આજથી વરસાદનું જોર ઘટશે ભારે વરસાદથી લોકોને રાહત મળશે 30 જુલાઈ સુધી સામાન્ય વરસાદ રહેશે
Read More »ઘરના ઓટલા પર જ વૃદ્ધાને બેભાન કરી ચલાવી લૂંટ
અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં એક વૃદ્ધાની સાથે ઝપાઝપી કર્યા બાદ તેને રૂમાલમાં કંઇક સુંઘાડીને બેભાન કરીને હાથમાં પહેરેલી સોનાની બંગડીની લૂંટ ચલાવી જ્યારે વૃદ્ધા ભાનમાં આવ્યા ત્યારે તેને સમગ્ર ઘટનાની જાણ થઇ હતી. જે અંગે પોલીસને જાણ કરતાં પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે
Read More »અંબાલાલ પટેલે આગામી 24 કલાકમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી
અંબાલાલ પટલે અગાઉ હાલના સમય માટે આગાહી કરીને ભારે વરસાદનો વરતારો કર્યો હતો, જોકે હજુ પણ તેમણે ભારે વરસાદ રાજ્યભના વિવિધ ભાગોમાં થવાની સંભાવના વ્યક્ત કરી છે. જેમાં તેમણે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ ખાબકવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આગામી સમયમાં દક્ષિણ ગુજરાતમાં ડાંગ, …
Read More »રાજકોટ ભાજપના વોર્ડ પ્રમુખ વિરુદ્ધ એન્ટીલેન્ડ ગ્રેબીંગ એક્ટ અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધાઈ
રાજકોટ ભાજપના વોર્ડ પ્રમુખ વિરુદ્ધ એન્ટીલેન્ડ ગ્રેબીંગ એક્ટ અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર 62 વર્ષીય વૃદ્ધાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. વર્ષ 2022માં ખરીદી કરેલ મકાન ખાલી ન કરી આપતા ફરીયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદી દ્વારા વર્ષ 2022માં જિલ્લા પંચાયતના …
Read More »હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી 24 તારીખે કચ્છમાં અતિભારે વરસાદ પડશે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી 24 તારીખે કચ્છમાં અતિભારે વરસાદ પડશે: અંબાલાલ “27 જુલાઈથી રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામશે”
Read More »વિપુલ ચૌધરીને સેશન્સ કોર્ટે આપ્યા જામીન 50,000ના જાત મુચરકા પર મળ્યા જામીન
દૂધસાગર ડેરીમાં સાગરદાણ કૌભાંડ કેસ વિપુલ ચૌધરીને કોર્ટથી મળી રાહત વિપુલ ચૌધરીને સેશન્સ કોર્ટે આપ્યા જામીન વિપુલ ચૌધરી સહિત 15 આરોપીને મળ્યા જામીન રૂપિયા 50,000ના જાત મુચરકા પર મળ્યા જામીન કુલ 15 આરોપીઓને 7 વર્ષની સજા થઈ હતી
Read More »ગુજરાતના 1.65 કરોડ વીજ ગ્રાહકોના માથા પર બોજો ઝીંકાશે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાના બીલમાં 25 પૈસા વધારા સાથેનું બિલ
ગુજરાતના 1.65 કરોડ ગ્રાહકોના માથા પર હવે લાઈટબિલમાં વધારો ઝીંકાશે. વીજળી બિલમાં ફરી યુનિટ દીઠ 25 પૈસાનો ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. જેથી હવે લોકોએ વધુ રૂપિયા ચૂકવવા તૈયાર રહેવું પડશે. ખાનગી વીજ ઉત્પાદકોના લાભાર્થે યુનિટે 25 પૈસા વધતા હવે 1.65 કરોડ ગ્રાહકો પર દર મહિને 250 કરોડનો બોજો આવશે. …
Read More »ઇસ્કોન બ્રિજ પર ગત રાત્રે થયેલ અકસ્માત સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય કરશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરી જણાવ્યું હતું કે અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગત રાત્રે થયેલ અકસ્માત ખૂબ દુઃખદ છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય …
Read More »વલસાડની શાળા-કોલેજોમાં આજે રજા જાહેર ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે નિર્ણય
વલસાડની શાળા-કોલેજોમાં આજે રજા જાહેર ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે નિર્ણય
Read More »S G હાઈવે પર થયેલા અકસ્માતને જોવા ઉભેલા ટોળા પર કાર ફરી વળી, એક પોલીસકર્મી સહિત 9 લોકોના મોત
અમદાવાદના એસ.જી.હાઈવે. એવો કમકમાટી ભર્યો અકસ્માત થયો જેણે 9 લોકોના જીવ લઈ લીધાં. જેમાં એક પોલીસકર્મી અને હોમગાર્ડ સહિત 9 લોકોના મોત થયા છે. ઘાયલ લોકોને હાલ સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અકસ્માત કરનાર યુવક ગોતા વિસ્તારના ગોતાના પ્રજ્ઞેશ પટેલનો દીકરો હોવાની પ્રાથમિક માહિતી હાલ સામે આવી રહી છે. …
Read More »