Breaking News

chanchal bhuj bhuj

કેન્યામાં પાદરીના કહેવાથી 47 લોકોએ આત્મહત્યા કરી લીધી

એક ઈસાઈ પાદરીના કહેવા પર 47 લોકોએ આત્મહત્યા કરી લીધી છે. આ તમામ લોકોએ ભૂખ્યા રહીને સુસાઈડ કર્યું છે. આ મામલો કિલ્ફી પ્રાંતના શાકાહોલા જંગલનો છે. એક રિપોર્ટ અનુસાર, ચર્ચના એક પાદરીએ આ લોકોને કહ્યું હતું કે, જો ભૂખ્યા રહીને પોતાની જાતને દફન કરી લઈએ તો, તેમની મુલાકાત જીસસ સાથે …

Read More »

પાટીદાર સમાજમાં યુવકોને પરણવા માટે કન્યા ખૂંટી પડતા હવે અન્ય રાજ્યોમાં નજર દોડાવી

ગુજરાતમા સુખી સંપન્ન સમાજની છાપ ધરાવતા પાટીદાર સમાજને એક મોટી આફત આવી પડી છે. પાટીદારો જે પણ કરે તેમાં છુટ્ટા હાથે રૂપિયા વેરે છે. પરંતુ આ સમાજ પાસે હાલ કન્યાઓની અછત છે. પાટીદાર યુવકોને પરણવા માટે કન્યા નથી મળી રહી. અને જે યુવતીઓ છે તે વિદેશ જવા માંગે છે. ત્યારે …

Read More »

યુવકનું હાર્ટ એટેકથી મોત, બાથરૂમમાં પડી જતા ખસેડાયો હતો હોસ્પિટલ

રાજકોટમાં હાર્ટ એટેકથી 19 વર્ષીય યુવકનું મૃત્યુ નિપજ્યું છે. 19 વર્ષીય આદર્શ સાવલિયા નામનો યુવક બાથરૂમમાં અચાનક ઢળી પડ્યો હતો. જે બાદ પરિવારજનો તેને લઈને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. જે બાદ યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું તબીબોએ …

Read More »

દેશના અનેક રાજ્યોમાં ફરી વાતાવરણમાં આવશે પલટો

હવામાન વિભાગે દેશનાં અનેક વિસ્તારોમાં વરસાદ અને ગરમીને લઈ આગાહી કરી છે. દિલ્હી-એનસીઆરમાં 24 એપ્રિલે આકાશ સામાન્ય રીતે વાદળછાયું રહેશે અને હળવો વરસાદ અથવા ઝરમર વરસાદ થઈ શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર આજે દિલ્હીમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. …

Read More »

મુંબઈમાં હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ

મુંબઈમાં હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ સેસ રેકેટનું સંચાલન એક ભોજપુરી અભિનેત્રી દ્વારા કરવામાં આવતું હતું. તેની ધરપકડ કરવામાં આવી છે. આ રેકેટનો પર્દાફાશ કરવા માટે પોલીસે ભોજપુરી અભિનેત્રી પાસે નકલી ગ્રાહક મોકલ્યો હતો. અભિનેત્રીએ વિવિધ મોડેલ્સના ફોટા બતાવી પૈસા લીધા અને પોલીસે તેની ધરપકડ કરી. પોલીસના …

Read More »

મહારાષ્ટ્રમાં 14 વર્ષના બાળકનું હાર્ટ એટેકથી મોત થયું હતું. આ બાળક તેના મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયો હતો

પુણેમાં એક 14 વર્ષના છોકરાનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું. આ બાળક મેદાનમાં ક્રિકેટ રમવા ગયો હતો. આ ઘટના પુણેના હડસપર વિસ્તારની છે અને બાળકનું નામ વેદાંત ધમણગાંવકર જણાવવામાં આવ્યું છે. ઉનાળાનું વેકેશન શરૂ થતાં જ વેદાંત તેના મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયો હતો. તે સમયે અચાનક તેને છાતીમાં દુખાવો …

Read More »

સેમેસ્ટ૨-4માં અભ્યાસ કરતાં 19 વર્ષીય આશાસ્પદ વિદ્યાર્થીએ અચાનક જીવન ટૂંકાવી લેતાં કેમ્પસમાં સન્નાટો

આઈઆઈટીના વિદ્યાર્થીએ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. સેમેસ્ટ૨-4માં અભ્યાસ કરતાં 19 વર્ષીય આશાસ્પદ વિદ્યાર્થીએ અચાનક જીવન ટૂંકાવી લેતાં કેમ્પસમાં સન્નાટો વ્યાપી ગયો છે. બનાવની જાણ થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટના અંગે રેલવે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. …

Read More »

રાહુલ ગાંધીની સજા યથાવત, કોઈ રાહત નહીં, સુરત કોર્ટે આપ્યો ચુકાદો

મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીને નીચલી અદાલતે ફટકારેલી બે વર્ષની સજા યથાવત રહેશે. સુરતની સેશન્સ કોર્ટે આજે ચુકાદો આપ્યો છે. આ મામલામાં રાહુલ ગાંધીને કોઈ રાહત આપવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે અપરાધિક માનહાનિના આ કેસમાં રાહુલ ગાંધી વતી તેમની સજા પર રોક લગાવવાની માંગ કરવામાં આવી હતી. પરંતુ …

Read More »

પૂર્વ મંત્રી ગજેન્દ્ર સિંહ પરમાર હાઇકોર્ટ ફગાવી આગોતરા જામીનની અરજી

પૂર્વ મંત્રી ગજેન્દ્ર સિંહ પરમાર હાઇકોર્ટ ફગાવી આગોતરા જામીનની અરજી, કહ્યું ‘ગુનાની ગંભીરતા જોતા જામીન ન આપી શકાય’, રાજસ્થાન પોલીસ કરી શકે છે ધરપકડ, પોક્સો હેઠળ ચાલી રહ્યો છે કેસ ને ગુજરાત હાઇકોર્ટનો ઝટકો: હાઇકોર્ટ ફગાવી આગોતરા જામીનની અરજી, કહ્યું ‘ગુનાની ગંભીરતા જોતા જામીન ન આપી શકાય’, રાજસ્થાન પોલીસ કરી …

Read More »

ચાંદખેડામાં એપાર્ટમેન્ટના 10મા માળેથી નવજાત બાળકને નીચે ફેંકી હત્યા, કોણે ઘા કર્યો અકબંધ

ચાંદખેડા વિસ્તારમાં આવેલા સ્કાય વોક એપાર્ટમેન્ટમાં હચમચાવી નાખે એવો બનાવ બન્યો છે. એપાર્ટમેન્ટના દસમા માળેથી નીચે ફેંકી નવજાત બાળકની હત્યા કરવામાં આવી છે. આ અંગેની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો સ્કાય વોક એપાર્ટમેન્ટ ખાતે દોડી આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે વિગતવાર તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે …

Read More »
Translate »
× How can I help you?