કેરળ પોલીસે કર્ણાટકમાંથી ચાર પોલીસકર્મીઓની ધરપકડ કરી હતી
કર્ણાટક પોલીસ અધિકારીઓ આરોપીઓને છોડાવવાના બદલામાં પૈસાની માંગ કરી રહ્યા હતા
આરોપીઓને છોડાવવાના નામે 25 લાખની માંગણી કરવામાં આવી હતી
પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં બલુચ લિબરેશન આર્મી (BLA)એ જાફર એક્સપ્રેસને હાઇજેક કરી હતી. આ ઘટનાને 30 કલાક …