chanchal bhuj bhuj

હોટેલ સંચાલક સાથે પોલીસકર્મીએ કર્યું ગેરવર્તન પોલીસ સ્ટેશનના પીએસઆઇ અને હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરાયા

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હોટેલ સંચાલક સાથે પોલીસકર્મીએ કર્યું ગેરવર્તન ઝોન 5 પોલીસે પીએસઆઇ અને હેડ કોન્સ્ટેબલને કર્યા સસ્પેન્ડ અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ અને હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરાયા

Read More »

પાંચ દિવસ ચોમાસું સામાન્ય રહેશે અમદાવાદ હવામાન કેન્દ્ર

અમદાવાદ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે રવિવારે બપોરે જણાવ્યું હતુ કે, પાંચ દિવસ ચોમાસું સામાન્ય રહેશે. રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે. આ સાથે તેમણે સૌરાષ્ટ્ર અને રાજ્યના અન્ય ભાગોમાં વરસાદ થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે. આજથી ત્રણ દિવસ ભારે વરસાદની કોઇ ચેતવણી નથી. આજે દક્ષિણ ગુજરાતના …

Read More »

એલોન મસ્કે ટ્વિટરની વ્યુ લિમિટ ત્રણ વખત બદલી નોન વેરિફાઈડ એકાઉન્ટ્સ એક દિવસમાં માત્ર 600 ટ્વીટ્સ વાંચી શકશે’

નોન વેરિફાઈડ એકાઉન્ટ્સ એક દિવસમાં માત્ર 600 ટ્વીટ્સ વાંચી શકશે’ ડેટા સ્ક્રેપિંગ અને સિસ્ટમ મેનીપ્યુલેશન બંધ કરવાની એલોન મસ્કની જાહેરાત એલોન મસ્કે ટ્વિટરની વ્યુ લિમિટ ત્રણ વખત બદલી હવે નોન વેરિફાઈડ યુઝર્સ એક દિવસમાં 1000 ટ્વીટ વાંચી શકશે

Read More »

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા સવારમાં વરસાદ થવાની આગાહી કરી છે

હવામાન વિભાગે સવાર-સવારમાં લગભગ સમગ્ર ગુજરાતમાં વરસાદ થવાની આગાહી કરી છે. જેમાં રાજ્યના મધ્ય તથા મધ્ય ઉત્તર અને પૂર્વના તથા સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ માટે ઓરેન્જ કલર દર્શાવવામાં આવ્યો છે. હવામાન વિભાગે વરસાદની સવારે 7થી 10.30 વાગ્યાની આગાહી કરી છે જેમાં અમદાવાદ, ગાંધીનગર સહિત રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ઓખા, અમરેલી, ભાવનગર …

Read More »

લગ્નના 9 વર્ષ બાદ પત્નીએ પતિને સેક્સ માણવા ન દીધું કોર્ટે છૂટાછેડાને મંજૂર કરતા કહ્યું કે પાર્ટનરને સેક્સથી વંચિત રાખવું માનસિક ક્રૂરતા છે

દિલ્હીની એક અદાલતે એક પરિણીત યુગલને છૂટાછેડા મંજૂર કર્યા છે, જેમાં એવું માનવામાં આવે છે કે ઇરાદાપૂર્વક જીવનસાથીને સેક્સથી વંચિત રાખવું માનસિક ક્રૂરતા સમાન છે. આ કેસમાં પતિએ કોર્ટમાં છૂટાછેડાની માંગણી કરી હતી. તેણે આરોપ લગાવ્યો કે લગ્નના 9 વર્ષો પછી પણ તેની પત્નીએ તેને ક્યારેય સેક્સ કરવાની મંજૂરી આપી …

Read More »

Live Video પ્લૅટફૉર્મ પર પાટા ની બાજુમાં હાથ ધોઈ રહ્યા હતા, એટલામાં ટ્રેન આવી ટક્કરથી છોકરાનું મોત

મુંબઈમાં ટ્રેનની ટક્કરથી છોકરાનું મોત પ્લૅટફૉર્મ પર પાટા ની બાજુમાં હાથ ધોઈ રહ્યા હતા, એટલામાં ટ્રેન આવી

Read More »

WhatsApp બસ સ્કેન કરો અને આખી ચેટ ટ્રાન્સફર જોરદાર ફીચર

ચેટ ટ્રાન્સફર પ્રોસેસને સરળ બનાવવા માટે WhatsAppએ QR-Code બેસ્ડ લોકલ ડેટા ટ્રાન્સફર ફિચર લોન્ચ કર્યું છે. આ ફિચરની મદદથી તમે પોતાના જુના ફોનની ચેટ હિસ્ટ્રી પોતાના નવા ફોનમાં અમુક સરળ સ્ટેપ્સ ફોલો કરીને ટ્રાન્સફર કરી શકશો. જો તમે નવો સ્માર્ટફોન ખરીદવાના છો તો તમારા માટે આ ફિચર ખૂબ જ મદદગાર …

Read More »

ગુજરાત હાઈકોર્ટે તિસ્તા સેતલવાડની નિયમિત જામીન અરજી ફગાવી દીધી છે  કોર્ટે તેને તાત્કાલિક આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો

ગુજરાત હાઈકોર્ટે તિસ્તા સેતલવાડની નિયમિત જામીન અરજી ફગાવી દીધી છે કોર્ટે તેને તાત્કાલિક આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો

Read More »

અંજાર, ગાંધીધામ, રાપર અને ભચાઉ તાલુકાના લોકોના વાહનોની નંબર પ્લેટમાં GJ-39 નંબર લાગશે, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને આપી માહિતી

અંજાર, ગાંધીધામ, રાપર અને ભચાઉ તાલુકાના લોકોના વાહનોની નંબર પ્લેટમાં GJ-39 નંબર લાગશે, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને આપી માહિતી

Read More »

ઉચ્ચતર માધ્યમિક માટે TAT પરીક્ષાની જાહેરાત: 5 જુલાઈથી 15 જુલાઇ સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે

ઉચ્ચતર માધ્યમિક માટે TAT પરીક્ષાની જાહેરાત: 5 જુલાઈથી 15 જુલાઇ સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે, 6 ઓગસ્ટે પ્રાથમિક પરીક્ષા, 17 સપ્ટેમ્બરે લેવાશે મુખ્ય પરીક્ષા.

Read More »
Translate »
× How can I help you?