Breaking News

chanchal bhuj bhuj

બ્લડપ્રેશરમાં વધી ગયું છે એ સીધી જ કેવી રીતે ખબર પડે

બ્લડપ્રેશરના રીડિંગમાં અચાનક અને તીવ્ર વધારો થાય છે, આ પરિસ્થિતિમાં બ્લડપ્રેશર 180/120 mm Hg સુધી પહોંચે છે અથવા તેનાથી વધુ હોય છે. બીપીનું આ ઊંચું લેવલ કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમના સંતુલનમાં વિક્ષેપ ઉભો કરી શકે છે. જેના પરિણામે હૃદય, મગજ અને કિડની જેવા મહત્વપૂર્ણ અંગો પર ખરાબ અસર થઈ શકે છે. બ્લડ …

Read More »

લગ્નમાં થતા ખોટા ખર્ચાને રોકવા લોકસભામાં ખાસ બિલ રજૂ કરાયું

લગ્નોમાં થતા ખર્ચ પર અંકુશ લગાવવાની વાત કરવામાં આવી છે. શુક્રવારે લોકસભામાં કોંગ્રેસના સાંસદ જસબીર સિંહ ગિલ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રાઈવેટ મેમ્બર બિલ અનુસાર, વરઘોડામાં માત્ર 50 લોકો જ ભાગ લઈ શકશે. આ ઉપરાંત લગ્નમાં 10 થી વધુ વાનગીઓ પીરસવામાં આવશે નહીં. એવી જોગવાઈ છે કે 2500 રૂપિયાથી વધુનો …

Read More »

Live Video : પાલતુ બિલાડીના કારણે પડોશીઓ વચ્ચે થયો ઝઘડો, ત્યારપછી પાડોશીએ પાવડાથી હુમલો કર્યો

કેટલા હિંસક બની રહ્યા છે લોકો, પાલતુ બિલાડીના કારણે પડોશીઓ વચ્ચે થયો ઝઘડો, ત્યારપછી પાડોશીએ પાવડાથી હુમલો કર્યો, હનુમંત વિહાર પોલીસે કેસ નોંધ્યો છે.  

Read More »

ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાનું રાજીનામું અચાનક રાજીનામાથી રાજકારણમાં ખળભળાટ

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું છે. પ્રદેશ મહામંત્રી પદેથી પ્રદીપસિંહના અચાનક રાજીનામા બાદ ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. રજની પટેલે મીડિયા સાથેની વાતચીત કરતા જણાવ્યું છે કે, પ્રદીપસિંહ વાઘેલાએ વ્યક્તિગત કારણોસર ભાજપના પ્રદેશ મહામંત્રીનું પદ છોડ્યું છે. તેમનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે.

Read More »

આતંકવાદીઓની સાથે ગોળીબારીમાં ત્રણ જવાન ઘાયલ થઈ ગયા અને બાદમાં શહીદ થઈ ગયા

જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લામાં શુક્રવારે આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના 3 જવાનો શહીદ થઈ ગયા છે. કુલ પોલસી અધિકારીએ જણાવ્યું કે, સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીરમાં કુલગામ જિલ્લાના હલાન જંગલ વિસ્તારના ઊંચા વિસ્તારોમાં આતંકવાદીઓ હોવાની સૂચના આપી હતી. જે બાદ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરુ કર્યું હતું. તેમણે કહ્યું કે, આતંકવાદીઓએ સુરક્ષા …

Read More »

કેરળ પોલીસે કર્ણાટકમાંથી ચાર પોલીસકર્મીઓની ધરપકડ કરી હતી  કર્ણાટક પોલીસ અધિકારીઓ આરોપીઓને છોડાવવાના બદલામાં પૈસાની માંગ કરી રહ્યા હતા

કેરળ પોલીસે કર્ણાટકમાંથી ચાર પોલીસકર્મીઓની ધરપકડ કરી હતી કર્ણાટક પોલીસ અધિકારીઓ આરોપીઓને છોડાવવાના બદલામાં પૈસાની માંગ કરી રહ્યા હતા આરોપીઓને છોડાવવાના નામે 25 લાખની માંગણી કરવામાં આવી હતી

Read More »

દેશભરમાં 2 લાખ 75 હજારથી વધારે બાળકો ગુમ થયા

છેલ્લા પાંચ વર્ષમાં દેશભરમાં 2 લાખ 75 હજારથી વધારે બાળકો ગુમ થયા છે. ગુમ થયેલા બાળકોમાં 2 લાખ 12 હજાર છોકરીઓ છે. આ જાણકારી કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે ગત અઠવાડીયે લોકસભામાં આપી હતી. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ લોકસભામાં જે આંકડા રજૂ કર્યા છે, તે …

Read More »

પતિ લોન ચૂકવી ન શકતા તેની નજર સામે જ પત્ની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું

લોન ચૂકવી ન શકનાર વ્યક્તિની પત્ની પર તેની નજર સામે જ બળાત્કાર કરવામાં આવ્યો હતો. આરોપીએ આ ઘટનાનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ કેસમાં પોલીસે આરોપીને પકડી પાડયો છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં ચકચાર મચાવનારા આ કેસમાં આરોપીની ઉંમર 47 વર્ષ છે. પોલીસ …

Read More »

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, આજે રાજ્યમાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી રાજ્યમાં 27 જુલાઈથી વરસાદનું જોર પકડાશે

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, આજે રાજ્યમાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી છે. પરંતું ફરીથી રાજ્યમાં 27 જુલાઈથી વરસાદનું જોર પકડાશે. 27 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી પવન ભેજનું ગેસ્ટ પશ્ચિમ ભારત ઉપર અસર વર્તાવશે. જેનાથી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાટ્રના ભાગોમાં ભારે વરસાદ પડશે. ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં રાજ્યના મોટાભાગના …

Read More »
Translate »
× How can I help you?