દીવ-ગાંધીનગરની વોલ્વો બસને ગીર સોમનાથની ઉના પોલીસે રોકી હતી અને તપાસ કરતા બસની ઉપરના ચોરખાનામાં વિદેશી દારૂનો જથ્થો મળ્યો છે. વોલ્વો બસ નંબર GJ07 YZ 6631ના ડ્રાઈવર અને કન્ડક્ટરને ઉના પોલીસ સ્ટેશન લવાઈને કાયેદસરની કાર્યવાહી કરાઈ હતી. આ અગાઉ દીવ ચેક પોસ્ટ નજીક વણાંકબારા પોલબંદર રૂટની ST બસમાંથી દારૂ ઝડપાયો …
Read More »સરપંચ ACBના સકંજામાં 2 લાખની લાંચ લેતા ACBએ ઝડપ્યા
અમદાવાદ: સાણંદના સરપંચ ACBના સકંજામાં 2 લાખની લાંચ લેતા ACBએ ઝડપ્યા બાંધકામ કરવા દેવા માંગી હતી લાંચ
Read More »શેરબજાર બંધ આજે ગુડફ્રાઈડે નિમિત્તે માર્કેટ બંધ રહેશે અને ત્યારબાદ વીકેંડના કારણે શનિ-રવિવારે બજાર બંધ રહેતા કુલ 3 દિવસ માર્કેટ બંધ
શેરબજારમાં મીની વેકેશન જેવો માહોલ જોવા મળ્યો છે. આખા અઠવાડિયામાં ત્રણ દિવસ જ ટ્રેડિંગ થઈ શક્યું છે. હવે બાકીના ત્રણ દિવસ માટે રજાઓ રહેશે. ચાલુ અઠવાડિયે મહાવીર જયંતિના કારણે મંગળવારે શેર બજાર, કોમોડિટી માર્કે, કરન્સી સહિતના માર્કેટ બંધ રહ્યા હતા. તો આવતીકાલે શુક્રવારે પણ ગુડ ફ્રાઇડેના કારણે માર્કેટમાં ટ્રેડિંગ થઈ …
Read More »PM-CMને જાનથી મારી નાખવાની ધમકી નોઇડામાં એક ખાનગી ચેનલને મેઇલ મળ્યો
નોઈડામાં વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી યોગીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકી એક ખાનગી ચેનલને મેઇલ દ્વારા મોકલવામાં આવી છે. ચેનલની ફરિયાદ પર નોઈડાના સેક્ટર-20 પોલીસ સ્ટેશને કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ માટે એક ટીમની રચના કરવામાં આવી છે. ટૂંક સમયમાં …
Read More »શિક્ષકોના બદલીના નિયમ મામલે મળશે બેઠક સત્ર પહેલા બદલી શરૂ થાય તેવું આયોજન
ગાંધીનગરમાં શિક્ષણ વિભાગની મળશે બેઠક શિક્ષકોના બદલીના નિયમ મામલે મળશે બેઠક બદલીના નિયમો માટે અંતિમ ડ્રાફ્ટ તૈયાર થઈ શકે નવા સત્ર પહેલા બદલી શરૂ થાય તેવું આયોજન
Read More »વિદ્યાર્થીએ લખ્યું છે કે તેના લગ્ન નક્કી છે નિષ્ફળ જશે તો તેનું લગ્નજીવન તૂટી જશે
બિહાર બોર્ડના પરીક્ષાર્થીઓએ તેમની આન્સરશીટમાં અજીબોગરીબ વાતો લખી છે. બોર્ડની પરીક્ષામાં નંબર વધારવા માટે કોઈએ માંદગીનું બહાનું કાઢ્યું તો કોઈએ પિતાની ઝાટકણીથી બચાવવા વિનંતી કરી (આન્સરશીટ વાયરલ થઈ ગઈ). આ વાયરલ કોપી વચ્ચે એક આન્સરશીટ વાયરલ થઈ રહી છે, જેમાં વિદ્યાર્થીએ પોતાના લગ્ન માટે મદદ માંગી છે. બિહાર બોર્ડની 12મી …
Read More »ખાદ્યતેલના ભાવમાં ફરી ભડકો સિંગતેલમાં ડબ્બે 30 રૂપિયાનો વધારો 3 દિવસમાં સિંગતેલમાં 90 રૂપિયાનો વધારો
ખાદ્યતેલના ભાવમાં ફરી ભડકો સિંગતેલમાં ડબ્બે 30 રૂપિયાનો વધારો સિંગતેલનો ડબ્બો રૂ.2910-2960 પર પહોંચ્યો 3 દિવસમાં સિંગતેલમાં 90 રૂપિયાનો વધારો કપાસિયા-પામતેલમાં ડબ્બે 15 રૂપિયાનો વધારો સનફ્લાવર તેલમાં ડબ્બે 10 રૂપિયાનો વધારો કપાસિયા તેલનો ડબ્બો રૂ.1840-1890 પહોંચ્યો
Read More »સાંજે 5 વાગ્યે ‘કિંગ ઓફ સાળંગપુર’નું ઉદઘાટન અમિત શાહ રહેશે ઉપસ્થિત
સાંજે 5 વાગ્યે ‘કિંગ ઓફ સાળંગપુર’નું ઉદઘાટન અન્નકુટ, લોકડાયરો સહિતના કાર્યક્રમોનું આયોજન આચાર્ય રાકેશ પ્રસાદજી, અમિત શાહ રહેશે ઉપસ્થિત
Read More »આગામી 10થી 22 એપ્રિલ સુધી RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે IT રિટર્નની વિગતો માંગવામાં આવી
RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે આગામી 10થી 22 એપ્રિલ સુધી ભરાશે ફોર્મ ઓનલાઈન ફોર્મ ભરાવાની પ્રક્રિયા હાથ ધરાશે આ વખતે IT રિટર્નની વિગતો માંગવામાં આવી છે
Read More »ચાર તારીખ સુધી માવઠાની આગાહી નથી પાંચથી સાતમી તારીખમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વીજળીની સાથે સામાન્ય માવઠાની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ચાર તારીખ સુધી માવઠાની આગાહી નથી. જ્યારે 24 કલાકમાં એકથી બે ડિગ્રી તાપમાન વધશે. જ્યારે રાજ્યમાં એક દિવસ બાદ એટલે કે, પાંચથી સાતમી તારીખમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વીજળીની સાથે સામાન્ય માવઠાની આગાહી કરવામાં આવી છે. માર્ચમાં વારંવાર માવઠું થતું તે જ રીતે એપ્રિલ પણ વાતાવરણ બદલાતું …
Read More »