતો. હમ્મદપુર ઝાલ પાસે રૂરકીની નરસન બોર્ડર પર તેની કારને અકસ્માત નડ્યો હતો. રિષભને દિલ્હી રીફર કરવામાં આવ્યો છે. જ્યાં તેની પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવશે. ખાનપુરના ધારાસભ્ય ઉમેશ કુમાર તેમની હાલત જાણવા હોસ્પિટલ પહોંચ્યા હતા. ડોક્ટરોના જણાવ્યા …
Read More »