પશ્ચિમ બંગાળ: કોલકાતા લોકલ ટ્રેનમાં મહિલાઓ વચ્ચે ઝઘડો, જોરદાર લાતો અને મુક્કો
Read More »બે હજારની નોટ પરત ખેંચવામાં આવ્યા બાદ મોટા વ્યવહાર થયાનું ખુલ્યું ઝવેરીઓ ઉપર IT રેડમાં ચોંકાવનારી હકિકતો સામે આવી
બે હજારની નોટ પરત ખેંચવામાં આવ્યા બાદ મોટા વ્યવહાર થયાનું ખુલ્યુ છે. સ્ટોક વેલ્યુર દ્વારા આકારણી કર્યા બાદ વધુ વિગતો સામે આવશે. તેમજ લોકર અને અન્ય દસ્તાવેજી સાહિત્ય અંગે પણ ખુલાસો થશે. રાજકોટમાં જ્‍વેલર્સ ગ્રુપ પર ITનું મેગા સર્ચ યથાવત છે. રાધિકા, શિલ્પા, જેપી જ્વેલર્સ, વર્ધમાન બિલ્ડર્સ પર આવકવેરાની મેરેથોન …
Read More »આજથી 3 દિવસ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી 16 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદની તીવ્રતા વધશે
આજથી 3 દિવસ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની હવામાનની આગાહી કરાઈ છે. પરંતુ 16 જુલાઈથી ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી છે. તો આજે અમરેલી, ભાવનગર, બોટાદમાં વરસાદ પડી શકે છે. 16 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર વધશે. તેના બાદ 16 થી 19 જુલાઈ સુધી ભારે …
Read More »તલાટીએ લગ્નનું પ્રમાણપત્ર કાઢી આપવા રૂ.4000ની લાંચ માંગી, વિડીયો વાયરલ થતા તલાટીને તત્કાલ સસ્પેન્ડ કરાયો
ભાવનગરના બુધેલ ગામના તલાટીએ લગ્નનું પ્રમાણપત્ર કાઢી આપવા રૂ.4000ની લાંચ માંગી, વિડીયો વાયરલ થતા તલાટી જયેશ ડાભીને તત્કાલ સસ્પેન્ડ કરાયો
Read More »જરાતની રાજ્યસભાની ચૂંટણી માટે બાકીના બે ઉમેદવાર તરીકે શ્રી બાબુભાઈ જેસંગભાઈ દેસાઈ તેમજ શ્રી કેસરીદેવસિંહ ઝાલાના નામની જાહેરાત
ભાજપાની કેન્દ્રીય ચૂંટણી સમિતિ દ્વારા ગુજરાતની રાજ્યસભાની ચૂંટણી માટે બાકીના બે ઉમેદવાર તરીકે શ્રી બાબુભાઈ જેસંગભાઈ દેસાઈ તેમજ શ્રી કેસરીદેવસિંહ ઝાલાના નામની જાહેરાત કરવામાં આવી. ભાજપે ઓબીસી અને ક્ષત્રીય ચહેરાની પસંદગી કરી
Read More »સુપ્રીમ કોર્ટે ED ડાયરેક્ટરનો કાર્યકાળ ત્રીજીવાર વધારવો એ ખોટું
સુપ્રીમ કોર્ટે મંગળવારે Enforcement Directorate (ED) ના ડાયરેક્ટર સંજયકુમાર મિશ્રાને ત્રીજીવાર એક્સ્ટેન્શન આપવાનો આદેશ રદ કરી નાખ્યો છે. સુનાવણી દરમિયાન આદેશ આપતા કોર્ટે કહ્યું કે ત્રીજીવાર એક્સ્ટેન્શન કાયદા મુજબ અમાન્ય છે. આ સાથે જ કોર્ટે વિસ્તારના આદેશને ‘ગેરકાયદેસર’ ગણાવ્યો. કોર્ટે મિશ્રાને ઈડીના ડાયરેક્ટર પદને છોડવા માટે 31 જુલાઈ સુધીનો સમય …
Read More »પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણી પરિણામ; 339 કેન્દ્રો પર મતગણતરી ચાલુ છે, TMC ગ્રામ પંચાયતમાં 10 બેઠકો પર કબજો ધરાવે છે, મોટા ભાગનામાં આગળ
પશ્ચિમ બંગાળમાં શનિવારે યોજાયેલી પંચાયત ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. તૃણમૂલ કોંગ્રેસે 10 ગ્રામ પંચાયત સીટો જીતી છે અને મોટાભાગની સીટો પર આગળ ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે મતદાન દરમિયાન હિંસાથી પ્રભાવિત 19 જિલ્લાના 696 મતદાન મથકો પર રવિવારે મતદાન થયું હતું. પંચાયત ચૂંટણીમાં થયેલી હિંસામાં લગભગ 37 …
Read More »અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર રોંગ સાઇડ આવતી કાર સાથે એસટી બસ ટકરાઇ, બેના મોત
અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડીયાદ પાસે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા જ્યારે 11 લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેમાં બે લોકોની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. અકસ્માત ની જાણ થતાં જ ૧૦૮ ની નડીયાદ …
Read More »જ્વેલર્સને ત્યાં ITની સર્ચની કાર્યવાહી દોઢ ડઝનથી વધુ સ્થળોએ ITના દરોડા વહેલી સવારથી અલગ અલગ ટીમની તપાસ
રાજકોટમાં આવકવેરા વિભાગની સર્ચની કાર્યવાહી જાણીતા જ્વેલર્સને ત્યાં ITની સર્ચની કાર્યવાહી રાધિકા, શિલ્પા જ્વેલર્સને ત્યાં ITની તપાસ આશરે દોઢ ડઝનથી વધુ સ્થળોએ ITના દરોડા વહેલી સવારથી અલગ અલગ ટીમની તપાસ
Read More »Live Video પૂરમાં બસ ફસાઈ, મુસાફરોએ કૂદીને બચાવ્યો જીવ
ભારે વરસાદના કારણે વિકાસનગર વિસ્તારમાં મુસીબતોનો દોર, પૂરમાં બસ ફસાઈ, મુસાફરોએ કૂદીને બચાવ્યો જીવ
Read More »