ભારે વરસાદના કારણે ભુજથી મુંબઇ જતી ટ્રેનો રદ

ભારે વરસાદને કારણે સમગ્ર ગુજરાતના વાહનવ્યવહાર અને ટ્રેન વ્યવહારને અસર પહોંચી છે ત્યારે આજે નીચે મુજબની ટ્રેનો ને ડાયવર્ટ કરવામાં આવેલ છે તેમજ કેન્સલ કરવામાં આવેલ
છે.આજે ભુજથી રવાના થનાર ટ્રેનનં.20908 ભુજ દાદર ટ્રેન કેન્સલ કરવામાં આવેલ છે.આ ઉપરાંત ભુજ થી બ્રાન્દ્રા ટ્રેનનં.22956 પણ કેન્સલ કરવામાં આવેલ છે.

CANCELLATION OF TRAINS
1) TRAIN NO 20908 (BHUJ-DDR) JCO 27.08.2024 FULLY CANCELLED.
2)TRAIN NO 22956 (BHUJ-BDTS) JCO 27.08.2024 FULLY CANCELLED.

About JAYENDRA UPADHYAY

Check Also

ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ

બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?