કલોલની મામલતદાર કચેરીમાં હંગામી ક્લાર્ક તરીકે ફરજ બજાવતા મનોજ દરજી ૫૦૦ રૃપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા જેને પગલે એસીબીએ તેની ધરપકડ કરી આગળ તપાસ હાથ ધરી છે. મંગળવારે મામલતદાર કચેરીમાં એસીબીએ છટકું ગોઠવી વધુ એક કર્મચારીને દબોચી લીધો છે. કલોલની મામલતદાર કચેરીમાં મનોજ દરજી નામનો કર્મચારી છેલ્લા …
Read More »મેડિકલ સ્ટોરમાંથી તાવ અને કફની દવા લેનાર દર્દીના કોરોના ટેસ્ટ કરાશે
સામાન્ય તાવ, શરદી કે કફ હોય તો દર્દી શોધવા માટે કલેક્ટરે મેડિકલ સ્ટોરમાં તાવ, શરદી અને કફની દવા લેનારની યાદી રાખવાની કડક સુચના આપી દીધી છે અને એપ્લિકેશન મારફતે દરરોજ શંકાસ્પદ દર્દીનું રજીસ્ટ્રેશન કરી તંત્રને જાણ કરવા કલેક્ટરે જાહેરનામું પ્રસિધ્ધ કરીને સુચના આપી છે.હવે આ યાદી પરથી આરોગ્ય તંત્ર દ્વારા …
Read More »અમદાવાદના ચાંદખેડામાં વિજિલન્સની રેડ 384 દારૂની બોટલ સાથે એક આરોપી પકડાયો દારૂની રેડમાં 3 આરોપીઓ વોન્ડેટ જાહેર
અમદાવાદના ચાંદખેડામાં વિજિલન્સની રેડ 384 દારૂની બોટલ સાથે એક આરોપી પકડાયો દારૂની રેડમાં 3 આરોપીઓ વોન્ડેટ જાહેર
Read More »ગુજરાતમાં વ્યાજખોરોની હરજિસ્ટ્રેશન વિના નાણા ધીરનારા સામે મની લોન્ડરિંગ એક્ટ હેઠળ પોલીસ કરશે કાર્યવાહી
ગુજરાતમાં વ્યાજખોરોની હરજિસ્ટ્રેશન વિના નાણા ધીરનારા સામે મની લોન્ડરિંગ એક્ટ હેઠળ પોલીસ કરશે કાર્યવાહી, SP અને DCP કક્ષાના અધિકારીઓ કરશે મૉનિટરિંગ
Read More »હાર્ટ અટેક વિશે હવે પહેલાથી આપને ખબર પડી જશે
તાજેતરના અધ્યયનમાં સામે આવ્યું છે કે, કોરોનરી હાર્ટ ડિઝિઝ અને હાર્ટ અટેકમાં એક જ જીન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એટલે કે, વૈજ્ઞાનિકોએ એક એવા જીનની શોધ કરી છે, જે હાર્ટ અટેક માટે જવાબદાર માનવામાં આવે છે. આ જીનની શોધ બાદ આ જીનને દબાવવા માટે તેની અસરને પ્રભાવી રીતે નિષ્ક્રિય કરવા …
Read More »નશામાં ધૂત શખ્સે મહિલા પેસેન્જર પર ફ્લાઈટમાં પેશાબ કર્યો
એર ઈંડિયાના વિમાનને બિઝનેસ ક્લાસમાં ન્યૂયોર્કથી દિલ્હી મુસાફર કરી રહેલા એક મહિલા પર પુરુષ યાત્રીએ પેશાબ કરી દીધો છે. પીડિત મહિલાએ તાત્કાલિક તેની જાણકારી કેબિન ક્રૂ મેમ્બર્સને આપી હતી. આરોપ છે કે, આ શખ્સ નશામાં ધૂત હતો, જેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. વિમાન દિલ્હીમાં લેન્ડ કર્યા બાદ આરોપી …
Read More »હત્યા કેસના આરોપી ભાજપના હાંકી કઢાયેલા નેતા મિશ્રી ચંદ ગુપ્તાની 5 માળની હોટલ બ્લાસ્ટ કરીને તોડી પાડવામાં આવી
જગદીશ યાદવ હત્યા કેસના આરોપી ભાજપના હાંકી કઢાયેલા નેતા મિશ્રી ચંદ ગુપ્તાની 5 માળની હોટલ બ્લાસ્ટ કરીને તોડી પાડવામાં આવી છે. 5 સેકન્ડમાં પાંચ માળની ઈમારત જમીનદોસ્ત થઈ ગઈ. આ ઈમારતને તોડવા માટે ઈન્દોરથી વિસ્ફોટકોની ટીમ બોલાવવામાં આવી હતી. જેમણે લગભગ 12 કલાકની મહેનત બાદ બિલ્ડિંગને તોડી પાડવામાં સફળતા મેળવી …
Read More »લોકો બહારથી ખાવાનું લાવીને ટોકિઝમાં ન ખાઈ શકે, સિનેમા માલિકોને રોકવાનો હક- સુપ્રીમ ચુકાદો
સિનેમા હોલના માલિકોને એ અધિકાર છે કે તેઓ ફિલ્મ જોવા આવતા લોકોને બહારથી ખાવાનું લાવતા અટકાવી શકે. જમ્મુ-કાશ્મીર મલ્ટિપ્લેક્સના માલિકોએ 18 જુલાઈ, 2018ના રોજ હાઈકોર્ટ દ્વારા પસાર કરવામાં આવેલા નિર્ણયને પડકાર્યો હતો, જેમાં ફિલ્મ જોનારાઓને સિનેમા હોલની અંદર બહારનું ખાવાનું લાવવાની મંજૂરી આપવામાં આવી હતી. હાઈકોર્ટને નિર્ણયને ફગાવતા ચીફ જસ્ટિસ …
Read More »P. A. અને P. S.ની નિમણુંકના સત્તાવાર ઓર્ડર
જનપ્રતિનિધિઓની અભિવ્યક્તિ અથવા વાણી સ્વાતંત્ર્ય પર કોઈ વધારાના પ્રતિબંધની જરૂર નથી: સુપ્રીમ કોર્ટ
વાણી સ્વાતંત્ર્ય અંગે બંધારણીય બેંચે એક મહત્વનો નિર્ણય આપતા કહ્યું છે કે રાજ્ય કે કેન્દ્ર સરકારના મંત્રીઓ, સાંસદો/ધારાસભ્યો અને ઉચ્ચ હોદ્દા પર રહેલા વ્યક્તિઓની અભિવ્યક્તિ અને વાણી સ્વાતંત્ર્ય પર કોઈ વધારાના નિયંત્રણો લાદી શકાય નહીં. બંધારણના અનુચ્છેદ 19માં પહેલાથી જ વ્યાપક જોગવાઈ છે. ફોજદારી કેસોમાં, સરકાર અથવા તેની બાબતોથી સંબંધિત …
Read More »