પોલીસે સરકારી કર્મચારીની ધરપકડ કરી તેને જેલમાં ધકેલી દીધો હતો. કોલ ગર્લએ તેની સામે કેસ દાખલ કર્યો છે. કોલ ગર્લ પહેલા આઝમગઢથી પ્રયાગરાજ આવી હતી, જ્યાં તેણે બીજા યુવક સાથે લગ્ન કર્યા અને પછી સરકારી કર્મચારી સાથે પ્રેમ થઈ ગયો. આ દરમિયાન બંને વચ્ચે ઘણી બાબતોને લઈને વિવાદ શરૂ થયો …
Read More »સવાર-સવારમાં ધુમ્મસ છવાતા શહેરમાં સર્જાયા હિલ સ્ટેશન જેવાં દ્રશ્યો
અમદાવાદમાં આજે સવારે ધુમ્મસભર્યા વાતાવરણમાં વાહનોની લાઈટ ચાલુ રાખી લોકો પસાર થતા જોવા મળ્યા હતા. મહત્વનું છે કે, હવામાન વિભાગે આગાહી કરી હતી કે, રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીથી લોકોને આંશિક રાહત મળશે. વેસ્ટર્ન ડી્ટર્બન્સ સક્રિય થયું હોવાથી ઠંડીમાં ઘટાડો થશે. જેને લઈ આજે અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં લોકોને ઠંડીથી …
Read More »માસિક ધર્મ દરમિયાન મહિલાઓ માટે રજાની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી
માસિક ધર્મ દરમિયાન મહિલાઓને રજા આપવાની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. પિટિશનમાં મેટરનિટી બેનિફિટ એક્ટ, 1961ની કલમ 14ના અસરકારક અમલીકરણ માટે નિર્દેશોની માંગ કરવામાં આવી હતી. અરજીમાં ભારતમાં ગર્લ સ્ટુડન્ટ્સ અને વર્કિંગ વુમન માટે માસિક સ્રાવની પીડા અથવા માસિક રજાની માંગ કરવામાં આવી હતી. એડવોકેટ શૈલેન્દ્ર …
Read More »કાર સવારે કાર વડે સાસરિયાઓને કચડી નાખ્યા જુઓ લાઇવ વિડીયો
ગાઝિયાબાદ પરિણીત મહિલાના ભાઈ, વહુએ હુમલો કર્યો કાર સવારે કાર વડે સાસરિયાઓને કચડી નાખ્યા મહિલાએ તેના સાસરિયાઓ વિરુદ્ધ FIR નોંધાવી
Read More »ભાજપના મહિલા કોર્પોરેટરના પતિની અંગત અદાવતમાં હત્યા
વિરમગામમાં ભાજપના મહિલા કોર્પોરેટરના પતિની અંગત અદાવતમાં હત્યા ; BJPના કાર્યકરે જ હત્યા કરી હોવાનું પ્રાથમિક અનુમાન કોર્પોરેટર સોનલ ગામોતના પતિ હર્ષદ ગામોતનું મર્ડર, નગરપાલિકાની ચૂંટણી સમયથી ચાલતી અદાવતમાં હત્યા થઈ હોવાનું તારણ
Read More »અમદાવાદના ચાંદખેડાના અંજલિ જવેલર્સમાં દિવાળી સમયે થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો ક્રાઇમ બ્રાન્ચે લૂંટ કરનાર જવેલર્સના કર્મચારી સહિત 3 લોકોની ધરપકડ કરી.
અમદાવાદના ચાંદખેડાના અંજલિ જવેલર્સમાં દિવાળી સમયે થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો ક્રાઇમ બ્રાન્ચે લૂંટ કરનાર જવેલર્સના કર્મચારી સહિત 3 લોકોની ધરપકડ કરી.
Read More »ટુ-વ્હીલરના વેચાણમાં ભારે ઘટાડો, 3 વર્ષમાં સૌથી ઓછો, જાણો કોણે કેટલા વાહનો વેચ્યા
ટુ-વ્હીલર માટે ભારત સૌથી મોટા બજારોમાંનું એક છે. જોકે પાછલું વર્ષ એટલે કે 2022 ટુ વ્હીલર સેગમેન્ટ માટે ખાસ રહ્યું નથી. આજે અમે તમને ડિસેમ્બર 2022માં છૂટક વેચાણ વિશે જણાવી રહ્યા છીએ. ડિસેમ્બર 2022માં છૂટક વેચાણ ઘટીને 11,33,138 યુનિટ થયું હતું. 2019 પછી ડિસેમ્બર 2022માં ટુ-વ્હીલરનું આ સૌથી ઓછું રિટેલ …
Read More »અમદાવાદમાં 48 વર્ષીય મહિલા પર તેના ત્રણ મિત્રોએ ગેંગરેપ કર્યો
મુંબઈની 48 વર્ષીય મહિલા પર તેના ત્રણ મિત્રોએ ગેંગરેપ કર્યો હોવાની એક ઘટના અમદાવાદમાં બની છે. મુંબઈ પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને લાલાસાહેબ સુખનાથ યાદવ અને શશાંક સંજય સાવંત નામના આરોપીની ધરપકડ કરી છે જ્યારે ત્રીજો આરોપી ફરાર છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પીડિતા વિલે પાર્લેમાં પતિ અને બાળકો સાથે …
Read More »ગુજરાતમાં મહિલાઓ પર ઘરેલું હિંસાના કેસમાં 35 ટકાનો વધારો
ગુજરાતમાં મહિલાઓ પર થતી ઘરેલુ હિંસાના કેસોમાં અભયમ હેલ્પલાઇન પર આવેલા કોલના આધારે વિશ્લેષણ કર્યાં બાદ આ ખુલાસો થયો છે. ગુજરાતમાં ઘરેલું હિંસાના વર્ષ 2018થી 2020 દરમિયાન સરેરાશ 65000 કોલ નોંધાયા છે. તો વર્ષ 2022માં તેમાં મોટો વધારો જોવા મળ્યો છે. તો અભ્યમ હેલ્પલાઇનને લગ્નેતર સંબંધના કોલ પણ મળી રહ્યાં …
Read More »સુરતમાં વૃદ્ધ દંપતીને ચાલુ રિક્ષામાં બેફામ લાફા મારી રિક્ષાગેંગે લૂંટી લીધાં
ગોપીપુરામાં સહસ્ત્રફણા જૈન દેરાસરની ગલીમાં સુભાષ ચોક પાસે આવેલા પાર્શ્વનાથ બિલ્ડિંગમાં રહેતા મહેન્દ્રભાઇ કાંતિલાલ પારેખ (ઉં.વ. 68, મૂળ ગોંડલ, રાજકોટ) નિવૃત્ત જીવન જીવી રહ્યા છે. ગત તા. 7મીએ તેઓ પત્ની પ્રમિલાબેન સાથે નવસારી કુળદેવીના દર્શનાર્થે ગયા હતા. સાંજને તેઓ બસમાં પરત ફર્યા હતા. ઉધના દરવાજા ખાતે બસમાંથી ઊતરી રિક્ષા માટે …
Read More »