રાજકોટ ભાજપના વોર્ડ પ્રમુખ વિરુદ્ધ એન્ટીલેન્ડ ગ્રેબીંગ એક્ટ અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધાઈ

by chanchal bhuj bhuj
0 comments

રાજકોટ ભાજપના વોર્ડ પ્રમુખ વિરુદ્ધ એન્ટીલેન્ડ ગ્રેબીંગ એક્ટ અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર 62 વર્ષીય વૃદ્ધાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. વર્ષ 2022માં ખરીદી કરેલ મકાન ખાલી ન કરી આપતા ફરીયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદી દ્વારા વર્ષ 2022માં જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદર પાસેથી મકાન ખરીદ કર્યું હતું. રૂપિયા 26 લાખમાં મકાન ખરીદ કર્યું હતું.

 

You may also like

Leave a Comment