હવામાન વિભાગે સવાર-સવારમાં લગભગ સમગ્ર ગુજરાતમાં વરસાદ થવાની આગાહી કરી છે. જેમાં રાજ્યના મધ્ય તથા મધ્ય ઉત્તર અને પૂર્વના તથા સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ માટે ઓરેન્જ કલર દર્શાવવામાં આવ્યો છે. હવામાન વિભાગે વરસાદની સવારે 7થી 10.30 વાગ્યાની આગાહી કરી છે જેમાં અમદાવાદ, ગાંધીનગર સહિત રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ઓખા, અમરેલી, ભાવનગર અને દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વ્યારા, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આજના દિવસે ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.
Check Also
કેનેડાનાં પરમેનન્ટ રેસીડેન્સ (પી.આર.) વિઝા આપવાનો વિશ્વાસઘાત આચરનાર બંટી/બબલી ને પકડી પાડતી સી.આઇ.ડી.ક્રાઇમ ગાંધીનગર.
સને-૨૦૨૧-૨૨ નાં વર્ષ દરમ્યાન “ન્યુ પાથ કેરિયર સોલ્યુસન પ્રા.લી.” નામે કંપની ખોલી આરોપી નં.(૧) ઋષિકેશ …