અમેરિકાના ડેનવિલેમાં રહેતી 38 વર્ષીય એલેન શેલ પર થર્ડ ડિગ્રી રેપનો આરોપ લાગ્યો હતો. આ કેસમાં નોંધાયેલી ફોજદારી ફરિયાદ મુજબ શેલ પર 16 વર્ષના બે છોકરાઓ સાથે ત્રણ વાર જાતીય સંબંધ બાંધવાનો આરોપ હતો. એલેન શેલ વુડલોન એલિમેન્ટરી સ્કૂલમાં શિક્ષકના સહયોગી તરીકે કામ કરતી હતી
એલેન શેલને વહીવટી રજા પર ઉતારી દેવાઈ છે. તાજેતરના દિવસોમાં યુ.એસ. માં જાતીય ગેરવર્તન બદલ ધરપકડ કરાયેલી મહિલા શિક્ષકોના ઓછામાં ઓછા છ કિસ્સા નોંધાયા છે. અરકાનસાસની 32 વર્ષીય શિક્ષિકા હીથર હરે ફર્સ્ટ ક્લાસ રેપનો સામનો કરી રહી છે. તે એક યુવાન વિદ્યાર્થી સાથે જાતીય સંબંધમાં હતી.