પડાણા વિસ્તારમાંથી ચોખાની ગાડીમાં છુપાવીને લાવેલ વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી ગાંધીધામ “બી” ડીવીઝન પોલીસ

.પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા સરહદી રેન્જ તથા પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર નાઓ તરફથી જીલ્લામાં પ્રોહીબીશનની બદીને નેસ્ત નાબુદ કરવા સુચના આપેલ હોય જે બાબતે નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી અંજાર વિભાગ નાઓ તરફથી પણ જરૂરી માર્ગદર્શન મળતા પોલીસ ઇન્સપેક્ટર એસ.વી.ગોજીયા નાઓ દ્વારા આ બાબતે અસરકારક કામગીરી કરવા જણાવેલ હોય જે અનવ્યે સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા દ૨મ્યાન મળેલ બાતમી મુજબ ધમેન્દ્ર ચૌધરી (જાટ) રહે. મેઘપર બોરીચી તા.અંજાર વાળો પડાણા આદીત્ય આર્કેડ પાછળ આવેલ પ્લોટ નં-૮૧ સર્વે નં-૯૦ માં આવેલ આકાશ એન્ટરપ્રાઈઝ નામના બંધ પડેલ લાકડા ના બેંન્સાની અંદર ટ્રેલર વાહનમાં ચોખાની આડસમાં વિદેશી દારૂ મંગાવી ઉતારી સગેવગે કરી રહેલ છે જે આધારે રેઈડ કરી ટેલર ચાલક તથા તેની સાથેના ઈશમને પકડી પાડી ટેલર વાહન માંથી તેમજ ત્યાં રહેલ રૂમ માંથી વિદેશી દારૂ/બિયર ની પેટીઓ નંગ-૧૪૧ પકડી ટેલર વાહનમાં ચોખાની આડસ માં લાવેલ વિદેશી દારૂ નો જથ્થો પકડી પાડી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી પકડાયેલ બો આરોપીઓ વિરૂધ્ધ તેમજ આ વિદેશી દારૂ આપનાર તથા ગુનામાં સંડોવાયેલ આરોપીઓ વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપી
(૧) સુનીલ સ/ઓ સતવીર ઉ.વ.-૧૯ ૨હે.-બાલશી થાના મતલોડા તહે.મતલોડા જી.પાનીપત હરીયાણા (ટ્રેલર ચાલક)
(૨) મહિપાલ સ/ઓ બલવીર ઉ.વ.-૨૪ રહે.ધશ્નોરી થાનાસંગતપુર તહે.નરવાના જી.šથ્થલ હરીયાણા (સેકન્ડ ટ્રેલર ચાલક)
કામે સંડોવાયેલ પકડવાના બાકી આરોપીઓ
(૧) ધર્મેન્દ્ર ચૌધરી (જાટ) રહે.- મેઘપર (બોરીચી),તા.અંજાર (માલ મંગાવનાર)
(૨) પ્રશાંત ચૌધરી રહે મેઘપર (બો), તા.અંજાર (માલ મંગાવનાર)
(3) દિપક રહે- હરીયાણા (માલ મોકલનાર)
(૪) સીટુ (મદદગારી કરનાર)
(૫) વિષ્ણુ ચૌધરી (મદદગારી કરનાર)
(૬) તપાસમાં નિકળે તે.
નીચે મુજબ નો મુદામાલ કબ્જે કર્યો છે
(૧) રોયલ ચેલેન્જ કલાસીક પ્રીમીયમ વ્હિસ્કી ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ- ૪૩૨ કિ.રૂ. ૨,૯૬,૩૫૨/-
(૨) ઓલ સેસન્સ ગોલ્ડ કલેકશન રીઝર્વ વ્હિસ્કી ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ- ૬૦૦19:22

(૧) ધર્મેન્દ્ર ચૌધરી (જાટ) રહે.- મેઘપર (બોરીચી),તા. અંજાર ( માલ મંગાવનાર)

(૨) પ્રશાંત ચૌધરી રહે મેઘપર(બો), તા.અંજાર (માલ મંગાવનાર)

(3) દિપક રહે- હરીયાણા (માલ મોકલનાર)

(૪) સીટુ (મદદગારી કરનાર)

(૫) વિષ્ણુ ચૌધરી (મદદગારી કરનાર)

(૬) તપાસમાં નિકળે તે.

:: ગ્રહમા ::

(૧) રોયલ ચેલેન્જ કલાસીક પ્રીમીયમ વ્હિસ્કી ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ- ૪૩૨ કિ.રૂ. ૨,૯૬,૩૫૨/-

(૨) ઓલ સેસન્સ ગોલ્ડ કલેક્શન રીઝર્વ વ્હિસ્કી ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ- ૬૦૦ डि.३. ४,४३,४००/-

(3) બ્લેક બાય બકાડી કલાસીક ઓરીજનલ પ્રીમીયમ ૨૫ ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ- ૩૪૮ કિ.રૂ. ૩,૨૯,૫૫૬/-
(૪) સિગ્નેચર રે૨ એઝ વ્હિસ્કી ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૨૦૪ કિ.રૂ. ૧,૯૭,૨૬૮/-
(૫) ટુબર્ગ સ્ટ્રોગ પ્રીમીયમ બીયર ૫૦૦ એમ.એલ.ના ટીન નંગ-૨૧૬ કિ.રૂ.૨૬,૫૬૮/
(૬) ચોખાની બોરીઓ નંગ-૯૮૦ કિ.રૂ.૨૪,૦૦,૦૦૦/-
(૭) ટ્રેલર વાહન ૨જી નં-જીજે-૧૨-બીડબ્લ્યુ-૨૭૭૫ કિ.રૂ.૨૦,૦૦,૦૦૦/-
(૮) મોબાઈલ ફોન નંગ-૨ કિ.રૂ. ૨૦,૦૦૦/- (કુલ મુદામાલ કિ.રૂ. ૫૭,૧૩,૧૪૪/-)
ઉપરોક્ત કામગીરી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એસ.વી.ગોજીયા તથા પો.સબ ઇન્સ. એન.બી.બાંમ્ભા તથા પો.સબ ઇન્સ. કે.જે.વાઢેર તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામા આવેલ છે.

About JAYENDRA UPADHYAY

Check Also

ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ

બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?