આજથી CBSE બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, આ વર્ષે 38 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ નોંધાયા

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ  CBSE દ્વારા અગાઉ બહાર પાડવામાં આવેલી તારીખમુજબ ધોરણ 10ની પરીક્ષા 27મી ફેબ્રુઆરીથી 21 માર્ચ સુધી લેવામાં આવશે જ્યારે ધોરણ 12ની પરીક્ષા આજથી શરુ થઈને 5મી એપ્રિલ સુધી લેવામાં આવશે.

આ પરીક્ષા અંગેની માહિતી CBSEની અધિકૃત વેબસાઇટ cbse.gov.in પર તાજેતરમાં CBSE ધોરણ 10 અને 12ના એડમિટ કાર્ડ્સ બહાર પાડવામાં આવ્યા હતા. શાળાના લોગિન આઈડી પરથી CBSE 10, 12ના પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરવાના હતા અને શાળાના આચાર્ય સાથે તેના પર સહી કરીને સીલ પણ કરાવવાનું હતું. આ વર્ષે અંદાજે 38 લાખ કરતા પણ વધારે વિદ્યાર્થીઓ CBSEની પરીક્ષા આપવાના છે.

About chanchal bhuj bhuj

Check Also

અમરેલીમાં લોકસભાના મતદાન બાદ નારણ કાછડીયાએ ઠાલવ્યો બળાપો

સમગ્ર રાજ્યમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયા બાદ પહેલી વખત ભાજપના ભરતી મેળાને લઇ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »