રાજસ્થાન સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરેન્ટી યોજના અંતર્ગત રાજ્યમાં કામ કરી રહેલા કોન્ટ્રાક્ટ કર્મચારીઓના વેતનમાં 5 ટકાનો વધારો કર્યો છે. એક સત્તાવાર નિવેદન અનુસાર, મુખ્યમંત્રી અશોક ગહેલોતે મનરેગા યોજના અંતર્ગત રાજ્યમાં કામ કરતા કરાર આધારિત કામદારોને વેતનમાં 5 ટકાનો વધારાની મંજૂરી આપી દીધી છે. આ વધારો 1 નવેમ્બર, …
Read More »મોદી સરકાર આજથી આપશે ફ્રી રાશન
સરકાર એક જાન્યુઆરીથી રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાનૂન અંતર્ગત 81.35 કરોડ લાભાર્થીઓને એક વર્ષ માટે મફત અનાજ આપવામાં આવશે. ખાદ્ય મંત્રાલયે શનિવારે એક જાન્યુઆરીથી 31 ડિસેમ્બર 2023 સુધી તમામ એનએફએસએ લાભાર્થીઓને વિતરણ કરવામાં આવનારા ખાદ્યાન્નનું ઝીરો મૂલ્યો નક્કી કર્યું છે. એક નિવેદનમાં કહેવાયું છે કે, કેન્દ્ર સરકાર વર્ષ 2023 માટે 2 …
Read More »નવા વર્ષેના પહેલા દિવસે રાજ્યમાં જામી ઠંડી, બે દિવસ બાદ ફરી પારો 2થી 3 ડિગ્રી ગગડ્યો
નવા વર્ષેના પહેલા દિવસે રાજ્યમાં જામી ઠંડી, બે દિવસ બાદ ફરી પારો 2થી 3 ડિગ્રી ગગડ્યો, અમદાવાદ શહેરમાં 14.1 ડિગ્રી અને નલિયામાં 10.2 ડિગ્રી તાપમાન નોંધાયું
Read More »વ્હોટ્સેપમાં એક જ સમયે બે જુદી-જુદી વ્યક્તિ સાથે ચેટ કરવાની સુવિધા આપશે
મેટાની માલિકીની આ મેસેજિંગ એપ્લિકેશન યુઝર ઇન્ટરફેસને સુધારવા માટે નવા ફીચર્સ રજૂ કરી રહી છે. હાલ યૂઝર્સ વ્હોટ્સએપ એક એવું ફીચર તૈયાર કરી રહ્યું છે, જે તમને એકસાથે બે જુદી-જુદી વ્યક્તિ સાથે ચેટ કરવાની સુવિધા આપશે એટલે કે તમારી એપમાં એકસાથે ચેટની બે જુદી-જુદી વિન્ડો ખુલશે. ટેકનીકલ ટીમ હાલ આ …
Read More »યુવકે બાળપણના મિત્રની પત્ની સાથે લગ્ન કર્યા, પતિએ મિત્ર અને પત્ની બંનેની હત્યા કરી
સફદરજંગ એન્કલેવ વિસ્તારમાં એક વ્યક્તિએ તેના બાળપણના મિત્રની પત્ની સાથે મિત્રતા કર્યા બાદ લગ્ન કર્યા. જેનાથી ગુસ્સે થઈને યુવકે તેની પત્ની અને મિત્ર પર રસ્તા વચ્ચે છરી વડે હુમલો કર્યો હતો. ઘટના બાદ આરોપી સફદરજંગ હોસ્પિટલના ગેટ પર તેને લોહીથી લથપથ હાલતમાં મૂકીને સ્થળ પરથી ભાગી ગયો હતો. બંનેને હોસ્પિટલમાં …
Read More »દેશભરમાં UPI સર્વર ડાઉન, સોશ્યલ મીડિયામાં આક્રોશ
યુપીઆઈનું સર્વર ડાઉન થયું છે. યુપીઆઈનું સર્વર ડાઉન થઈ જતાં દેશભરમાં ઓનલાઈન લેવડ-દેવડ ખોરવાઈ ગઈ હતી અને ફોન-પે, ગુગલ-પે, પેટીએમ વગેરેના યુઝર્સ હેરાન પરેશાન થઈને સોશ્યલ મીડિયાના માધ્યમથી આક્રોશ વ્યકત કરી રહ્યા હતાં. હાલ સોશિયલ મીડિયાના ટ્વીટર હેન્ડલ પર #UPIDown કરીને ટ્વીટ કરી રહ્યા છે. એટલું જ નહીં, સોશિયલ મીડિયામાં …
Read More »TET-2ના ઉમેદવારોને ફરીથી લંબાવાઇ આવેદનપત્ર અને ફી ભરવાની સમયમર્યાદા
ટેટ 2ના ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. પરીક્ષા માટેના ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ એકવાર ઉમેદવારો માટે આવેદન કરવાની તારીખ લંબાવાયા બાદ હવે ફરી એકવાર તારીખ લંબાવાઇ છે. જેથી ઉમેદવારો હવે 15 જાન્યુઆરી સુધી ટેટ 2ની પરીક્ષામાં આવેદનપત્ર અને ફી ભરી શકશે. રાજ્યના ટેટ 2ના …
Read More »સૌથી વધુ 956 દારૂ પીધેલા ગુજરાતની આ બોર્ડરથી પકડાયા
વલસાડ જિલ્લા પોલીસે 31 ડિસેમ્બરની પૂર્વ રાત્રિએ સપાટો બોલાવ્યો હતો. નજીક આવેલા દમણ સંઘ પ્રદેશમાંથી ગુજરાતમાં દારૂ પીને આવતા પીધેલાઓ માટે વલસાડ જિલ્લા પોલીસ એલર્ટ બની હતી. 31st ની પૂર્વ રાત્રિએ વલસાડ જિલ્લા પોલીસે 956 પીધેલાઓ પર કાર્યવાહી કરી છે. વલસાડ જિલ્લાની 32 જેટલી નાની મોટી ચેક પોસ્ટ તથા સંઘ …
Read More »જેપી નડ્ડાનો કાર્યકાળ 20 જાન્યુઆરીએ થશે પૂર્ણ ભાજપને મળી શકે છે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ
2024ની ચૂંટણી માટે કવાયત તેજ રાષ્ટ્રીય સંગઠન અને સરકારમાં આવશે મોટા બદલાવ જેપી નડ્ડાનો કાર્યકાળ 20 જાન્યુઆરીએ થશે પૂર્ણ ભાજપને મળી શકે છે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ
Read More »નવા વર્ષમાં મસૂરી અને નૈનીતાલ આવવા માટે હોટેલ બુકિંગ જરૂરી છે, નહીં તો એન્ટ્રી નહીં મળે
જો તમે પણ નવા વર્ષની ઉજવણી કરવા માટે ઉત્તરાખંડના મસૂરી અથવા નૈનીતાલ આવી રહ્યા છો, તો હોટેલ બુકિંગ અવશ્ય કરાવો. જો પ્રવાસીઓ હોટેલ બુકિંગ બતાવવામાં સક્ષમ નથી, તો તેમને મસૂરી અને નૈનીતાલમાં પ્રવેશ મળશે નહીં. વહીવટીતંત્રે 30 અને 31 ડિસેમ્બરે પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. વહીવટીતંત્ર દ્વારા જારી …
Read More »