સુરેન્દ્રનગર: વીજળી પડતા 2ના મોત સાયલાના નવાગામ ગામે વીજળી પડી
Read More »પર્સનલ લોન બહાર નીકળવા RBI નો નવો નિયમ કરશે મદદ
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ હાલમાં જ એક સર્ક્યુલર જાહેર કરીને બેંકોને વિલફુલ ડિફોલ્ટર સાથે લોનની પતાવટ કરવા અને જરૂર પડ્યે 12 મહિના બાદ તે વ્યક્તિને ફરીથી લોન આપવા જણાવ્યું છે. જો તમે કોઇ કારણસર પર્સનલ લોનની રકમ ચૂકવી ન શકો તો ચિંતા ન કરશો. એવી ઘણી રીતો છે, જેમાં તમે …
Read More »ડીપ ડીપ્રેશનના કારણે 30 દિવસ ગુજરાતમાં વરસાદ ભુક્કા કાઢશે અંબાલાલ પટેલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 30 દિવસ સુધી ગુજરાતમાં વરસાદ વરસશે તેવી આગાહી કરી છે. હાલમાં ડીપ ડિપ્રેશન બન્યું છે જેના કારણે 18થી 22 તારીખ ભારેથી અતિભારે વરસાદ વરસશે. દક્ષિણ ગુજરાત, વડોદરાથી અમદાવાદ સુધીના વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે. મહેસાણા, પાલનપુર, ડીસા, થરાદ અને સાબરકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ પડશે. 19, 20 …
Read More »દસ્તાવેજ નોંધણીમાં થયા મોટા ફેરફાર
ગુજરાતમાં હવે દસ્તાવેજ નોંધણી માટે તમામ પક્ષકારો માટે આધાર કાર્ડ ફરજિયાત કરવાની હાલ વિચારણા ચાલી રહી છે. સરકારના આ નિર્ણયથી યુઆઈડી નંબરને આધારે જમીન-મકાન મિલકત ધારકની ઓળખ થતા ફ્રોડ અટકશે. હાલ રજિસ્ટ્રારન ઓફિસમાં ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડ ઓળખના પુરાવા તરીકે માન્ય છે જ, પરંતુ તેને મિલકતની નોંધણી સાથે લિંક …
Read More »કરિયાણું લેવા માટે ગયેલી યુવતી સામે એક યુવકે જાહેરમાં પેન્ટ કાઢી વિકૃતતાની હદ વટાવી
અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં કરિયાણું લેવા માટે ગયેલી યુવતી સામે એક યુવકે જાહેરમાં પેન્ટ કાઢીને વિકૃતતાની હદ વટાવતા સમગ્ર મામલે પોલીસ સ્ટેશન પહોચ્યો છે. જોકે, યુવતીના ભાઇએ આ યુવકને આવી હરકતો નહીં કરવા કહીને ગાળો નહીં બોલવા માટે કહેતા તે ઉશ્કેરાઇ ગયો હતો અને તેને પણ લાફો મારી દીધો હતો. …
Read More »આંખના ઇન્ફેક્શનના કેસમાં ઉછાળો 10 દિવસમા આંખના ઈન્ફેક્શનના કેસ 100 ગણા વધ્યા
આંખના ઇન્ફેક્શનના કેસમાં ઉછાળો ભાવનગર-સુરતમાં સતત વધી રહ્યા છે કેસ રોજ 300થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે 10 દિવસમા આંખના ઈન્ફેક્શનના કેસ 100 ગણા વધ્યા
Read More »એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા યુવાનમાં હાર્ટએટેકથી મોત યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું
મોડાસા શહેરના ડીપ વિસ્તારમાં આવેલી ગોવર્ધન સોસાયટીમાં રહેતા અને એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા પર્વ કેતુલ સોની ગઈકાલે ક્રિકેટ રમવા માટે ગયો હતો. તે દરમિયાન એકાએક છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી અને ક્રિકેટના મેદાનમાં જ નીચે બેસી ગયો હતો. જેથી સારવાર અર્થે લઈ જતા પહેલાં જ પર્વ સોનીનું પ્રાણ પંખેરૂ ઉડી …
Read More »રાજ્યના 21 ડૉક્ટરોના કુલ 41 ઠેકાનાઓ પર SGSTના દરોડા
સુરત: સ્ટેટ જીએસટીના દરોડા બાદ તપાસમાં રિકવરી શરૂ હેર ટ્રાન્સપ્લાન્ટ સ્પેશિયાલિસ્ટના 50 કરોડના વ્યવહારોની તપાસ હાલની તપાસમાં 3.25 કરોડની કરચોરી મળી રાજ્યના 21 ડૉક્ટરોના કુલ 41 ઠેકાનાઓ પર SGSTના દરોડા બાદ તપાસમાં રિકવરી શરૂ 15 દિવસ પૂર્વે અમદાવાદ,સુરત,વડોદરામાં દરોડાની કાર્યવાહી
Read More »ગુજરાતમાં 48-72 કલાકમાં ફરી ચોમાસાનો ધમધમાટ શરુ
રાજ્યના હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર વરસાદનું જોર જામવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. વરસાદી સિસ્ટમ ધીમે-ધીમે ગુજરાતની વધારે નજીક પહોંચી રહી છે. રાજ્યમાં 17મી જુલાઈથી વરસાદનું જોર વધવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ચોમાસાનો ત્રીજો રાઉન્ડ …
Read More »રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આજે જન્મદિવસ, વિવિધ સેવાકાર્યોનું આયોજન
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આજે જન્મદિવસ, વિવિધ સેવાકાર્યોનું આયોજન
Read More »