તલાટીએ લગ્નનું પ્રમાણપત્ર કાઢી આપવા રૂ.4000ની લાંચ માંગી, વિડીયો વાયરલ થતા તલાટીને તત્કાલ સસ્પેન્ડ કરાયો chanchal bhuj bhuj July 13, 2023 Gandhinagar News Leave a comment 228 Views ભાવનગરના બુધેલ ગામના તલાટીએ લગ્નનું પ્રમાણપત્ર કાઢી આપવા રૂ.4000ની લાંચ માંગી, વિડીયો વાયરલ થતા તલાટી જયેશ ડાભીને તત્કાલ સસ્પેન્ડ કરાયો Share Facebook Twitter Stumbleupon LinkedIn Pinterest