chanchal bhuj bhuj

મેડિક્લેમ માટે દર્દી હોસ્પિટલમાં 24 કલાક કરતા વધુ સમય દાખલ હોવો જરૃરી નથી : ગ્રાહક સુરક્ષા કોર્ટ

વડોદરા ગ્રાહક સુરક્ષા કોર્ટે મહત્વનું તારણ કાઢ્યુ હતું કે જરૃરી નથી દર્દી ૨૪ કલાકથી વધુ સમય દાખલ થયો હોય તો જ મેડિક્લેમ માટે હકદાર છે. હોસ્પિટલમાં કેટલો સમય દાખલ થવુ તે ડોક્ટરનો વિષય છે, નહી કે વીમા કંપનીઓનો. કેસ ગોત્રી વિસ્તારના રમેશચંદ્ર જોષીનો હતો. તેઓએ નેશનલ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી મેડિક્લેમ …

Read More »

અભિનેતા સમીર ખખ્ખરનું નિધન, સિરિયલ નુક્કડમાં ‘ખોપડી’નું પ્રખ્યાત પાત્ર ભજવ્યું હતું

ફિલ્મ જગતના પ્રસિદ્ધ અભિનેતા સમીર ખખ્ખરનું નિધન થયુ છે. સમીર ખખ્ખર 80ના દાયકામાં દૂરદર્શનની લોકપ્રિય સિરિયલ નુક્કડમાં ‘ખોપડી’નું ખૂબ જ પ્રખ્યાત પાત્ર ભજવ્યું હતું. જો કે અભિનેતાના મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયુ નથી. સમીર ખખ્ખર મુંબઈના બોરીવલીની આઈસી કોલોનીમાં એકલા રહેતા હતા. સમીર ખખ્ખરની પત્ની અમેરિકામાં રહે છે. તેઓ …

Read More »

પોતાના રૂમમાં જ ગળે ફાંસો લગાવી આપઘાત પરીક્ષાના લીધે ડીપ્રેશનમાં પગલું ભર્યું હોવાનું અનુમાન

મળતી માહિતી પ્રમાણે જૂનાગઢમાં શુભમ રેસિડન્સીમાં રહેતા અને ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરતાં 18 વર્ષના નમન પંકજભાઇ વડાલીયા નામના પરીક્ષાર્થીએ પોતાના ઘરે રૂમમાં ગેળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. ધોરણ-10 અને 12 બોર્ડની પરીક્ષાનો ગઇકાલથી પ્રારંભ થયો છે ત્યારે જૂનાગઢમાં ધોરણ 12 સાયન્સના પ્રથમ પેપરની પરીક્ષા આપે તે …

Read More »

Toll Plazas પર જો 10 સેકન્ડથી વધુ સમય થાય તો નહીં ભરવો પડે ટોલ ટેક્સ

કેન્દ્ર સરકારે FASTag ની વ્યવસ્થા કરી અને તેને જરૂરી કરી દેવાઈ. આ મામલે National Highway Authority of India એ કેટલાક નિયમો પણ બનાવ્યા જેનો હેતુ FASTag વ્યવસ્થાને વધુ સારી રીતે લાગૂ કરવાનો હતો. FASTag વ્યવસ્થાથી બે વાત ખાસ થઈ. એક તો ટોલ ટેક્સનું કલેક્શન વધી ગયું અને બીજુ ટોલ પ્લાઝા …

Read More »

વરિષ્ઠ પત્રકાર વેદ પ્રતાપ વૈદિકનું નિધન તેમના ઘરના બાથરૂમમાં લપસી જતા મૃત્યુ

વરિષ્ઠ પત્રકાર વેદ પ્રતાપ વૈદિકનું નિધન થયું છે. તેઓ તેમના ઘરના બાથરૂમમાં લપસી જતા તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટના સવારે 9 વાગ્યાની આસપાસ બની હતી. અકસ્માત બાદ તરત જ તેમને ગુડગાંવની પ્રતિક્ષા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. વેદ પ્રતાપ વૈદિક હિન્દી ભાષાના …

Read More »

મહિલા આરોગ્ય કર્મચારીને બળજબરીથી ચુંબન કર્યું, જુઓ વિડીયો

સદર હોસ્પિટલમાં એક યુવકે દિવસના અજવાળામાં મહિલા આરોગ્ય કર્મચારીને બળજબરીથી ચુંબન કર્યું, આ ઘટના CCTVમાં કેદ થઈ ગઈ. મહિલાની ફરિયાદ પર નોંધાયેલી FIR, મહિલા સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા થયા છે.

Read More »

મોટાભાઈ અરવિંદ પટેલને આવ્યો એટેક સમાચાર સાંભળી નાના ભાઈનું આઘાતથી મોત

પાટણ પરિવારના બે ભાઈઓનાં મોત લોટેશ્વરમાં બે ભાઈની એક સાથે અર્થી ઉઠી પહેલા મોટાભાઈ અરવિંદ પટેલને આવ્યો એટેક સમાચાર સાંભળી નાના ભાઈનું આઘાતથી મોત

Read More »

જુઓ લાઇવ તલવારબાજી કરતા પૂજારીના 17 વર્ષના પુત્ર મૃત્યુ થયું સાયલન્ટ હાર્ટ એટેક આવ્યો

ઉજ્જૈન મહાકાલ મંદિરના ધ્વજ સમારોહમાં તલવારબાજી કરતા પૂજારીના 17 વર્ષના પુત્ર મયંક શર્માનું મૃત્યુ થયું હતું. ડોક્ટરોના જણાવ્યા અનુસાર મયંકને સાયલન્ટ હાર્ટ એટેક આવ્યો હતો.

Read More »

લોનના દર વધી જતાં અમદાવાદની પ્રોપર્ટી માર્કેટમાં મંદી

છથી આઠ માસ પૂર્વે ૬.૭૦ ટકાના આસપાસના વ્યાજદરે મળતી હોમલોન અત્યારે ૮.૮૦ ટકાની સપાટીએ પહોંચી ગઈ છે. આ વ્યાજદરે ઘરની ખરીદીનો બોજ લેવો ઘર લેવા ઉત્સુક નવા પરિવારોને મોંઘું પડી રહ્યું છે. એક જંત્રીના બમણા કરી દેવામાં આવેલા દર પછી મિલકતના ભાવ વધી રહ્યા હોવાના હોર્ડિંગ્સ લાગી રહ્યા છે. મિલકતના …

Read More »
Translate »
× How can I help you?