chanchal bhuj bhuj

રાજકોટમાં નાની ઉંમરના બે લોકોના હાર્ટ એટેકથી મોત 32 વર્ષીય મહિલાનું કપડા ધોતા ધોતા એટેકથી મોત

રાજકોટમાં નાની ઉંમરના બે લોકોના હાર્ટ એટેકથી મોત 32 વર્ષીય મહિલાનું કપડા ધોતા ધોતા એટેકથી મોત મવડી ચોકડી પાસે મહિલાનું હાર્ટ એટેકથી મોત 40 વર્ષીય યુવકનું ભોજન કરતા કરતા મોત રામપીર ચોકડી પાસે ભોજન લેતા એટેક આવ્યો હતો

Read More »

ઊંઘમાં જ હાર્ટ એટેક આવવાના શરૂ: સુરતમાં 25 વર્ષના યુવકનું મોત

સુરતના સચીન વિસ્તારમાં હાર્ટ એટેકથી એક યુવકનું મોત થયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જમીને મોડી રાતે સૂઇ ગયા બાદ સવારે યુવક જાગ્યો જ નહી, યુવકને ઊંઘમાં જ હાર્ટ એટેક આવી ગયો. મળતી માહિતી અનુસાર, મૂળ બિહારના મધુવનીનો વતની અને હાલ સુરત શહેરના સચીન વિસ્તારમાં આવેલા સુડા સેક્ટરમાં …

Read More »

અંબાલાલ પટેલનુ અનુમાન મે માસનુ ભીષણ ચક્રાવાત આવવાની શક્યતા

અંબાલાલ પટેલનુ અનુમાન મે માસનુ ભીષણ ચક્રાવાત આવવાની શક્યતા આ મે માસનુ ભિષણ ચક્રવાતી તોફાન હશે બંગાળની ખાડીમાં હલચલ શરૂ

Read More »

પાવાગઢના માચીમાં ઘુમ્મટ ધરાશાયી થતાં એક મહિલાનું મોત 10 લોકો ઈજાગ્રસ્ત

પાવાગઢના માચીમાં પથ્થરથી બનાવેલો ઘુમ્મટ ધરાશાયી થતાં એક મહિલાનું મોત થયું છે. જ્યારે 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

Read More »

હાલમાં એક વ્યક્તિને 9 સિમ કાર્ડ મળે છે પરંતુ સરકાર તેને ઘટાડીને માત્ર 4 કરશે

હાલમાં એક વ્યક્તિને 9 સિમ કાર્ડ મળે છે પરંતુ સરકાર તેને ઘટાડીને માત્ર 4 કરશે. સરકાર 1 અઠવાડિયામાં તેની નવી માર્ગદર્શિકા જારી કરી શકે છે. વે તમે સરળતાથી સિમ કાર્ડ મેળવી શકશો નહીં. સરકાર દરેક વ્યક્તિ માટે ઉપલબ્ધ સિમ કાર્ડની સંખ્યામાં ઘટાડો કરી શકે છે. લોકો https://tafcop.dgtelecom.gov.in પર જઈને તેમના …

Read More »

રાજકોટમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકને કારણે મોત થયું

રાજકોટમાં લગ્નપ્રસંગમાં દાંડિયા રાસ રમ્યા બાદ યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. રાજકોટના અમિત ચૌહાણ પિતરાઈ ભાઈને ત્યાં લગ્ન પ્રસંગમાં ગયા હતા. જ્યાં લગ્નના આગલે દિવસે રાત્રે ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. લગ્ન પ્રસંગમાં દાંડિયા રાસ રમ્યા બાદ અમિત ચૌહાણ ઘરે આવ્યા હતા, જે બાદ તેઓ રાત્રિના સમયે તેઓ અચાનક બેભાન …

Read More »

ગટરમાં પ્રવેશવા માટે ઉતારવામાં આવે અને તે દરમિયાન તેનું મોત થઈ જાય તો તેવા કિસ્સામાં મ્યુનિસિપલ કમિશનર અથવા સરપંચ જવાબદાર ગણાશે.

જો કોઈ પણ વ્યક્તિને ગટરની સફાઇના હેતુથી મેનહોલ અથવા ગટરમાં પ્રવેશવા માટે ઉતારવામાં આવે અને તે દરમિયાન તેનું મોત થઈ જાય તો તેવા કિસ્સામાં મ્યુનિસિપલ કમિશનર અથવા સરપંચ જવાબદાર ગણાશે. એનજીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઈએલમાં ઘણા મેનહોલ કામદારો પોતાનો જીવ ગુમાવે છે અને મૃત્યુના કિસ્સામાં યોગ્ય વળતર ચૂકવવાની માંગ …

Read More »

આગામી 4 દિવસ માવઠાની આગાહી 4 અને 5 તારીખે વરસાદનું જોર વધશે

આગામી 4 દિવસ માવઠાની આગાહી 4 અને 5 તારીખે વરસાદનું જોર વધશે આજે આણંદ,બનાસકાંઠા,સાબરકાંઠામાં આગાહી પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરતમાં આગાહી અમરેલી,ભાવનગર,ગીર સોમનાથ,કચ્છમાં આગાહી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા

Read More »

ગુજરાતમાં છેલ્લા બે મહિનામાં 22 યુવાનોને હાર્ટએટેક આવ્યા જેની પાછળ કારણભૂત છે શરીરમાં રહેલો ચરબીયુક્ત પ્લેક

જરાતમાં છેલ્લા બે મહિનામાં 22 યુવકોના હાર્ટ એટેકથી મોત નિપજ્યાં છે. ત્યારે આવું કેમ થઈ રહ્યું છે તે જાણવામાં તબીબો લાગ્યા હતા.  નિષ્ણાતોના મતે આ કોરોના ઈફેક્ટ છે. શારીરિક શ્રમ અને શરીરમાં પ્લેક ફાટવાને કારણે આ પ્રકારની ઘટનાઓ બની રહી છે. નાચતા, ક્રિકેટ રમતા યુવકો ઢળી પડતા હતા. બાદમાં હાર્ટએટેકથી …

Read More »

ઉદ્યોગો બેન્કો પાસેથી ઓછી લોન લઇ રહ્યા છે : આરબીઆઇ

નાણાકીય વર્ષ 2022-23 ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં બેન્કોના ઔદ્યોગિક ધિરાણમાં વધારો થયો હતો આ વૃદ્ધિ ફેબ્રુઆરીમાં 12 મહીનાના નીચા સ્તરે સાત ટકાએ આવી ગઇ.  આના કારણે વાર્ષિક ધોરણે ઔદ્યોગિક ધિરાણ વૃદ્ધિમાં ઘટાડો થયો હતો. આ માહિતી ભારતીય રિઝર્વ બેંકના ડેટા પરથી મળી છે. ઓક્ટોબરમાં વાર્ષિક ધોરણે ઔદ્યોગિક ધિરાણ વૃદ્ધિ 13.6 …

Read More »
Translate »
× How can I help you?