Breaking News

શેરબજાર બંધ આજે ગુડફ્રાઈડે નિમિત્તે માર્કેટ બંધ રહેશે અને ત્યારબાદ વીકેંડના કારણે શનિ-રવિવારે બજાર બંધ રહેતા કુલ 3 દિવસ માર્કેટ બંધ

શેરબજારમાં મીની વેકેશન જેવો માહોલ જોવા મળ્યો છે. આખા અઠવાડિયામાં ત્રણ દિવસ જ ટ્રેડિંગ થઈ શક્યું છે. હવે બાકીના ત્રણ દિવસ માટે રજાઓ રહેશે. ચાલુ અઠવાડિયે મહાવીર જયંતિના કારણે મંગળવારે શેર બજાર, કોમોડિટી માર્કે, કરન્સી સહિતના માર્કેટ બંધ રહ્યા હતા. તો આવતીકાલે શુક્રવારે પણ ગુડ ફ્રાઇડેના કારણે માર્કેટમાં ટ્રેડિંગ થઈ શકશે નહીં. આગામી તારીખ 7 એપ્રિલે ગુડ ફ્રાઈડે નિમિત્તે બજારમાં રજા રહેશે તેવું BSE પર ઉપલબ્ધ જાણકારી કહે છે.

About chanchal bhuj bhuj

Check Also

કાશ્મીરમાં આતંકવાદી હુમલો, એરફોર્સનો જવાન શહીદ:પૂંછ ટેરેરિસ્ટ એટેકમાં જૈશનું કનેક્શન

 જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં ગઇકાલે એટલે કે શનિવારે 5 મેના રોજ આતંકવાદીઓએ ભારતીય વાયુસેના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »