કચ્છમાં ફરી ભૂકંપના આંચકા ભૂકંપનું કેન્દ્ર દુધઈથી 15 કિ.મી દૂર નોંધાયું રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.5 નોંધાઈ રાત્રે 8:54 કલાકે નોંધાયો ભૂકંપનો આંચકો
Read More »રાજકોટ એઈમ્સના પ્રમુખ પદેથી વલ્લભ કથીરિયાએ રાજીનામું
રાજકોટ એઈમ્સના પ્રમુખ પદેથી વલ્લભ કથીરિયાએ રાજીનામું . કેંદ્રીય સચિવ અરૂણ કુમાર વિશ્વાસે રાજીનામાનો સ્વીકાર પણ કરી લીધો છે. થોડા સમયે પહેલા જ વલ્લભ કથિરીયાને આ જવાબદારી સોંપાઈ હતી. વલ્લભ કથીરિયાએ 18 ઓગસ્ટે ચાર્જ સંભાળ્યો હતો. તેમણે ક્યા કારણોસર રાજીનામું આપ્યું તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. તમને જણાવી …
Read More »લગ્નતર કે અમાન્ય લગ્ન સંબંધથી જન્મેલા સંતાને તેમના માતા પિતા દ્રારા અર્જિત સંપત્તિના હિસ્સો મળશે
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, કાયદો આવા બાળકને ગેરકાયદે ગણતો નથી. તેથી, સંયુક્ત હિંદુ પરિવારમાં તેના પિતા અથવા માતાના હિસ્સામાં આવેલી મિલકતથી તેને વંચિત રાખી શકાય નહીં. જો કે, કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, આવા બાળક કોઈ અન્ય ‘કોપાર્સનર’ (સંયુક્ત મિલકતના માલિક) ના હિસ્સા પર પોતાનો હક દાવો કરી શકશે …
Read More »મેટ્રોમોનિયલ સાઈટ પર મળેલા શખ્સે યુવતીને લગ્નની લાલચ આપી અનેકવાર દુષ્કર્મ આચર્યુ
મણિનગરમાં રહેતી 32 વર્ષીય યુવતીએ લગ્ન કરવા માટે એક કંપનીની વેબસાઇટ પર પોતાનો બાયોડેટા અપલોડ કર્યો હતો. જે બાદ વેબસાઇટ થકી યુવતીનો પરિચય સુરેન્દ્રનગરના શખ્સ સાથે થયો હતો. જ્યારે શખ્સે યુવતીને લગ્નની લાલચ આપીને અનેકવાર જુદી-જુદી જગ્યાએ લઇ જઇને દુષ્કર્મ આચર્યુ હતુ. આ અંગે યુવતીએ શખ્સ સામે મણિનગર પોલીસ સ્ટેશનમાં …
Read More »ડાકોર મંદિરે હવે વ્યક્તિદીઠ 500 રૂપિયામાં થશે VP દર્શન
ડાકોર મંદિરે હવે વ્યક્તિદીઠ 500 રૂપિયામાં થશે VP દર્શન મંદિરમાં ઠાકોરજીના સન્મુખ ઉંબરા સુધી જઈને દર્શન કરવાનો વ્યક્તિદીઠ 500 રૂપિયા ચાર્જ વસુલાશે મહિલાઓની લાઈનમાં પુરૂષે જઈને દર્શન કરવા હોય તો 250 રૂપિયા ચાર્જ મહિલાઓ માટેની દર્શનની જાળીએથી પુરુષે દર્શન કરવા હોય તો 250 રૂપિયા ન્યોછાવર પેટે સાર્જ વસુલાશે ટેમ્પલ કમિટીનો …
Read More »કેનેડા વર્ષ 2025માં રેકોર્ડ 5,00,000 નવા કાયમી રહેવાસીઓ સ્વીકારવાની યોજના ધરાવે છે
કેનેડા સેટલ્ટ થવાના ખ્વાબ જોઈ રહ્યા છો તો ચેતી જવાની જરૂર છે. કારણ કે, કેનેડા સરકાર તરફથી સંકટના સમાચાર મળ્યા છે. કેનેડા સરકાર જલ્દી જ સ્ટુડન્ટ વિધા પર મર્યાદા લગાવવાની વિચારણા કરી શકે છે. કેનેડાના નવા હાઉસિંગ મિનિસ્ટર સીન ફ્રેઝરે સોમવારે જણાવ્યું હતું કે, કેનેડિયન સરકાર રહેણાંક સ્થળોની વધતી કિંમતોને …
Read More »આજથી પવિત્ર શ્રાવણ માસની શરુઆત: પ્રથમ દિવસે મંદિરે ભક્તોની ભીડ, હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું મંદિર
આજથી પવિત્ર શ્રાવણ માસની શરુઆત: પ્રથમ દિવસે મંદિરે ભક્તોની ભીડ, હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું મંદિર
Read More »પત્નીનું ભરણપોષણ કરવુ એ તેની ફરજ છે મુંબઇ કોર્ટ
મુંબઈની એક કોર્ટે પતિ દ્ધારા દાખલ કરવામાં આવેલી અપીલને ફગાવી દેતા મેજિસ્ટ્રેટ કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો હતો. આ નિર્ણયમાં પતિને તેનાથી અલગ રહેતી પત્નીને વચગાળાનું ભરણપોષણ આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું કે તે (પતિ) કોઈ આવક ન હોવા છતાં ભરણપોષણ આપવા સક્ષમ છે. મઝગાંવ મેજિસ્ટ્રેટ કોર્ટે કહ્યું હતું …
Read More »જામીન વગર લોન અને પર્સનલ લોન, હોમ લોન આપવાનું કામ શરુ
RBIએ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પાયલોટ પ્રોજેક્ટ દરમિયાન આ ટેક્નોલોજી પ્લેટફોર્મ પર બેંકો 1.6 લાખ રૂપિયાની કિસાન ક્રેડિટ કાર્ડ લોન, દૂધ ઉત્પાદકોને લોન, MSME ઉદ્યોગોને કોઈપણ જામીન વગર લોન અને પર્સનલ લોન, હોમ લોન આપવાનું કામ કરી શકશે. આ ઉપરાંત RBI ધિરાણકર્તાઓને જરૂરી ડિજિટલ માહિતીની મદદથી કોઈપણ અવરોધ …
Read More »મણિનગરમાં એલ.જી.હોસ્પિટલની નજીકમાં આવેલા એક જ્વેલર્સને ત્યાં લૂંટ ચલાવવા પહોંચ્યો આ યુવક પોતે આર્મી મેન હોવાનો ખુલાસો
એક યુવક મણિનગરમાં એલ.જી.હોસ્પિટલની નજીકમાં આવેલા એક જ્વેલર્સને ત્યાં લૂંટ ચલાવવા પહોંચ્યો હતો. આ દરમિયાન તેણે બંદૂકની અણીએ ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ ક્લિક થઈ હતી. જોકે ઘટના બાદ જ્યારે ચોર નાસી રહ્યો હતો ત્યારે લોકોની ભીડ તેની પાછળ પડી ગઈ હતી. તે …
Read More »