અમદાવાદ: યુટ્યુબ ચેનલ પર અફવા ફેલાવનાર સામે નોંધાયો ગુનો
સ્કૂલ બસમાં બ્લાસ્ટ થતા 30 બાળકો જીવતા ભડથું જેવાં ટાઈટલ સાથે ખોટા ન્યૂઝ અપલોડ કર્યા હતા
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પર બળાત્કારનો આરોપ, પોલીસ દ્વારા ધરપકડ તે પ્રકારની કરી હતી પોસ્ટ
આવી કોઈ ઘટના ન બની હોવા છતાં પોસ્ટ કરતા કરાઇ કાર્યવાહી
લોકોમાં આક્રોશ અને ડરનો માહોલ ઉભો કરવા મામલે નોંધાયો ગુનો
સાયબર ક્રાઇમે ખેડૂત સમાચાર નામની યુટ્યુબ ચેનલ ચલાવનાર સામે નોંધી ફરિયાદ