યુવતી પર રેપ કરી કેનાલ નજીક ફેંકી દેવામાં આવી હતી. જો કે, રેપ કરનાર વ્યક્તિ કોઈ બીજો નહીં પરંતુ યુવતીની જેની સાથે સગાઈ થઈ હતી તે જ યુવક હતો. 8 મહિના પૂર્વે સગાઈ કરેલ યુવકે જ યુવતી પર રેપ કરતા ચકચાર મચી ગઈ છે.