વિસાવદરમાં 22 કલાકમાં 14 ઈંચ કરતા વધારે વરસાદ વરસી ગયો છે. આ સિવાય જામનગર, અંજાર, કપરાડા, ખેરગામમાં પણ અતિભારે વરસાદ થયો છે. અમદાવાદ અને ગાંધીનગર સહિતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે આજે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં …
Read More »એક્સપ્રેસ-વે પર બસમાં ભયંકર આગ લાગતા 25 યાત્રિકો જીવતા ભૂંજાયા, 8ની હાલત ગંભીર
મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં મધરાત્રે 2 વાગ્યે એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. વિગતો મુજબ બુલઢાણામાં સમૃદ્ધિ મહામાર્ગ એક્સપ્રેસ વે પર એસી બસ પલટી ગયા બાદ તેમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં બસમાં સવાર 25 મુસાફરોના મોત થયા છે. અકસ્માત સમયે બસમાં 33 મુસાફરો હતા. આ તરફ 8 લોકો ગંભીર રીતે ઘાયલ …
Read More »એક હાથે સ્ટિયરિંગ અને બીજા હાથે ફટાકડા ફોડીને દુલ્હન ટ્રેક્ટર ચલાવીને લગ્નના મંડપમાં પહોંચી
MP: એક હાથે સ્ટિયરિંગ અને બીજા હાથે ફટાકડા ફોડીને દુલ્હન ટ્રેક્ટર ચલાવીને લગ્નના મંડપમાં પહોંચી વીડિયો જબલપુરનો છે
Read More »વિદેશ જવાની લ્હાયમાં વધુ એક ગુજરાતી પરિવાર છેતરાયો, જાપાન મોકલવાના નામે અમદાવાદના પરિવારને ઇન્ડોનેશિયાના જંગલમાં ગોંધી રાખ્યો
મૂળ રાજસ્થાનના બાડમેરમાં રહેતા નેપાલસિંહનો પરિવાર વર્ષોથી અમદાવાદમા સ્થાયી થયો છે. જેમનો અમદાવાદમા એક્સપોર્ટનો વ્યવસાય છે. ટુર-ટ્રાવેલ્સના બિઝનેસ સમયે યુવક એક એજન્ટના સંપર્કમા આવ્યો હતો, જેણે નેપાલસિંહને વિદેશ જવાના ખ્વાબ બતાવ્યા હતા. સીજી રોડ પર ઓફિસ ધરાવતા એજન્ટે યુવકને દાવો કર્યો હતો કે, તે યુવકને સરળતાથી અમેરિકા, લંડન, કેનેડા મોકલી …
Read More »વરરાજાને મનગમતું ગીત ડીજે પર ન વાગ્યું તો મારામારી થઈ, દુલ્હને ફેરા ફરવાની ના પાડી દીધી
ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લામાં એક લગ્ન પ્રસંગમાં વરરાજાનું મનગમતું ગીત ડીજે પર ન વગાડ્યું તો, જાનૈયાઓએ ડીજેવાળા અને દુલ્હનના ભાઈને ધોઈ નાખ્યા હતા. જે બાદ દુલ્હને વરરાજા સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જેના કારણે જાન લીલાતોરણે પાછી ફરી હતી. દુલ્હનના પિતાએ જાનૈયાઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. …
Read More »ઘરના ઘર હોવા છતાં પાણી ઘુસી જતાં બહાર રાતવાસો કરવાની ફરજ પડી છે. તો ઘરવખરી પણ પાણીમાં પલળી ગયા
સુરતના સણીયા હેમાદમાં ખાડી ઓવરફ્લો થતાં ઘરમાં પાણી ઘુસતા લોકો પરેશાન સુરતમાં બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. સવર્ત્ર પાણી પાણી દેખાઈ રહ્યા છે. ખાડીઓના પુરાણ થઈ જવાના કારણે ઓવરફ્લો થઈ રહી છે. સણીયા હેમાદ અને કુંભારીયામાં ઘરમાં પાણી ઘુસી જતાં લોકો પારાવાર પરેશાન થઈ રહ્યાં છે. ઘણા પરિવારોએ …
Read More »દિલ્હી મેટ્રો કુસ્તીનો અખાડો બની ગઈ હતી બે મુસાફરો વચ્ચે ઉગ્ર બોલાચાલી, વીડિયો વાયરલ
જ્યારે દિલ્હી મેટ્રો કુસ્તીનો અખાડો બની ગઈ હતી બે મુસાફરો વચ્ચે ઉગ્ર બોલાચાલી, વીડિયો વાયરલ
Read More »સાધુના વેશમાં આવેલા શખ્સોએ મહિલાને બેભાન કરી, ગામલોકોએ દોડાવી દોડાવીને માર્યા, જુઓ વીડિયો
સાબરકાંઠા તલોદમાં સાધુના વેશમાં આવેલા શખ્સોએ મહિલાને બેભાન કરી, ગામલોકોએ દોડાવી દોડાવીને માર્યા, જુઓ વીડિયો
Read More »જેની સાથે સગાઈ કરી તેણે જ ગુજાર્યો બળાત્કાર,યુવકે યુવતીને નિર્વસ્ત્ર કરી વાળ કાપી રસ્તા પર ફેંકી દીધી
યુવતી પર રેપ કરી કેનાલ નજીક ફેંકી દેવામાં આવી હતી. જો કે, રેપ કરનાર વ્યક્તિ કોઈ બીજો નહીં પરંતુ યુવતીની જેની સાથે સગાઈ થઈ હતી તે જ યુવક હતો. 8 મહિના પૂર્વે સગાઈ કરેલ યુવકે જ યુવતી પર રેપ કરતા ચકચાર મચી ગઈ છે. યુવતી પર રેપ કરી કેનાલ નજીક …
Read More »WHOએ કહ્યું, “અલ નીનો 4 વર્ષ પછી પરત ફરી રહ્યો છે, આનાથી હવામાન બદલાશે, જેના કારણે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવી ખતરનાક બિમારીઓ વધશે.”
WHOની ચેતવણીઃ કોરોના વાયરસ બાદ દુનિયામાં અલ નીના વાયરસનો ખતરો છે WHOએ કહ્યું, “અલ નીનો 4 વર્ષ પછી પરત ફરી રહ્યો છે, આનાથી હવામાન બદલાશે, જેના કારણે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવી ખતરનાક બિમારીઓ વધશે.”
Read More »