chanchal bhuj bhuj

આજે બપોરે 1.00 વાગ્યાથી ઉમેદવારો ડાઉનલોડ કરી શકશે જુનિયર કલાર્કના કોલલેટર

31-03-2023થી જુનિયર કલાર્ક પરીક્ષા માટે ઉમેદવારો કોલલેટર ડાઉનલોડ કરી શકશે. જોકે હવે આજે ફરી હસમુખ પટેલે ટ્વિટ કરીને કહ્યું છે કે, આજે બપોરે 1.00 વાગ્યાથી જુનિયર ક્લાર્કના કોલ લેટર ડાઉનલોડ થઈ શકશે. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલને જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાની જવાબદારી સોપાઈ છે. તેવાં અગાઉ …

Read More »

ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ થશે સુપ્રીમ કોર્ટના ચુકાદા

સુપ્રીમકોર્ટના ચૂકાદા હવે ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ થશે. વિગતો હવે પછી હાઈકોર્ટની વેબસાઈટ પર સુપ્રીમકોર્ટના ચૂકાદા ગુજરાતીમાં ભાષામાં ઉપલબ્ધ થશે. જેને લઈ હવે વકીલ, પક્ષકારો અને સામાન્ય લોકોને પણ મદદ મળશે. ગુજરાત હાઇકોર્ટની વેબસાઇટના હોમ પેજ પરના આ નવા સેક્શન હેઠળ હાઇકોર્ટના ટ્રાન્સલેશન સેલ દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ અને હુકમો સીધા …

Read More »

અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ‘મોદી હટાઓ દેશ બચાવો’ના પોસ્ટર લગાવવા બદલ 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. : અમદાવાદ પોલીસ

અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ‘મોદી હટાઓ દેશ બચાવો’ના પોસ્ટર લગાવવા બદલ 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. : અમદાવાદ પોલીસ

Read More »

આ ગામમાં જન્મે છે માત્ર છોકરીઓ ગામના લોકો પુત્ર કે પુત્રીના ભેદમાં માનતા નથી

એક ગામ એવું છે જયાં માત્ર છોકરીઓનો જ જન્મ થયો છે. 400 લોકોની વસ્તી ધરાવતું આ રહસ્યમયી ગામ પોલેન્ડમાં આવેલું છે જેનું નામ મિજેસ્કે ઓડ્રેજન્સકી છે. ગામના લોકો પુત્ર કે પુત્રીના ભેદમાં માનતા નથી. પુત્રીઓને પણ કોઇ પણ ભેદભાવ વગર ઉછેરે છે પરંતુ તેઓ આ રહસ્યને સમજવા માંગે છે. વૈજ્ઞાનિકોને …

Read More »

અમદાવાદ શહેરમાં13.50 કરોડનું 25 કિલો સોનું લઇ આરોપીઓ ફરાર

અમદાવાદ શહેરમાં13.50 કરોડનું 25 કિલો સોનું લઇ આરોપીઓ ફરાર થઇ ગયા છે.  સોનું બસમાં મુંબઇ લઇ જવામાં આવતું હતુ, તે દરમિયાન આરોપીઓ ગાડીમાં આવ્યા હતા અને બસ રોકાવી હતી. આરોપીઓએ બસમાં ઘૂસીને સોનું લઇને ફરાર થઇ ગયા હતા. આ મામલે ક્રાઇમ બ્રાંચે પાંચ આરોપીઓની તપાસ હાથ ધરી છે.  

Read More »

અમદાવાદના રાજપથ, કર્ણાવતી ક્લબે મેમ્બરશીપ માટે રૂ.30 લાખ નક્કી કર્યા, 1 એપ્રિલથી નવા ભાવ અમલમાં આવશે

અમદાવાદના રાજપથ, કર્ણાવતી ક્લબે મેમ્બરશીપ માટે રૂ.30 લાખ નક્કી કર્યા, 1 એપ્રિલથી નવા ભાવ અમલમાં આવશે

Read More »

ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ બે હજારને પાર નવા 401 કેસ

રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી એકવાર દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 401 કેસ નોંધાયા છે. જેની સામે 241 દર્દીઓ સાજા થયા છે અને હાલ આઠ દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે. કોરોનાના કુલ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં કુલ 2136 એક્ટિવ કેસ છે. …

Read More »

UPIના નિયમમાં બદલાવ મોબાઈલ વોલેટ જેવા પ્રીપેડ પેમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ દ્વારા 2,000 રૂપિયાથી વધુની રકમ ટ્રાન્સફરફી ચૂકવવી પડશે

આગામી 1 એપ્રિલથી UPIના નિયમમાં બદલાવને લઈ સરકારે આદેશ જાહેર કર્યો છે. નોટિફિકેશન અનુસાર, જો કોઈ વ્યક્તિ મોબાઈલ વોલેટ જેવા પ્રીપેડ પેમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ દ્વારા 2,000 રૂપિયાથી વધુની રકમ ટ્રાન્સફર કરે છે, તો આવી સ્થિતિમાં તેણે ઈન્ટરચેન્જ ફી ચૂકવવી પડશે. PPI હેઠળ કાર્ડ અને વોલેટ જેવા પેમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટનો સમાવેશ થાય છે. …

Read More »

સોસાયટીની બહાર કચરો હશે તો ચેતી જજો : આજથી હજારોનો દંડ વસૂલાશે

અમદાવાદમાં જાહેરમાં ગંદકી કરનાર દુકાનદારો વિરૂદ્ધ કાર્યવાહી કરાશે. અમદાવાદના રસ્તાઓ પર સફાઈ માટે અધિકારીઓને સૂચના પણ આપી છે. ત્યારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. અમદાવાદની સોસાયટીની બહાર કચરો હશે તો આજથી 10 હજાર રૂપિયાનો દંડ થશે. આ માટે એક ઝુંબેશ ચલાવાશે. જેના માટે 30-30 સભ્યોની …

Read More »
Translate »
× How can I help you?