chanchal bhuj bhuj

સ્ટોક એક્સચેન્જે અદાણી જૂથની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ પાસેથી $2.15 બિલિયનની લોન ચૂકવી છે ખુલાસો માંગ્યો

સ્ટોક એક્સચેન્જે અદાણી જૂથની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ પાસેથી એક મીડિયા અહેવાલ અંગે સ્પષ્ટતા માંગી છે જેમાં પ્રશ્ન ઊભો થયો હતો કે શું અદાણી જૂથે ખરેખર $2.15 બિલિયનની લોન ચૂકવી છે કે કેમ? હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મામલે સ્ટોક એક્સચેન્જ NSE અને BSEએ આજે ​​અદાણી …

Read More »

ગુજરાતમાં કોરોનાના નવા 316 કેસ દસ દર્દીઓ વેન્ટિલેટર પર

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 316 કેસ નોંધાયા છે. જેની સામે 189 દર્દીઓ સાજા થયા છે અને હાલ દસ દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે. અમદાવાદમાં સૌથી વધુ 111 કેસ નોંધાયા છે. 92 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ત્યારબાદ સુરતમાં નવા 34 કેસ નોંધાયા છે. ત્યારે રાજકોટમાં વધુ 30 કેસ સામે …

Read More »

રામ નવમી પર આ 3 રાશિઓની કિસ્મતના તાળા ખુલી જશે

30 માર્ચ 2023ના રોજ રામ નવમીનો તહેવાર ઉજવવામાં આવશે. દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની નોમની તિથિ પર રામ જન્મોત્સવ ઉજવવામાં આવે છે. શુભ યોગના સંયોગથી ત્રણ રાશિઓના ધન, વેપાર, નોકરી અને ભૌતિક સુખોમાં વૃદ્ધિ થશે. વાલ્મીકિ અનુસાર શ્રીરામનો જન્મ કર્ક લગ્ન, અભિજીત મુહૂર્ત, સૂર્ય, મંગળ, ગુરુ, શુક્ર અને શનિ …

Read More »

એપ્રિલમાં 15 દિવસ બેન્ક રહેશે બંધ, જુઓ રજાનું આખુંય લિસ્ટ

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના એપ્રિલ 2023 માટે બેંકોની રજા (Bank Holidays in April 2023)નું લિસ્ટ જાહેર થઇ ગયુ છે. આ લિસ્ટ અનુસાર એપ્રિલ 2023 માં કુલ 15 દિવસ બેંકો બંધ રહેશે. બેંક રજાઓમાંથી 4 રજાઓ રવિવારની છે.  આરબીઆઈની સત્તાવાર વેબસાઈટ પર આપવામાં આવેલી રજાઓની યાદી અનુસાર, આ રજાઓ અલગ-અલગ …

Read More »

અમદાવાદ PM મોદીને સોશિયલ મીડિયામાં ધમકી આપનારની ધરપકડ

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે PM મોદીને ધમકી આપનાર યુવાનની ધરપકડ કરી છે. ફેસબુક પર શેતલ નામાના યુવાને PMને મારી નાખવાની ધમકીની પોસ્ટ મૂકી હતી. તેમજ અપમાનજનક શબ્દો લખી પોસ્ટ લખનાર શેતલ લોલિયાણીની ધરપકડ કરાઈ છે. સાયબર ક્રાઈમે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પાપ્ત વિગતો મુજબ આ યુવાને …

Read More »

રેલવેના ભાડામાં કોને મળે છે કેટલી છૂટ નિયમોની જાણકારી

રેલવેના ભાડમાં કોને અને કેટલી છૂટ મળી શકે છે. સંશોધન માટે યાત્રા કરના 35 વર્ષની ઉંમર સુધીના વ્યક્તિને સેકન્ડ અને સ્લીપર ક્લાસમાં 50 ટકા ભાડામાં છૂટ આપવામાં આવે છે. સાથે જ વિદેશથી અભ્યાસ કરવા ભારતમાં આવેલા વિદ્યાર્થી સરકારી કાર્યક્રમ કે ઐતિહાસિક સ્થળે જવા યાત્રા કરે છે તો તેને સેકન્ડ અને …

Read More »

જૂનાગઢ ફ્રૂટ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની હરાજી શરૂ યાર્ડમાં પહેલા દિવસે 100થી 150 પેટીની આવક 10 કિલોના 1000થી 1500 રૂપિયા

જૂનાગઢ ફ્રૂટ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની હરાજી શરૂ યાર્ડમાં પહેલા દિવસે 100થી 150 પેટીની આવક 10 કિલોના 1000થી 1500 રૂપિયાના ભાવ બોલાયા વાતાવરણ પલટાને કારણે કેરીના પાકને નુકસાન હજુ આવતા દિવસોમાં કેરીની આવક વધી શકે

Read More »

પટના જંક્શન પર LED સ્ક્રીન પર બ્લૂ ફિલ્મ ચાલવા લાગી, લોકોએ આંખો બંધ કરી દીધી

પટના જંક્શન પર રવિવારે ટ્રેનની રાહ જોઈ રહેલા મુસાફરોને પોતાના પરિવારના લોકોની સામે ખૂબ જ શરમજનક સ્થિતીમાં મુકાવું પડ્યું. હકીકતમાં જોઈએ તો, દાનાપુર મંડલના પટના જંક્શન પર લાગેલી ટીવીમાં અચાનક જાહેરાતની જગ્યાએ અશ્લીલ વીડિયો પ્રસારણ થવા લાગ્યા. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, રવિવારે દિવસમાં થોડી વાર સુધી પટના જંક્શન પ્લેટફઓર્મ નંબર …

Read More »

રાજકોટમાં લોકોને ક્રિકેટ રમતા આવી રહ્યું છે મોત, વધુ એક શખ્સે ગ્રાઉન્ડ પર દમ તોડ્યો

રાજકોટમાં રેસ્કોર્સ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતી વખતે એક વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો હતો. 45 વર્ષીય મયુર મકવાણા નામના વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. રવિવાર હોવાથી તેઓ મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયા હતા. ત્યારે રાજકોટમાં આ રીતે મોતના કિસ્સા વધી રહ્યાં છે. રાજકોટ શહેરમાં કુલ ક્રિકેટ રમતા પાંચ અને ફૂટબોલ રમતા …

Read More »

ખમતીધર પૂર્વ સાંસદોના પેન્શન બંધ થવા જોઈએ

મહારાષ્ટ્રના ચંદ્રપુરમાંથી કોંગ્રેસના લોકસભા સાંસદ સુરેશ ઉર્ફ બાલૂ ધાનોરકરે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખ્યો છે. ગુરુવારે લખવામાં આવેલ આ પત્રમાં કોંગ્રેસના સાંસદે માગ કરી છે કે, આર્થિક રીતે સમૃદ્ધ અને ખમતીધર સાંસદોના પેન્શન રોકવામાં આવે. નાણામંત્રીને લખેલા પત્રમાં કોંગ્રેસ સાંસદ ધાનોરકરે જણાવ્યું કે, લોકસભા અને રાજ્યસભામાં કુલ 4796 પૂર્વ …

Read More »
Translate »
× How can I help you?