chanchal bhuj bhuj

શનિદેવે તેમની મનપસંદ રાશિમાં કર્યો પ્રવેશ આ રાશિ ચાંદી જ ચાંદી

કર્મફલદાતા અને ન્યાયના દેવતા શનિદેવે પણ 17 જાન્યુઆરીએ પોતાની પ્રિય રાશિમાં પ્રવેશ કર્યો છે.  શનિદેવ મૂળત્રિકોણ રાશી કુંભ રાશિમાં પ્રવેશ કર્યા બાદ 2025ની શરૂઆત સુધી આ રાશિમાં બિરાજમાન રહેશે. જેની અસર તમામ રાશિઓમાં જોવા મળશે વૃષભ રાશિ – શનિદેવનું સંક્રમણ વૃષભ માટે શુભ સાબિત થવાનું છે. કારણ કે શનિદેવ તમારી …

Read More »

ફેશનેબલ દાઢી રાખનારને 51 હજારના દંડ સમાજે યુવાનોને કર્યું ફરમાન

ધાનેરા તાલુકાના 54 ગામ ચૌધરી સમાજ દ્વારા સમાજમાં સામાજીક સુધારા અને સમૂહલગ્ન બાબતે આખો સમાજ રવિવારે ધાનેરાની કોલેજ કેપ્સમાં ભેગા મળી સમાજમાં મોટા પ્રમાણમાં સુધારા કર્યા હતા. તાલુકામાં પાણીની સમસ્યા ઉભી થવાથી ખર્ચાઓ ઉપર પણ કંન્ટ્રોલ કરવા માટે તેમજ યુવાનોને દાઢી ના રાખવા આગેવાનો દ્વારા સામાજીક સુધારા કરાયા હતા. અને …

Read More »

ગુજરાતમાં તારીખ 5 અને 6 એપ્રિલે આ વિસ્તારોમાં વરસાદની આગાહી

રાજ્યના સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. માર્ચ મહિનો જાણે ચોમાસાની શરુઆત હોય તે રીતે પસાર થયા બાદ માર્ચમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. વરસાદની અને વાતાવરણમાં આવી રહેલા પલટાની સીધી અસર ખેડૂતો પર પડી રહી છે. પાકને નુકસાન થયાની …

Read More »

આજથી ટ્રાફિકના આ 16 નિયમો તોડ્યા તો આવશે મેમો

અમદાવાદ શહેરમાં વાહન ચાલકોને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવેથી ટ્રાફિકના 16 જેટલા નિયમોનો ભંગ કરવા બદલ વાહનચાલકના ઘરે ઈ-મેમો મોકલવામાં આવશે. આ માટે શહેરમાં 130 ટ્રાફિક સિગ્નલો પર 6200 જેટલા CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે પહેલા માત્ર ટ્રાફિકના 3 નિયમો તોડનારાને ઈ-મેમો આવતા હતા. …

Read More »

સજા સામે સ્ટે મેળવવા આજે રાહુલ ગાંધી આવશે સુરત… પ્રિયંકા ગાંધી, ભૂપેશ બઘેલ અને અશોક ગેહલોત સહિતના નેતાઓ પણ રહેશે હાજર

માનહાનિના કેસમાં સજા પર સ્ટે માટે આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સુરત આવશે. રાહુલ ગાંધી અને તેમની લીગલ ટીમ સુરત કોર્ટમાં અપીલ કરશે. દિલ્હીના નિષ્ણાત વકીલોની ટીમ રાહુલ ગાંધીનો કેસ લડશે. માનહાનિ કેસમાં સુરત કોર્ટે રાહુલને બે વર્ષની સજા ફટકારી છે. રાહુલની સાથે પ્રિયંકા ગાંધી પણ સુરતમાં હાજર રહેશે. છત્તીસગઢના …

Read More »

મહારાષ્ટ્રમાં સરપંચે હવામાં 2 લાખ રૂપિયાનો વરસાદ કર્યો

મહારાષ્ટ્રમાં સરપંચે હવામાં 2 લાખ રૂપિયાનો વરસાદ કર્યો : BDOના ઓફિસરે 12% લાંચ માગી; વિરોધ દર્શાવવા નોટોની માળા પહેરીને પંચાયત સમિતિ સામે પ્રદર્શન કર્યું

Read More »

RBI ફરી એકવાર રેપો રેટમાં 0.25% વધારો કરી શકે છે, EMI બોજ વધશે

RBI MPC મીટિંગ 2023: ભારતીય રિઝર્વ બેંક (RBI) ની નાણાકીય નીતિ સમિતિની બેઠક આવતા અઠવાડિયે શરૂ થવા જઈ રહી છે. કેન્દ્રીય બેંકની દ્વિમાસિક સમીક્ષા બેઠક 3 એપ્રિલથી શરૂ થશે. આ બેઠક ત્રણ દિવસ સુધી ચાલશે. જે પછી તે 6 એપ્રિલે પોલિસી રેટના નિર્ણય સાથે સમાપ્ત થશે. 6 એપ્રિલે RBI ગવર્નર …

Read More »

રાહુલ ગાંધી માનહાનિ કેસ આવતીકાલે રાહુલ ગાંધી આવશે સુરત નીચલી કોર્ટના ચુકાદાને ઉપલી કોર્ટમાં પડકારશે

રાહુલ ગાંધી માનહાનિ કેસ આવતીકાલે રાહુલ ગાંધી આવશે સુરત નીચલી કોર્ટના ચુકાદાને ઉપલી કોર્ટમાં પડકારશે માનહાનિ કેસ અંગે ઉપલી કોર્ટમાં કરશે અરજી સુરત કોર્ટે રાહુલને 2 વર્ષની સજા ફટકારી હતી

Read More »

આજથી અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટરે 2 રૂ.નો ભાવ વધારો

અમૂલ દૂધની વિવિધ વેરાઇટીઓમાં પ્રતિલિટરે 2 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. મહત્વનું છે કે, અમૂલે છ માસના ટુંકા ગાળામાં બીજી વખત ભાવવધારો કરતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાશે. અમૂલની ગોલ્ડ, તાજા, શક્તિ, ટી સ્પેશિયલ, કાઉ મિલ્ક, ચા મઝા, સ્લીમ એન્ડ ટ્રીમ, એ ટુ ગાયનું મિલ્ક, બફેલો મિલ્ક સહિતની બ્રાન્ડમાં પ્રતિલિટરે 2 રૂપિયાનો …

Read More »
Translate »
× How can I help you?