કેનેડિયન લોકોને ભારતમાં પ્રવેશ નહીં, ભારત સરકારે વિઝા પર પ્રતિબંધ મૂક્યો છે. ભારતે આ પ્રતિબંધ અનિશ્ચિત સમય માટે લાદ્યો છે
Read More »મહારાષ્ટ્રથી લઇને છેક MP સુધી રેડ એલર્ટ: ખોલાશે ઓમકારેશ્વર ડેમના એકસાથે 22 દરવાજા, નર્મદા નદી બનશે ગાંડીતૂર
મધ્યપ્રદેશમાં સતત ભારે વરસાદને કારણે સ્થિતિ વણસી ગઈ છે. રાજ્યની મુખ્ય નદી નર્મદાની જળ સપાટી વધી રહી છે. રાજ્યના 6 ડેમના દરવાજા ખોલવા પડ્યા. બરગી-તવા ડેમમાં સતત પાણીની આવક વધવાના કારણે 13-13 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. ઓમકારેશ્વર ડેમના 22 દરવાજા મોડી રાત્રે ખોલવા માટે એલર્ટ આપવામાં આવ્યું …
Read More »ફ્રાન્સમાં iPhone-12 ફોનના વેચાણ પર પ્રતિબંધ, વધુ પડતા રેડિયેશનના કારણે ફોન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો
ફ્રાન્સમાં iPhone-12 ફોનના વેચાણ પર પ્રતિબંધ, વધુ પડતા રેડિયેશનના કારણે ફોન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો એપલ કંપનીએ કહ્યું, “સૉફ્ટવેર અપડેટ થયા પછી ફ્રાન્સ આ પ્રતિબંધ ઉઠાવી લેશે.”
Read More »આણંદની સોજીત્રા પાલિકામાં બળવા બાદ પગલા ભાજપના વ્હીપનો અનાદર કરનાર 6 સભ્યો સસ્પેન્ડ
આણંદની સોજીત્રા પાલિકામાં બળવા બાદ પગલા ભાજપના વ્હીપનો અનાદર કરનાર 6 સભ્યો સસ્પેન્ડ ભાજપના મેન્ડેટ પર ચૂંટાયેલા 6 સભ્યો સસ્પેન્ડ સોજીત્રા પાલિકાની ચૂંટણીમાં વ્હિપનો હતો અનાદર આદેશ છતા પક્ષની વિરુદ્ધમાં કર્યું હતું મતદાન
Read More »સુરત હાઈવે પર 10 વાહનોનો અકસ્માત મોડી રાત્રે એકસાથે 10 વાહનો ટકરાયા
સુરત હાઈવે પર 10 વાહનોનો અકસ્માત મોડી રાત્રે એકસાથે 10 વાહનો ટકરાયા હાઈવે પર ઉભેલી લકઝરી બસોને કારણે અકસ્માત સર્જાયો 2 લક્ઝરી, 4 કાર અને 2 ટ્રક અથડાયાં અકસ્માતમાં અનેક વાહનચાલકોને ઈજા
Read More »પત્ની જ ઘરની જવાબદારી નિભાવે, એ વિચાર આદિમ માનસિકતાવાળી છે બોમ્બે હાઈકોર્ટે
બોમ્બે હાઈકોર્ટે પોતાના એક ચુકાદામાં કહ્યું છે કે, પત્ની જ ઘરની જવાબદારી નિભાવે, એ વિચાર આદિમ માનસિકતાવાળી છે. તેમાં સકારાત્મક પરિવર્તનની જરુર છે. આધુનિક સમાજમાં ઘરેલૂ જવાબદારીઓનો બોઝ પતિ-પત્ની બંનેને સમાન રીતે ઉઠાવવો જોઈએ. કોર્ટે પત્ની પર ક્રૂરતાનો આરોપ લગાવનારા પતિને આ સલાહ આપતા છુટછેડાની માગને નામંજૂર કરી દીધા છે. …
Read More »ભાવનગરથી મથુરા જતી બસને અકસ્માત, 11 ગુજરાતીના મોત
આગરા જયપુર નેશનલ હાઈવે પર એક ભયાનક અકસ્માત સર્જાયો. . ટ્રેલરે પાર્ક કરેલી બસને પાછળથી ટક્કર મારતા 11 લોકોના મોત. ટ્રેલરે બસને ટક્કર મારીને 20થી 25 ફૂટ ઘસેડી મથુરા દર્શન કરવા માટે જઇ રહ્યા હતા. • તમામ મૃતકો ભાવનગર જિલ્લાના રહેવાસી અનેક લોકો ગંભીર રીતે ઘાયલ, ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં …
Read More »તોડકાંડ બાદ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરે જાહેર કરી નવી માર્ગદર્શિકા… રાત્રિ ફરજમાં નેમ પ્લેટ સાથેનો સંપૂર્ણ ડ્રેસ પહેરવા સહિત 6 મુદ્દાનો અમલવારી પત્ર કર્યો જાહેર.
અમદાવાદ શહેર પોલીસ કમિશનરે નવો પરીપત્ર જાહેર કર્યો છે. પોલીકર્મીઓને છ મુદ્દાની સૂચના આપતો પરીપત્ર જાહેર કરાયો છે. જેમાં શહેરની પોલીસને ખાસ સૂચનાઓનો અમલ ફરજિયાતપણે કરવાનું જણાવાયું છે. અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા અમલવારી પત્ર જાહેર કરાયો છે. કુલ 6 મુદ્દા સાથેનો પત્ર જાહેર કરવામાં આવ્યો છે. નાઇટ દરમિયાન પોલીસ …
Read More »માતા-પુત્રને લાગ્યો કરંટ સારવાર દરમિયાન 7 વર્ષના પુત્રનું મોત
દ્વારકામાં માતા-પુત્રને લાગ્યો કરંટ સારવાર દરમિયાન 7 વર્ષના પુત્રનું મોત ખંભાળિયા હોસ્પિટલમાં માતા સારવાર હેઠળ સલાયાના જીન વિસ્તારની ઘટના અગાસી પર રમતા બાળકને લાગ્યો હતો વીજ કરંટ બચાવવા જતા માતાને પણ કરંટ લાગ્યો હતો
Read More »ફ્લાઈટમાં ફરી મહિલા મુસાફરની છેડતી, પોલીસે આરોપીની ધરપકડ કરી
ફ્લાઈટમાં ફરી મહિલા મુસાફરની છેડતી, પોલીસે આરોપીની ધરપકડ કરી જ્યારે ઈન્ડિગો ફ્લાઈટમાં કેબિનની લાઈટો મંદ પડી ગઈ હતી, ત્યારે એક વ્યક્તિએ આર્મરેસ્ટ ઊંચકીને મહિલા મુસાફરને વારંવાર સ્પર્શ કર્યો હતો.
Read More »