જેટલા પણ દેશ છે, તેનાથી ક્યાંય વધારે પરંપરાઓ છે. કારણ કે દરેક દેશમાં કેટલાય સમુદાય અને જનજાતિઓ હોય છે. જેની પોતાની આગવી પરંપરાઓ અને માન્યતાઓ છે. બીજા દેશોના લોકોને તે અજીબોગરીબ લાગી શકે છે. પણ જ્યાં તેનું પાલન થાય છે, ત્યાંના લોકો માટે તે ખૂબ જ ખાસ હોય છે. જો …
Read More »મહિલાના ચરિત્ર પર લાંછન લગાડવું સૌથી મોટી ક્રૂરતા
દિલ્હી હાઈકોર્ટે એવું કહ્યું કે એક મહિલાના ચારિત્ર્ય પર દોષારોપણ કરવાથી વધુ ક્રૂર બીજું કશું ન હોઈ શકે. કોર્ટે ક્રૂરતા અને ત્યાગના આધારે છૂટાછેડાનો ચુકાદો આપતી વખતે આ વાત કરી હતી. 27 વર્ષથી અલગ રહેતા દંપતીના છુટાછેડાના દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે માનસિક ક્રૂરતા” શબ્દ એટલો વ્યાપક છે કે તે “નાણાકીય …
Read More »ગુજરાત પોલીસ અને SBI વચ્ચે MOU, સેલેરી અકાઉન્ટ સાથે પોલીસ જવાનોને રૂ.1 કરોડનો અકસ્માત વિમો મળશે
ગુજરાત પોલીસ અને SBI વચ્ચે MOU, સેલેરી અકાઉન્ટ સાથે પોલીસ જવાનોને રૂ.1 કરોડનો અકસ્માત વિમો મળશે, સંપૂર્ણ અને આંશિક વિકલાંગતામાં રૂ.80 લાખથી 1 કરોડનો વિમો મળશે, 1 એમ્બ્યુલન્સ, દવાઓ જેવી બાબતોમાં પણ પોલીસ જવાનોને લાભ મળશે
Read More »મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને મુંબઈથી ગાંધીનગર ઘરે લવાયા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને મુંબઈથી ગાંધીનગર ઘરે લવાયા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલની તબિયતમાં સુધારો: ત્રણ મહિનાથી મુંબઈની હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર,
Read More »હવે નવું SIM Card લેવું અઘરું બનશે, સરકારે બનાવ્યાં નવા નિયમ
ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT)એ સિમ કાર્ડના વેચાણ માટે નવા નિયમો જાહેર કર્યા છે. આ નિયમો કપટપૂર્ણ ફોન કોલ્સ તેમજ એસએમએસ અને અનેક ટેલિકોમ છેતરપિંડીના અહેવાલો પછી આવ્યા છે. હકીકતમાં એક જ વ્યક્તિના નામ અને ઓળખના પુરાવાનો ઉપયોગ કરીને હજારોથી વધુ સિમકાર્ડ જારી કરવામાં આવ્યા હોવાના અહેવાલો સામે આવ્યાં બાદ સરકારે …
Read More »ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપ મેચની તમામ ટિકિટો બે કલાકમાં જ વેચાઈ ગઈ 14 ઓક્ટોબરે અમદાવાદના મોદી સ્ટેડિયમમાં યોજાનારો મુકાબલો હાઉસફૂલ
ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપ મેચની તમામ ટિકિટો બે કલાકમાં જ વેચાઈ ગઈ 14 ઓક્ટોબરે અમદાવાદના મોદી સ્ટેડિયમમાં યોજાનારો મુકાબલો હાઉસફૂલ
Read More »બેંક કર્મચારી ઠગાયો
સૂર્યનારાયણ સોસાયટી ખાતે રહેતા પ્રતિકભાઇ દિનેશભાઇ આદ્રેજા બેન્ક ઓફ ઇન્ડીયામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. તારીખ 14 જુલાઇના રોજ તેઓ તેમની કરજ ઉપર પર એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર ઇસમે પોતાનું નામ સંદીપ હોવાનું એયુ.સ્મોલ ફાઇનાન્સ બેન્કનો કર્મચારી હોવાનું જણાવ્યું હતું. કોન કરનાર સંદીપ નામના ઇસમે હોય …
Read More »નડિયાદમાંથી 19 જુગારિયા ઝડપાયા
નડિયાદમાંથી 19 જુગારિયા ઝડપાયા નડિયાદમાં વિજીલન્સના દરોડા બાદ પોલીસે બે સ્થળે ચાલતા જુગારના અડ્ડા પર રેઈડ પાડી હતી. નડિયાદની સંતરામ ભાગોળ ગ્લોબ સિનેમા પાછળ અને વણઝારા ગ્રાઉન્ડમાંથી મળી કુલ 19 જુગારિયાઓને ઝડપી 1.25 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Read More »સાળંગપુરમાં વિવાદિત ચિત્રો પર કાળો કલર મરાયો ભીંતચિત્રોને કુહાડીના ઘા મારી તોડફોડ કરી
સાળંગપુર ભીંતચિત્રનો ઉગ્ર વિવાદ સાળંગપુરમાં વિવાદિત ચિત્રો પર કાળો કલર મરાયો ભીંતચિત્રોને કુહાડીના ઘા મારી તોડફોડ કરી કાળો કલર લગાવનાર વ્યક્તિની પોલીસે અટકાયત કરી Dy.SP, સહિત પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હનુમાનજીનાં પ્રતિમા સ્થળને કોર્ડન કરાયું
Read More »મોંઘવારીનો વધુ એક માર! વડોદરા ગેસ લિમિટેડે યુનિટ દીઠ 2 રૂપિયાનો કર્યો વધારો
મોંઘવારીનો વધુ એક માર! વડોદરા ગેસ લિમિટેડે યુનિટ દીઠ 2 રૂપિયાનો કર્યો વધારો
Read More »