રાજયમાં આજથી વધશે ઠંડીનું જોર લઘુત્તમ તાપમાનમાં આંશિક ઘટાડો થશે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે 40થી 60 કિમીની ઝડપથી ફૂંકાઈ શકે છે પવન 6થી 12 કલાક દરમિયાન વધી શકે છે પવનની ગતિ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે 40થી 60 કિમીની ઝડપથી ફૂંકાઈ શકે છે પવન 6થી 12 કલાક દરમિયાન વધી શકે છે પવનની ગતિ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી
