ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મેટ્રો ટ્રેનની ફ્રિકવન્સી વધારવામાં આવી છે. જે બાદ મેટ્રો ટ્રેન દર 12 મિનિટે મળી રહેશે. જેથી ટ્રેનમાં મુસાફરી કરતા લોકોને મોટી રાહત મળશે. મેટ્રો ટ્રેનની ફ્રિક્વન્સીમાં વધારો કરાતા ટ્રીપની સંખ્યા પણ 35 ટકા વધી જશે. મહત્વનું છે કે, અગાઉ પીક અવર્સ પર દર 15 મિનિટે …
Read More »ગુજરાતની ધરતી રણની જેમ તપશે કાળઝાળ ગરમી… 40થી 41 ડિગ્રી રહેશે
આકાશમાંથી આગના ગોળા વરસરશે. હવામાન ખાતાની આગાહી મુજબ, આગામી 4 દિવસ રાજ્યમાં 40થી 41 ડિગ્રી ગરમી પડશે. રાજ્યના લોકોને કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે. તાપમાનનો પારો 41 ડિગ્રીથી વધુ રહેવાની સંભાવના નથી. તેથી લોકોને કાળઝાળ ગરમીમાં શેકાવવુ પડશે. આગામી 2 દિવસ બાદ મહત્તમ તાપમાનમાં 1 ડિગ્રીનો ઘટાડો થશે. હવામાન ખાતાના …
Read More »કપડાં કાઢીશ તો રૂપિયાનો વરસાદ થશે,’ તાંત્રિક ઝડપાયો
ભાવનગરના તાંત્રિક કશ્યપ બાપુએ બે યુવાન સંતાનોની માતાને ત્રણ વર્ષ પત્ની બનાવીને રાખીને વારંવાર દુષ્કર્મ ગુજાર્યો છે. શહેરના ગોત્રી વિસ્તારમાં તાંત્રિક વિધિના બહાને દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ મહિલાએ નોંધાવી છે. જે બાદ ગોત્રી પોલીસે આરોપી પતિની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. તમારે કપડાં કાઢવા પડશે પછી પૈસાનો વરસાદ થશે …
Read More »ગુજરાત મેટ્રો વિભાગમાં વિવિધ જગ્યાઓ પર ભરતી
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને તાજેતરમાં ગાંધીનગરમાં 17 ખાલી જગ્યાઓની ભરતી માટે સત્તાવાર સૂચના બહાર પાડી છે. ઉપલબ્ધ જગ્યાઓ જનરલ મેનેજર, એડિશનલ જનરલ મેનેજર, મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર, સિનિયર એક્ઝિક્યુટિવ, એન્જિનિયર, એક્ઝિક્યુટિવ અને સર્વેયર છે. લાયક ઉમેદવારો છેલ્લી તારીખ 18/04/2023 પહેલાં ઑનલાઇન / ઑફલાઇન અરજી કરી શકે છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન …
Read More »સગીર છોકરાઓ સાથે સંબંધ બાંધનાર ઓછામાં ઓછી છ મહિલા ટીચરની ધરપકડ
અમેરિકાના ડેનવિલેમાં રહેતી 38 વર્ષીય એલેન શેલ પર થર્ડ ડિગ્રી રેપનો આરોપ લાગ્યો હતો. આ કેસમાં નોંધાયેલી ફોજદારી ફરિયાદ મુજબ શેલ પર 16 વર્ષના બે છોકરાઓ સાથે ત્રણ વાર જાતીય સંબંધ બાંધવાનો આરોપ હતો. એલેન શેલ વુડલોન એલિમેન્ટરી સ્કૂલમાં શિક્ષકના સહયોગી તરીકે કામ કરતી હતી એલેન શેલને વહીવટી રજા પર …
Read More »સરકારી કર્મચારીઓ હંમેશા રજાઓ પર નજર રાખે છે : મદ્રાસ હાઈકોર્ટ
મદ્રાસ હાઈકોર્ટે તાજેતરમાં કહ્યું હતું કે સરકારી કર્મચારીઓ અને શાળાના બાળકો વચ્ચે કોઈ અંતર નથી. કોર્ટે કહ્યું કે સરકારી કર્મચારીઓ શાળાના બાળકો જેવા થઈ ગયા છે, જે હંમેશા સરકારી રજાઓ અને કામમાંથી મુક્તિ પર નજર રાખે છે. મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેંચના જસ્ટિસ જી.આર. સ્વામીનાથને આંબેડકર જયંતિ પર જાહેર કરાયેલ જાહેર …
Read More »કોરોના ગયો પણ કાનમાં બહેરાશ આપી ગયો
કોરોના હવે વર્ષ 2021 જેટલો ખતરનાક નથી રહ્યો. પરંતુ ચિંતાજનક વાત એ છે કે તેનો ચેપી દર ઘણો ઊંચો થઈ ગયો છે. જે લોકોને રસી મળી છે. જે લોકોમાં રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય છે. કોરોના પણ તેમનો સાથ છોડી રહ્યો નથી. સૌથી ચિંતાજનક બાબત એ છે કે કોવિડ થયા પછી …
Read More »આજથી ગુજરાતમાં મકાન ખરીદવું મોંઘું નવી જંત્રીનો અમલ
ગુજરાતમાં નવી જંત્રીનો અમલ આજે 15 એપ્રિલથી થવાનો છે. ગુજરાત સરકારે તાજેતરમાં જ નવી જંત્રીનો ભાવ જાહેર કર્યો હતો. ખેતી અને બિનખેતી જમીનની જંત્રીના દરોમાં 2 ગણો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે રહેણાંક મકાનોની જંત્રીના ભાવમાં 1.8 ગણો વધારો કરવામાં આવ્યો છે. તેવી રીતે ઓફિસની જંત્રીના ભાવમાં 1.5 ગણો વધારો …
Read More »પીડિતા નિવેદનથી ફરી જાય તો વળતરની રકમ પાછી વસૂલો, અલ્હાબાદ હાઈકોર્ટ
અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે ઉત્તરપ્રદેશ સરકારને મહત્ત્વપૂર્ણ આદેશ આપતા કહ્યું કે કથિત દુષ્કર્મ પીડિતા પાસેથી વળતરની રકમ પાછી લઈ લેવામાં આવે જેણે ટ્રાયલ દરમિયાન કાર્યવાહીને સમર્થન ન આપીને પોતાના નિવેદનથી ફરી ગઈ હતી. હાઈકોર્ટે તેના વરિષ્ઠ રજિસ્ટ્રારને આદેશની નકલ મુખ્ય સચિવને જરૂરી પાલન માટે મોકલવાનો નિર્દેશ આપ્યો છે. જસ્ટિસ બ્રિજરાજ …
Read More »મુંબઈ-અમદાવાદ હાઈવે શનિવારથી રવિવારે બપોર સુધી રહેશે બંધ
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં મુંબઈ-અમદાવાદ હાઈવે પર ગુજરાતથી મુંબઈ તરફ આવતા ભારે વાહનોની અવરજવર શનિવાર બપોરથી રવિવારની રાત સુધી સંપૂર્ણપણે બંધ રહેશે. સામાજિક કાર્યકર અપ્પાસાહેબ ધર્માધિકારીને મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ આપવામાં આવશે. પાલઘર જિલ્લા પ્રશાસને ગુરુવારે ટ્રાફિક પ્રતિબંધો અંગે સૂચના જારી કરી હતી. સૂચના અનુસાર, મુંબઈ-અમદાવાદ હાઈવે (NH-48) 15 એપ્રિલે બપોરે 2 …
Read More »