નડિયાદમાંથી 19 જુગારિયા ઝડપાયા
નડિયાદમાં વિજીલન્સના દરોડા બાદ પોલીસે બે સ્થળે ચાલતા જુગારના અડ્ડા પર રેઈડ પાડી હતી. નડિયાદની સંતરામ ભાગોળ ગ્લોબ સિનેમા પાછળ અને વણઝારા ગ્રાઉન્ડમાંથી મળી કુલ 19 જુગારિયાઓને ઝડપી 1.25 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.