chanchal bhuj bhuj

પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલનાં બેંક ખાતાં સીઝ, 52 લાખ વસૂલાયા

ભરૂચના ઇખર ગામના રહેવાસી અને પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલનાં 2 બેંક ખાતાં સીઝ કરવામાં આવ્યાં છે. ઉત્તર પ્રદેશના નોઇડાની બિલ્ડર કંપનીમાં મુનાફ પટેલ ડિરેક્ટર હતો. તે કંપનીએ રોકાણકારોના પૈસા પરત કર્યા ન હોવાથી કંપની સામે ચાલી રહેલી કાર્યવાહીના ભાગરૂપે મુનાફનાં બેંક ખાતાઓ સીઝ કરી 52 લાખની વસૂલાત કરાઈ છે. ઉત્તર …

Read More »

ગુલ્લીબાજ ડૉક્ટરના કામકાજનો હિસાબ માગ્યો અઠવાડિયામાં 2 વખત OPDમાં આવવાનો નિયમ

રાજ્ય સરકારે કોન્ટ્રાક્ટ પરના ડોક્ટર્સના કામનો રિપોર્ટ તૈયાર કરવાનું સૂચન કર્યું છે. સાથે જ સિવિલ અને સોલા સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો-કર્મચારીઓ સવારે 9થી સાંજના 5 વાગ્યા દરમિયાન ફરજ પર હાજર રહે તેનું ધ્યાન રાખવાની વિભાગના વડાઓને સૂચના અપાઇ છે. રાજ્ય સરકારના આદેશથી સિવિલ અને સોલા સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની કોન્ટ્રાક્ટ પર નિમણૂક …

Read More »

પાલિતાણાના તીર્થ સ્થાનોમાં થયેલી તોડફોડને લઈ વિવાદ વકર્યો દેશના જૈન સમુદાયના આગેવાનો રેલી

જૈનોના પવિત્ર તિર્થ શેત્રુંજય પર્વત પરના સુરજકુંડ ખાતે આણંદજી કલ્યાણજી પેઢીએ લગાડેલા બોર્ડ અને CCTV કેમેરાના થાંભલાને તોડફોડ કરાતા જૈન સમાજમાં ભારે રોષ ભભુકી ઉઠ્યો છે. પાલિતાણાના તીર્થ સ્થાનમાં થયેલી તોડફોડને લઈ વિવાદ વકર્યો છે. આજે સમગ્ર દેશના જૈન સમુદાયના આગેવાનો રેલી યોજીને વિરોધ કરશે. સાથે જ મુંબઈ, મદ્રાસ, સુરત, …

Read More »

અમદાવાદમાં સિનિયર સિટીઝન સાથે 1 લાખથી વધુની છેતરપિંડી

સેટેલાઇટના જોધપુર વિસ્તારમાં રહેતા રાજુબેન ભાગવત 30મી નવેમ્બરે સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ તેમના ઘરેથી ચાલવા માટે નીકળ્યા હતાં . ત્યારે સેટેલાઇટ વિસ્તારમાં ‘આગળ ઝઘડો ચાલે છે, આવતા જતા લોકોને લૂંટી લે છે’ તેમ કહીને બે ગઠિયાઓએ વૃદ્ધાએ પહેરેલા દાગીના પ્લાસ્ટિકની બેગમાં મૂકાવીને બેગ લઈને ફરાર થઈ ગયા છે. ત્યારબાદમાં …

Read More »

ઈન્સ્ટાગ્રામ મારફતે પણ ઓનલાઈન હનીટ્રેપ રેકોર્ડીંગ વાયરલ નહીં કરવા માફિયાકીંગ નામની ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપરથી ધમકી આપી

