chanchal bhuj bhuj

જમ્મુ અને કાશ્મીરમાં બંધારણની કલમ 370 નાબૂદ કરવાને પડકારતી અરજીઓ પર મંગળવારે (11 જુલાઈ) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

જમ્મુ અને કાશ્મીરમાં બંધારણની કલમ 370 નાબૂદ કરવાને પડકારતી અરજીઓ પર મંગળવારે (11 જુલાઈ) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. 5 મે, 2019 ના રોજ કેન્દ્રએ જમ્મુ અને કાશ્મીરના અગાઉના રાજ્યનો વિશેષ દરજ્જો રદ કર્યો અને તેને જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યો હતો. મંગળવારે ચીફ જસ્ટિસ ડીવાય …

Read More »

રેલ્વેએ એસી ચેર કાર અને ટ્રેનોના એક્ઝિક્યુટિવ ક્લાસના ભાડામાં 25% સુધીનો ઘટાડો કર્યો

રેલ્વેએ એસી ચેર કાર અને ટ્રેનોના એક્ઝિક્યુટિવ ક્લાસના ભાડામાં 25% સુધીનો ઘટાડો કર્યો આ તે ટ્રેનોના ભાડા પર લાગુ થશે જેમાં છેલ્લા 30 દિવસ દરમિયાન માત્ર 50% સીટો જ ભરાઈ શકી હતી.

Read More »

રાજ્યમાં 5 દિવસ મેઘની આગાહી આજે સૌરાષ્ટ્ર, કચ્છમાં અતિભારે વરસાદની આગાહી

ગુજરાત રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે સૌરાષ્ટ્ર, કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદી સંભાવના છે. તેમજ અમદાવાદમાં ક્યાંક ભારે ક્યાંક સામાન્ય વરસાદની આગાહી છે

Read More »

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીની માતાએ દુનિયાને અલવિદા કહી દીધું

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીની માતાએ દુનિયાને અલવિદા કહી દીધું છે. અભિનેતાના નાના પુત્ર નમાશી ચક્રવર્તીએ આ વાતની પુષ્ટિ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતાના માતા લાંબા સમયથી બીમાર હતા અને તેણે શુક્રવારે દુનિયાને અલવિદા કહી દીધું. તમને જણાવી દઈએ કે શાંતિરાણી મિથુન સાથે તેના મુંબઈના ઘરમાં જ …

Read More »

ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ (DIG) સી વિજયકુમારે આત્મહત્યા કરી

તમિલનાડુમાં, કોઈમ્બતુર રેન્જના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ (DIG) સી વિજયકુમારે આત્મહત્યા કરી. તેમણે સર્વિસ રિવોલ્વરથી પોતાને ગોળી મારી. પોલીસના જણાવ્યા અનુસાર, ડીઆઈજી વિજયકુમારે શહેરના રેડ ફિલ્ડ્સમાં બનેલા મકાનમાં સવારે લગભગ 6.15 વાગ્યે જીવનનો અંત આણ્યો હતો. તેમણે કયા કારણોસર આ પગલું ભર્યું તેની તપાસ કરવામાં આવી રહી છે. તેના સાથીદારોના જણાવ્યા …

Read More »

ભાજપે ચૂંટણી પ્રભારીઓની કરી જાહેરાત નીતિન પટેલને રાજસ્થાનના સહપ્રભારી બનાવાયા મનસુખ માંડવિયાને છત્તીસગઢના સહપ્રભારી બનાવાયા

ભાજપે ચૂંટણી પ્રભારીઓની કરી જાહેરાત નીતિન પટેલને રાજસ્થાનના સહપ્રભારી બનાવાયા મનસુખ માંડવિયાને છત્તીસગઢના સહપ્રભારી બનાવાયા પ્રકાશ જાવડેકર તેલંગાણાના પ્રભારી બનાવાયા ઓમ પ્રકાશ માથુર બન્યા છત્તીસગઢના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ મધ્ય પ્રદેશના ચૂંટણી પ્રભારી

Read More »

અમદાવાદમાં રાત સુધી વરસાદી માહોલ જામેલો રહેશે ભારે વરસાદની સંભાવના

અમદાવાદમાં રાત સુધી વરસાદી માહોલ જામેલો રહેશે. ખાસ કરીને આગામી ત્રણ કલાકને લઇ હવામાન વિભાગે અમદાવાદમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. અમદાવાદ સહીત ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ સહીત 15 જિલ્લાઓમાં ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદી માહોલની આગાહી કરવામાં આવી છે. જયારે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી …

Read More »

કોલેઝિયમે જસ્ટિસ સુનીતા અગ્રવાલને ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનાવવાની ભલામણ કરી

દેશના મુખ્ય ન્યાયાધીશ ડી વાઈ ચંદ્રચૂડની અધયક્ષતાવાળી ઉચ્ચ ન્યાયાલયની કોલેઝિયમે બુધવારે બોમ્બે, ગુજરાત, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, મણિપુર, ઓડિશા અને કેરલની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિયુક્તિની ભલામણ કરી છે. મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ ચંદ્રચૂડ, ન્યાયમૂર્તિ સંજય કે. કૌલ અને ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની ત્રણ સભ્યોની કોલેઝિયમે જસ્ટિસ સુનીતા અગ્રવાલને ગુજરાત હઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનાવવાની …

Read More »
Translate »
× How can I help you?