વિપુલ ચૌધરીને સેશન્સ કોર્ટે આપ્યા જામીન 50,000ના જાત મુચરકા પર મળ્યા જામીન

by chanchal bhuj bhuj
0 comments

દૂધસાગર ડેરીમાં સાગરદાણ કૌભાંડ કેસ વિપુલ ચૌધરીને કોર્ટથી મળી રાહત વિપુલ ચૌધરીને સેશન્સ કોર્ટે આપ્યા જામીન વિપુલ ચૌધરી સહિત 15 આરોપીને મળ્યા જામીન રૂપિયા 50,000ના જાત મુચરકા પર મળ્યા જામીન કુલ 15 આરોપીઓને 7 વર્ષની સજા થઈ હતી

You may also like

Leave a Comment