Breaking News

chanchal bhuj bhuj

ખમતીધર પૂર્વ સાંસદોના પેન્શન બંધ થવા જોઈએ

મહારાષ્ટ્રના ચંદ્રપુરમાંથી કોંગ્રેસના લોકસભા સાંસદ સુરેશ ઉર્ફ બાલૂ ધાનોરકરે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખ્યો છે. ગુરુવારે લખવામાં આવેલ આ પત્રમાં કોંગ્રેસના સાંસદે માગ કરી છે કે, આર્થિક રીતે સમૃદ્ધ અને ખમતીધર સાંસદોના પેન્શન રોકવામાં આવે. નાણામંત્રીને લખેલા પત્રમાં કોંગ્રેસ સાંસદ ધાનોરકરે જણાવ્યું કે, લોકસભા અને રાજ્યસભામાં કુલ 4796 પૂર્વ …

Read More »

ફાર્માસિસ્ટ પોતે હાજર હોય જેની દેખરેખ હેઠળ જ દવાનું વેચાણ કરવા તાકીદ કરાઈ

ભારતના ડ્રગ રેગ્યુલેટર ડીસીજીઆઈ એ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ડ્રગ કંટ્રોલર અને ફાર્મસી કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયાને એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે સૂચન જારી કર્યું કે મેડિકલમાં ફાર્માસિસ્ટ પોતે હાજર રહેશે અને તેમની દેખરેખ હેઠળ જ દવાનું વેચાણ કરવામાં આવશે. એક પત્રમાં ડગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાના ડોક્ટર રાજીવ …

Read More »

ગુજરાત હાઈકોર્ટે રેપના આરોપી પત્રકારને છોડી મૂક્યો

ગુજરાત હાઈકોર્ટે નપુંસક રિપોર્ટને આધારે 55 વર્ષીય ફોટો પત્રકારને રેપના આરોપમાંથી મુક્ત કરીને તેમને છોડી મૂક્યાં છે. 27 વર્ષીય યુવતીએ 55 વર્ષીય ફોટો પત્રકાર પર મોડલિંગને નામે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. આરોપીએ દાવો કર્યો હતો કે તે નપુંસક છે. …

Read More »

ડીજેના તાલે નાચી રહેલા યુવકનું હાર્ટએટેકથી મોત

છેલ્લા ઘણા દિવસોથી હાર્ટએટેક આવવાના બનાવ બની રહ્યા છે રાજ્યમાં ફરી એકવાર આવો જ એક બનાવ બન્યો છે. હવે વરઘોડામાં નાચી રહેલો એક યુવક અચાનક નીચે ઢળી પડ્યો હતો. આ યુવકને અચાનક હાર્ટએટેક આવ્યો હતો. યુવકને જ્યારે હાર્ટએટેક આવ્યો હતો ત્યારે તે વરરાજાને ઉચકીને ડાન્સ કરી રહ્યો હતો. આ ઘટનામાં …

Read More »

વારંવાર મોબાઈલ ચેક કરવાની આદત હોય તો થાય નુકસાન

વારંવાર મોબાઈલ પર તેના નોટિફિકેશન, મેસેજ, ઈમેઈલ વગેરે આવતા રહે છે. આવામાં લોકો વારે ઘડીયે પોતાના મોબાઈલ પણ ચેક કરતા રહે છે. જો કે એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે વારંવાર મોબાઈલ ફોનને ચેક કરવો કે જોવો એ આદત ઘાતક સાબિત થઈ શકે છે. એક રિસર્ચ મુજબ વારંવાર મોબાઈલ ફોન …

Read More »

શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓ માટે શિક્ષક યોગ્યતા કસોટી TET-1 અને TET-2 ની તારીખ જાહેર

TET ની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. TET-1 ની પરીક્ષા 16 એપ્રિલે લેવાશે. તો TET-2 ની પરીક્ષા 23 એપ્રિલે લેવાશે. TET-1 માટે અંદાજે 87 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે. TET-2 માટે અંદાજે ૨ લાખ ૭૨ હજાર ઉમેદવારો પરીક્ષા આપશે. પ્રાપ્ત માહિતી અનુસાર, સરકારી યાદીમાં જણાવાયું કે, શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક …

Read More »

રાત્રે સુતા પહેલા પગ ધોવાથી ઊંઘ સારી આવે છે અને સાથે જ અન્ય ઘણા લાભ થાય છે

રાત્રે સુતા પહેલા પગ ધોવાથી ઊંઘ સારી આવે છે અને સાથે જ અન્ય ઘણા લાભ થાય છે. નિયમિત રીતે સુવા જાવ તે પહેલા પગ ધોવા જોઈએ. પગ ધોઈને સુવાથી ઊંઘ સારી આવે છે અને માઈન્ડ રિલેક્સ થાય છે સાથે જ સ્ટ્રેસ પણ ઘટે છે. આ વસ્તુ નો અનુભવ પણ તમે …

Read More »

વડોદરામાં શંકાસ્પદ કોરોના દર્દીનું મોત, અગાઉ લીધા હતા વેક્સિનના બંને ડોઝ

સયાજી હોસ્પિટલમાં શંકાસ્પદ H3N2 પોઝિટિવ દર્દીનું મોત નીપજ્યા બાદ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દર્દીનું મોત થતા ફરી એક વખત શહેરનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે. શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાની ફરિયાદ સાથે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવેલા 55 વર્ષીય પ્રોઢનું માત્ર ત્રણ કલાકમાં મોત નીપજ્યું છે. પ્રોઢને કોરોના હતો કે …

Read More »

લાંચિયા શિક્ષણાધિકારી ઝડપાયા શિક્ષક પાસેથી NOCમાં સહી કરવા 10,000 માગ્યા

દાહોદ: લાંચિયા શિક્ષણાધિકારી ઝડપાયા શિક્ષક પાસેથી NOCમાં સહી કરવા 10,000 માગ્યા શિક્ષણાધિકારી કાજલ દવે એસીબીના સકંજામાં

Read More »

યુપીના સિદ્ધાર્થનગરનમાં ડાંસ કરતા એક ભાઈનો જીવ જતો રહ્યો વિદાય બાદ બીજા દિવસે પરિવારના લોકોએ દિકરાના અંતિમ સંસ્કાર કર્યા.

ચિલ્હિયા વિસ્તારમાં લગ્નના દિવસે દુલ્હનની હલ્દી થઈ રહી હતી. આ વચ્ચે નાચતા નાચતા અચાનક ભાઈનું મોત થઈ ગયું. પરિવારના લોકોએ ઘરમાં મૃતદેહ રાખીને જાનૈયાઓનું સ્વાગત કર્યું. જાનૈયા અને લગ્નની વિધિ પુરી કરવામાં આવી. બાદમાં દુલ્હન અને જાનૈયાઓને વિદાય આપવામાં આવી. ત્યાર બાદ પરિવારના લોકોએ મૃતદેહનો અંતિમ સંસ્કાર કર્યો. ચિલ્હિયા વિસ્તારના …

Read More »
Translate »
× How can I help you?