ફેસબુક, વ્હોટ્સએપ બાદ હવે ઈન્સ્ટાગ્રામ મારફતે વ્યક્તિને ફસાવી પૈસાની માંગણી કરાઈ છે.સુરતના યુવાને મિત્ર સમજી અજાણ્યા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ધારક સાથે ગાળાગાળી કર્યા બાદ તે ચેટની સ્ક્રીન રેકોર્ડીંગ વાયરલ નહીં કરવા માફિયાકીંગ નામની ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપરથી ધમકી આપી રૂ.25 હજારની માંગણી કરાતા સરથાણા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ …

Read More »

વીમાકંપનીએ ગ્રાહક કોર્ટમાં ફરિયાદ થતાં જ બેંક ખાતામાં 50 લાખ જમા કરાવી દીધા

વીમાદારની વિધવા પત્નીએ કરેલા રૃા.50 લાખના ક્લેઈમની માંગને 10 મહીના સુધી હોલ્ડ પર રાખ્યા બાદ ગ્રાહક કોર્ટમાં કેસ દાખલ થતાં જ વીમા કંપનીએ સકારાત્મકતા દાખવી ફરિયાદીના બેંક ખાતામાં ક્લેઈમના નાણાં જમા કરાવી દીધા હતા. જેથી ફરિયાદીએ પણ વ્યાજ, વળતર, ખર્ચની માંગ જતી કરીને ફરિયાદ પરત ખેંચી લીધી છે. સુરત જિલ્લા …

Read More »

અમદાવાદના SG હાઇવે પર યુવકનું શંકાસ્પદ મોત

અમદાવાદના SG હાઇવે પર યુવકનું શંકાસ્પદ મોત વૈષ્ણોદેવી સર્કલ પાસેથી મળી આવ્યો હાર્દિક ઠક્કર નામના યુવકનો મૃતદેહ, મૃતદેહને સોલા સિવિલ ખાતે PM અર્થે ખસેડી સોલા પોલીસે વધુ તપાસ હાથ ધરી

Read More »

સુરતના માંડવીમાં મંત્રી કુંવરજી હળપતિએ સમીક્ષા બેઠકમાં ફરજમાં બેદરકારી દાખવનારા અધિકારીઓને ખખડાવ્યા

સુરતના માંડવી ખાતે રાજ્યકક્ષાના આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રી કુંવરજી હળપતિ આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. તેમણે ફરજમાં બેદરકારી દાખવનારા અધિકારીઓનો ઉધડો લઈ લીધો હતો. તેમણે અનિયમિત હાજરી, ફરજમાં બેદરકારી દાખવનારા અધિકારીઓને ખખડાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, તલાટી કમ મંત્રીઓને …

Read More »

અમદાવાદમાં લગ્ન પહેલા જ ભાવિ પતિએ યુવતીને બનાવી દીધી ગર્ભવતી

શહેરમાં રહેતી એક યુવતીની સગાઇ રાજસ્થાનના એક યુવક સાથે નક્કી થઇ હતી. તે દરમિયાન બંને વચ્ચે શારિરીક સંબંધો બંધાતા લગ્ન પહેલા જ યુવતીને ગર્ભ રહી ગયો હતો. યુવતી બાળક રાખવા માનસિક તૈયાર નહોતી પણ તેના પતિએ બાળક નહિ રાખે તો લગ્ન નહિ કરૂં તેવી ધમકીઓ આપી લગ્ન કરી લીધા હતા. …

Read More »

મુખ્યમંત્રી એ ખરાબ પ્રદર્શન કરનારા અધિકારીઓને બે અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે.

ધ્યપ્રદેશમાં શિવપુરી જિલ્લામાં આયોજીક કાર્યક્રમમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ખરાબ પ્રદર્શન કરનારા અધિકારીઓને આડે હાથ લઈ બેદરકારી દાખવનાર બે અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. તેમણે વધુમાં કહ્યું કે, 15 ઓગસ્ટ-2023 સુધીમાં એક લાખ સરકારી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે અને શિવપુરી માટે મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવવાની પ્રક્રિયા જલ્દીથી શરૂ કરાશે. ઉલ્લેખનિય છે …

Read More »
Translate »
× How can I help you?