ડાકોર મંદિરે હવે વ્યક્તિદીઠ 500 રૂપિયામાં થશે VP દર્શન
મંદિરમાં ઠાકોરજીના સન્મુખ ઉંબરા સુધી જઈને દર્શન કરવાનો વ્યક્તિદીઠ 500 રૂપિયા ચાર્જ વસુલાશે
મહિલાઓની લાઈનમાં પુરૂષે જઈને દર્શન કરવા હોય તો 250 રૂપિયા ચાર્જ
મહિલાઓ માટેની દર્શનની જાળીએથી પુરુષે દર્શન કરવા હોય તો 250 રૂપિયા ન્યોછાવર પેટે સાર્જ વસુલાશે
ટેમ્પલ કમિટીનો આ નિર્ણયથી દર મહિને પૂનમ ભરવા આવતા દર્શનાર્થીઓને હાલાકી