રાહુલ ગાંધી માનહાનિ કેસ
આવતીકાલે રાહુલ ગાંધી આવશે સુરત
નીચલી કોર્ટના ચુકાદાને ઉપલી કોર્ટમાં પડકારશે
માનહાનિ કેસ અંગે ઉપલી કોર્ટમાં કરશે અરજી
સુરત કોર્ટે રાહુલને 2 વર્ષની સજા ફટકારી હતી
ભાજપના મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ કરવામાં આવી છે. મનરેગામાં કરોડોના ભ્રષ્ટાચાર મામલે …