રાહુલ ગાંધીની અરજી પર આવતીકાલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી, જસ્ટિસ હેમંત પ્રચ્છકની કોર્ટમાં સુનાવણી, અગાઉ જસ્ટિસ ગીતા ગોપીએ અરજી સાંભળવા કર્યો હતો ઈન્કાર
Read More »ચાલુ ગાડીએ દૂધસાગર ડેરીના ડ્રાઇવરને ઉપડ્યો છાતીમાં દુખાવો હાર્ટ એટેકથી વધુ એક મોત
પાટણના શંખેશ્વરના બોલેરા રોડ પર હાર્ટ અટેકથી ડ્રાઇવરનું મોત થયું છે. મહેસાણા દૂધ સાગર ડેરીના ટેમ્પોના ડ્રાઇવદૂધ સાગર ડેરીના ટેમ્પોના ડ્રાઇવર અબ્દુલ બેલીમ નામના ડ્રાઇવરને ચાલુ ગાડીએ છાતીના ભાગે દુખાવો ઉપડ્યો હતો ત્યાર બાદ તેમનું હાર્ટ અટેકથી દુ:ખદ મોત થયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા પાંચ દિવસમાં હાર્ટ એટેકના …
Read More »ભારતમાં ઉત્પાદિત વધુ એક કફ સિરપ તેની ગુણવત્તા પર સવાલ
WHO માને છે કે Guaifenesin Syrup TG Syrup, Diethylene Glycol અને Ethylene Glycol ટ્રેસ માત્રામાં મળી આવ્યા છે. તેના ઉપયોગથી મનુષ્યના જીવ જોખમમાં મુકાઈ શકે છે. ઓસ્ટ્રેલિયન રેગ્યુલેટર દ્વારા આ રસાયણોની ઓળખ કરવામાં આવી હતી. 6 એપ્રિલે આ માહિતી WHOને આપવામાં આવી હતી. જોકે, WHOના આ એલર્ટ પર કેન્દ્રીય સ્વાસ્થ્ય …
Read More »આખી રાત દારુ પીધો સવારે અચાનક હાર્ટ અટેક આવતા મોત થયું
આખી રાત દારુની પાર્ટી બાદ સવાર સવારમાં હૈંગઓવર અથવા ઉલ્ટી આવવી સામાન્ય બાબત છે. રાતે પાર્ટી કર્યા બાદ જોશુઆ સવારે અસ્વસ્થ અનુભવી સતત ઉલ્ટીઓ કરવા લાગ્યો, જ્યારે ડોક્ટર પાસે સારવાર કરાવવા પહોંચ્યો તો, હેંગઓેવર સમજીને સારવાર કરી, અને થોડી વારમાં તો તેની હાલત ખરાબ થવા લાગી. એક અઠવાડીયા બાદ તેનું …
Read More »બિહારમાં 40 મહિલાઓનો પતિ એક જ
બિહારમાં જાતીય વસ્તી ગણતરી દરમ્યાન જાણવા મળ્યું છે કે, અરવલ જિલ્લામાં 40 મહિલાઓનો પતિ એક જ શખ્સ છે. તેનું નામ રુપચંદ છે. વસ્તી ગણતરી કરી રહેલા અધિકારી પણ આ દરમ્યાન ચોંકી ગયા હતા. નીતિશ સરકાર તરફથી કરાવવામાં આવેલા જાતીય વસ્તી ગણતરી દરમ્યાન મહિલાઓને તેમના પતિનું નામ પુછવામાં આવ્યું હતું. તેના …
Read More »RTE અંતર્ગત પ્રવેશને લઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવા 27 એપ્રિલ સુધી અપાઈ છૂટ
RTEમાં પ્રવેશ માટે કુલ 98 હજાર 501 અરજીઓ મળી છે જેમાંથી કુલ 65,025 અરજીઓ માન્ય રખાઈ છે. આરટીઈ અંતર્ગત પ્રવેશ માટે ડોક્યુમેન્ટ અપલોડ કરવા વધુ એક તક અપાઈ છે જે 27 એપ્રિલ સુધી ઓનલાઈન અપલોડ કરી શકશો. અત્રે ઉલ્લેખનીય છે કે, RTE અંતર્ગત 14,483 અરજીઓને રિજેક્ટ કરવામાં આવી છે જેમને …
Read More »માનહાનિનો કેસ સુરત કોર્ટના નિર્ણય સામે રાહુલ ગાંધી ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા
માનહાનિનો કેસ સુરત કોર્ટના નિર્ણય સામે રાહુલ ગાંધી ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા સજા પર સ્ટે માટે અરજી દાખલ કરી
Read More »ગુજરાતમાં હાર્ટએટેકથી વધુ એક વ્યક્તિનું મૃત્યુ, 27 વર્ષના એડવોકેટ નિહાલ ત્રિવેદીને આવ્યો હાર્ટએટેક
ગુજરાતમાં હાર્ટએટેકથી વધુ એક વ્યક્તિનું મૃત્યુ, 27 વર્ષના એડવોકેટ નિહાલ ત્રિવેદીને આવ્યો હાર્ટએટેક
Read More »મે મહિનાથી બદલાશે જીએસટીના નિયમો
શમાં આવતા મહિનાથી એટલે કે મે મહિનાથી ગુડ્સ એન્ડ ટેક્સ સર્વિસ એટલે કે જીએસટીના નિયમો બદલાવા જઈ રહ્યા છે. નવો નિયમ 1 મે, 2023થી અમલમાં આવશે. તમામ વેપારીઓએ આ નવા નિયમોની ફરજીયાતપણે પાલન કરવાનું રહેશે. GSTN એ એમ પણ કહ્યું છે કે 1 મેથી કોઈપણ ટ્રાન્ઝેક્શનની રિસીટ ઇન્વોઇસ રજિસ્ટ્રેશન પોર્ટલ …
Read More »કેન્યામાં પાદરીના કહેવાથી 47 લોકોએ આત્મહત્યા કરી લીધી
એક ઈસાઈ પાદરીના કહેવા પર 47 લોકોએ આત્મહત્યા કરી લીધી છે. આ તમામ લોકોએ ભૂખ્યા રહીને સુસાઈડ કર્યું છે. આ મામલો કિલ્ફી પ્રાંતના શાકાહોલા જંગલનો છે. એક રિપોર્ટ અનુસાર, ચર્ચના એક પાદરીએ આ લોકોને કહ્યું હતું કે, જો ભૂખ્યા રહીને પોતાની જાતને દફન કરી લઈએ તો, તેમની મુલાકાત જીસસ સાથે …
Read More »